gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધર્મજ ગામમાં કારનો કાચ તોડી સોનાના દાગીના સહિત 70 હજારના મત્તાની ચોરી | ધર્મજ ગામમાં કારનો કાચ તોડી …

G METRO NEWS by G METRO NEWS
February 6, 2026
in GUJARAT
0 0
0
ધર્મજ ગામમાં કારનો કાચ તોડી સોનાના દાગીના સહિત 70 હજારના મત્તાની ચોરી | ધર્મજ ગામમાં કારનો કાચ તોડી …
1
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈનો પરિવાર લગ્ન પ્રસંગ માટે આવ્યો હતો

પેટલાદ ગ્રામ પોલીસ દ્વારા અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તેમને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરાઈ

આણંદ: પેટલાદ તાલુકાના ધર્મજ ગામે આવેલા એક પાર્ટી પ્લોટ નજીક બોરસદ તરફ જવાના માર્ગ ઉપર પાર્ક કરેલી એક કારનો કાચ તોડી અજાણ્યા તસ્કરો કારમાંથી સોનાના દાગીના, કપડાં અને ટ્રોલી બેગ મળી કુલ રૂપિયા ૭૦ હજારના મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. પેટલાદ ગ્રામ્ય પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મૂળ ખાનપુરના અને હાલ મુંબઈના ભિવંડી ખાતે રહેતા રાજેશભાઈ અરવિંદભાઈ પટેલ સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગ હોવાથી પરિવાર સાથે વતન ખાતે આવ્યા હતા. તારીખ ૨૦મી જાન્યુઆરીના રોજ તેઓ પત્ની સાથે પોતાની કાર લઈને ખંભાત ખાતે લગ્ન પ્રસંગમાં ગયા હતા. જ્યાંથી લગ્ન પ્રસંગ પતાવીને સાંજના સુમારે ધર્મજ ખાતે આવ્યા હતા. ધર્મજ ખાતેના દેવ પાર્ટી પ્લોટમાં યોજાયેલ લગ્ન સમારોહમાં જવા માટે તેઓએ પોતાની કાર બોરસદ તરફના રોડ ઉપર પાર્ક કરી હતી. લગ્ન પતાવ્યા બાદ ઘરે જવા માટે તેઓ કાર પાસે પહોંચ્યા ત્યારે પાછળના ભાગનો કાચ તૂટેલો જોયો હતો. જેથી તપાસ કરતા કારમાં મુકેલ કપડાં, ટ્રોલી બેગ જેમાં મુલેલા સરસામાન મળી કુલ રૂપિયા ૭૦ હજારની મત્તાની ચોરી થઈ હોવાનંે માલુમ પડયું હતું. આસપાસમાં તપાસ કરતાં કંઈ મળી આવ્યું નહોતું. જેથી રાજેશભાઈ પટેલે પેટલાદ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Rampwalk Grand Celebrity Award Show Held in Vadodara
GUJARAT

October 6, 2026
नेशनल क्रश तान्या मिश्रा, कासिम हैदर कासिम और उनकी टीम ने ‘सफ़र मोहब्बत का’ गाने के सफल लॉन्च का जश्…

National Crush Tanya Mishra, Qaseem Haider Qaseem And Team Celebrate A Successful ‘Safar Mohabbat Ka…

Next Post
6 વર્ષ પછી લિસ્ટેડ કંપનીઓમાં પ્રમોટર હોલ્ડિંગ 50% થી નીચે | Promoter holding in listed companies bel…

6 વર્ષ પછી લિસ્ટેડ કંપનીઓમાં પ્રમોટર હોલ્ડિંગ 50% થી નીચે | Promoter holding in listed companies bel...

કપડવંજના અખાડા પર કબજો કરવા માટે આવેલા અમદાવાદના 250 કિન્નરોની રસ્તામાં જ અટકાયત | 250 eunuchs from …

કપડવંજના અખાડા પર કબજો કરવા માટે આવેલા અમદાવાદના 250 કિન્નરોની રસ્તામાં જ અટકાયત | 250 eunuchs from ...

સોનું ફરી રૂ.4000તૂટયું: ચાંદી રૂ.25 હજાર ગબડી: ચીનના ટ્રેડરની ચાંદીમાં જંગી વેચવાલી | Gold breaks R…

સોનું ફરી રૂ.4000તૂટયું: ચાંદી રૂ.25 હજાર ગબડી: ચીનના ટ્રેડરની ચાંદીમાં જંગી વેચવાલી | Gold breaks R...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘આ 2 રૂપિયા છે, તેને…’, અસદુદ્દીન ઓવૈસીનું ચૂંટણી રેલીમાં હિંમત બિસ્વા સરમા પર વિવાદિત નિવેદન | ow…

8 months ago
કપડવંજ-ડાકોર રોડ પર બે આઇશર અથડાતા એક વ્યક્તિનું મોત નિપજ્યું | One person died after two Eichers co…

1 year ago
ભાવનગર મેડિકલ કોલેજના 13 જૂનિયરો સાથે રેગિંગ કરનારા 7 સિનિયર સસ્પેન્ડ | 6 seniors suspended for ragg…

4 months ago
બાપુનગરથી ગેરકાયદે હથિયારો સહિત એક શખસની ધરપકડ, ક્રાઇમ બ્રાન્ચે રૂ.16,000નો મુદ્દામાલ કર્યો જપ્ત | b…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News