gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અલગ અલગ કન્સલ્ટન્ટ ના રાખો, એએમસીના તમામ બિલ્ડિંગની ડિઝાઈન એક રાખો,મ્યુ.કમિશનર | Don’t have differen…

G METRO NEWS by G METRO NEWS
December 25, 2025
in GUJARAT
0 0
0
અલગ અલગ કન્સલ્ટન્ટ ના રાખો, એએમસીના તમામ બિલ્ડિંગની ડિઝાઈન એક રાખો,મ્યુ.કમિશનર | Don’t have differen…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 અમદાવાદ,બુધવાર,24 ડિસેમ્બર,2025

મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામા મળેલી વીકલી રીવ્યુ
બેઠકમાં અલગ અલગ બિલ્ડિંગ માટે અલગ અલગ કન્સલ્ટન્ટ ના રાખો.તમે આમ કરીને
કોર્પોરેશનની તિજોરી ઉપર આર્થિક બોજ વધારો છો. એવી તાકીદ ડેપ્યુટી મ્યુનિસિપલ
કમિશનરને કરી હતી. કોર્પોરેશનના તમામ બિલ્ડિંગની ડિઝાઈન એક રાખવા પણ તેમણે કહયુ
હતુ.કવોલીટી સેલમાં માત્ર રોડ જ નહીં તમામ પ્રોજેકટ માટેની તમામ ચીજોનો કવોલીટી
ટેસ્ટ કરવા તાકીદ કરી હતી.

કમિશનર બંછાનિધિ પાનીની અધ્યક્ષતામા મળેલી બેઠકમાં તેમણે
શહેરના ૧૫ ટ્રાફિક જંકશન ડેવલપ કરવાને લઈ વિગત માંગી હતી.ડેપ્યુટી કમિશનર મિરાંત
પરીખ જવાબ આપી શકયા નહોતા.ટ્રાફિક વિભાગના એડીશનલ સીટી ઈજનેરે જવાબ આપતા કહયુ
, કામગીરી પુરી થઈ
ગઈ. તે સમયે કમિશનરે નારાજગી વ્યકત કરતા કહયુ
, પછી શું .તમે કયારેક કામગીરી ચાલે છે.કયારેક પુરી થઈ ગઈ છે
તેવા જવાબ કેમ આપો છો. એક ટ્રાફિક જંકશન ડેવલપ કરતા કેટલો સમય લાગે તેમ તેમણે
પુછતા અધિકારીએ કહયુ
,પંદરથી
વીસ દિવસ. આ તબકકે કમિશનરે કહયુ
,
એવા સિગ્નલ વસાવો જે એક કલાકમા ઈન્સ્ટોલ થઈ શકે. ભારે ટ્રાફિકમાં લોકોને જવુ
હોય તો સરળતાથી જઈ શકે.ચોમાસા પહેલા શહેરમા કેટલા ખંભાતી કુવા
,પરકોલેટીંગ વેલ
બનાવવા કેટલી અરજી આવી અને કેટલા બની ગયા.આ અંગે તેમણે ડેપ્યુટી કમિશનર આર્જવ શાહ
પાસે વિગત માંગતા આપી શકયા નહોતા. આથી કમિશનરે અકળાઈને કહયુ
, સાંજે સાત કલાક
સુધીમા મને રીપોર્ટ મળવો જોઈએ.નહીંતર કાર્યવાહી માટે તૈયાર રહેજો.બેઠકમાં કમિશનરે
ડેપ્યુટી કમિશનર આર્જવ શાહ અને જયેશ ઉપાધ્યાયને શોકોઝ નોટિસ આપવા સુચના આપી હતી.

રોડ ભલે વાંકો ચુકો બને પણ એકપણ વૃક્ષ ના કાપતા,કમિશનર

અમદાવાદમાં ૧૫ મીટર કે તેથી ઓછી લંબાઈના રોડ બનાવવાની
કામગીરીની વિગત મ્યુનિસિપલ કમિશનરે અધિકારીઓ પાસે માંગી હતી.એક અધિકારીએ કહયુ
, રોડ બનાવવાનો છે
એ જગ્યાએ સળંગ ૧૫થી વધુ વૃક્ષ આવેલા છે. આ સમયે કમિશનરે કહયુ
,રોડ ભલે વાંકો
ચુકો બને પણ એક પણ વૃક્ષ ના કાપતા.વાંકોચુકો રોડ બનશે તો વાહન ચાલકો આપોઆપ તેમના
વાહન ધીમી ગતિથી હંકારશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નંદેસરીના ઉદ્યોગો પર ગેસનો ભાવ વધારો ઝીંકાતા ઉત્પાદનમાં ઘટાડો | Production drops as gas price hike h…
GUJARAT

