gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વઢવાણમાં રેશનિંગની દુકાને તંત્રના દરોડાઃ મોડી સાંજ સુધી ચાલી તપાસ | Authorities raid ration shop in …

G METRO NEWS by G METRO NEWS
December 31, 2025
in GUJARAT
0 0
0
વઢવાણમાં રેશનિંગની દુકાને તંત્રના દરોડાઃ મોડી સાંજ સુધી ચાલી તપાસ | Authorities raid ration shop in …
1
VIEWS
Share on FacebookShare on Twitter

ફરિયાદોને
પગલે કાર્યવાહી

મામલતદાર
અને પુરવઠા વિભાગની ટીમે જથ્થાના રજીસ્ટર અને વજન કાંટાની ચકાસણી કરી

સુરેન્દ્રનગર – વઢવાણમાં રેશનિંગની
દુકાનમાં મામલતદાર અને પુરવઠા વિભાગની ટીમે દરોડો પાડયો હતો. મોડી સાંજ સુધી
ચાલેલી તપાસમાં તંત્રની ટીમે જથ્થાના રજીસ્ટર અને વજન કાંટાની ચકાસણી કરી હતી.

સુરેન્દ્રનગર
જિલ્લામાં રેશનકાર્ડ ધારકો સાથે રેશનિંગ દુકાનદારો દ્વારા ગેરરીતિ આચરવામાં આવતી હોવાની
ફરિયાદો ઉઠી હતી. આ બાબતને ધ્યાને લઈને વઢવાણ મામલતદાર અને જિલ્લા પુરવઠા વિભાગની સંયુક્ત
ટીમે દ્વારા ૮૦ ફૂટ રોડ પર આવેલ રેશનિંગ દુકાનમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરીને ગેરરીતિ
આચરતા તત્વો સામે કડક કાર્યવાહીના સંકેત આપ્યા છે.

૮૦
ફૂટ રોડ પર સ્થિત જયદીપકુમાર ડુંગરભાઈ સોલંકીની દુકાનમાં તંત્રની ટીમે મોડી સાંજ
સુધી તપાસનો ધમધમાટ ચલાવ્યો હતો. આ તપાસ દરમિયાન દુકાનમાં હાજર અનાજના જથ્થાની
સ્ટોક રજીસ્ટર સાથે સરખામણી કરવામાં આવી હતી. આ ઉપરાંત
, વજન કાંટાની ચોકસાઈ
અને સરકારી નિયમોના પાલન અંગે પણ જીણવટભરી ચકાસણી કરાઈ હતી. તપાસ પૂર્ણ થયા બાદ જ
જથ્થામાં વધ-ઘટ કે અન્ય કોઈ મોટી ગેરરીતિ અંગેની વિગતો બહાર આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ABHISHEK BACHCHAN’S ETPL GETS ITS FIRST-EVER CHAMPIONS: EDINBURGH CASTLE ROCKERS LIFT THE TROPHY
GUJARAT

September 21, 2026
Dangal TV Unveils the Promo of Its New Show ‘Sohni – Aur Nahi Koi Honi’

दंगल टीवी ने अपने नए शो ‘सोहनी – और नहीं कोई होनी’ का प्रोमो किया जारी

Next Post
આજે ગિગ વર્કર્સની હડતાળ, નવા વર્ષની ઉજવણી બગાડશે! જાણો એમની માગણીઓ વિશે | Gig Workers Nationwide Str…

આજે ગિગ વર્કર્સની હડતાળ, નવા વર્ષની ઉજવણી બગાડશે! જાણો એમની માગણીઓ વિશે | Gig Workers Nationwide Str...

અમદાવાદીઓની મુશ્કેલી વધશે, શાહીબાગ અંડરપાસ એક અઠવાડિયા માટે બંધ થશે | Ahmedabad Shahibaug underpass …

અમદાવાદીઓની મુશ્કેલી વધશે, શાહીબાગ અંડરપાસ એક અઠવાડિયા માટે બંધ થશે | Ahmedabad Shahibaug underpass ...

ઉત્તરાખંડના ચમોલીમાં મોટી દુર્ઘટના, સુરંગમાં શ્રમિકોને લઈ જતી 2 ટ્રેન ટકરાઈ; 70 ઈજાગ્રસ્ત | Chamoli …

ઉત્તરાખંડના ચમોલીમાં મોટી દુર્ઘટના, સુરંગમાં શ્રમિકોને લઈ જતી 2 ટ્રેન ટકરાઈ; 70 ઈજાગ્રસ્ત | Chamoli ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં માવઠાનું જોર: ગાંધીનગરમાં ધોધમાર વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા | Heavy Unseasonal …

11 months ago
સુરતમાં ટ્રક ચાલકે 11માં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને અડફેટે લીધી, ઘટનાસ્થળે જ મોત | surat acc…

10 months ago
વિરમગામ ભાજપમાં આંતરિક ડખા! હાર્દિક પટેલના નિવેદન પર નારાજ ભાજપ નેતાએ કહ્યું- ‘અમે 38 વર્ષથી પાર્ટીમ…

1 year ago
ઈરાન યુદ્ધ વચ્ચે ગુજરાત ગેસ કંપનીએ PNG સપ્લાયમાં 50%નો કાપ મૂકતાં ઉદ્યોગો મુશ્કેલીમાં | gujarat gas …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News