નંદેસરીના ઉદ્યોગો પર ગેસનો ભાવ વધારો ઝીંકાતા ઉત્પાદનમાં ઘટાડો | Production drops as gas price hike h…

March 26, 2026
અમદાવાદમાં પગાર બાકી હોવાથી સુપરવાઈઝરનું અપહરણ કરી મારમાર્યો, 2 સગીર સહિત 7 ઝડપાયા | 7 Arrested for …
GUJARAT

અમદાવાદમાં પગાર બાકી હોવાથી સુપરવાઈઝરનું અપહરણ કરી મારમાર્યો, 2 સગીર સહિત 7 ઝડપાયા | 7 Arrested for …

March 26, 2026
સુરેન્દ્રનગર: ખનીજ માફિયાઓ સામે આખરે તંત્ર જાગ્યું, 19 ભૂમાફિયાઓને ત્રણ જિલ્લામાંથી કરાયા તડીપાર | 1…
GUJARAT

સુરેન્દ્રનગર: ખનીજ માફિયાઓ સામે આખરે તંત્ર જાગ્યું, 19 ભૂમાફિયાઓને ત્રણ જિલ્લામાંથી કરાયા તડીપાર | 1…

March 26, 2026
Next Post
મ્યુનિ.બોર્ડને ડિજિટલ બનાવવાની પહેલ , અમદાવાદના કોર્પોરેટરોને એજન્ડાને બદલે ટેબલેટ અપાશે | Initiativ…

મ્યુનિ.બોર્ડને ડિજિટલ બનાવવાની પહેલ , અમદાવાદના કોર્પોરેટરોને એજન્ડાને બદલે ટેબલેટ અપાશે | Initiativ...

મધ્યપ્રદેશની દુર્લભ ઘટના, 28 વર્ષીય મહિલાએ એકસાથે 4 બાળકને જન્મ આપ્યો

મધ્યપ્રદેશની દુર્લભ ઘટના, 28 વર્ષીય મહિલાએ એકસાથે 4 બાળકને જન્મ આપ્યો

મોટુ બલૂન મોઝેક તૈયાર કરાશે , અમદાવાદમાં આજથી સાત દિવસ માટે કાંકરિયા કાર્નિવલનો આરંભ | A large ballo…

મોટુ બલૂન મોઝેક તૈયાર કરાશે , અમદાવાદમાં આજથી સાત દિવસ માટે કાંકરિયા કાર્નિવલનો આરંભ | A large ballo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બંગાળમાં શુભેન્દુ અધિકારીની કાર પર હુમલો, ભાજપ નેતાએ TMCની લુંગી વાહિની પર કર્યા પ્રહાર | Shubhendu …

બંગાળમાં શુભેન્દુ અધિકારીની કાર પર હુમલો, ભાજપ નેતાએ TMCની લુંગી વાહિની પર કર્યા પ્રહાર | Shubhendu …

5 months ago
વઢવાણમાં રેશનિંગની દુકાને તંત્રના દરોડાઃ મોડી સાંજ સુધી ચાલી તપાસ | Authorities raid ration shop in …

વઢવાણમાં રેશનિંગની દુકાને તંત્રના દરોડાઃ મોડી સાંજ સુધી ચાલી તપાસ | Authorities raid ration shop in …

3 months ago
એક્ટિવા અને બાઈકના અકસ્માતમાં બાઈક ચાલકનું મોત, અન્ય ઈજાગ્રસ્ત | Biker dies others injured in accide…

એક્ટિવા અને બાઈકના અકસ્માતમાં બાઈક ચાલકનું મોત, અન્ય ઈજાગ્રસ્ત | Biker dies others injured in accide…

3 months ago
સરકારી કોલેજમાં અભ્યાસ કરવાથી સરકારી નોકરીનો અધિકાર ન મળે: સુપ્રીમ કોર્ટે રદ કર્યો હાઈકોર્ટનો ચુકાદો…

સરકારી કોલેજમાં અભ્યાસ કરવાથી સરકારી નોકરીનો અધિકાર ન મળે: સુપ્રીમ કોર્ટે રદ કર્યો હાઈકોર્ટનો ચુકાદો…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News