gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે સરકાર, જાણો શું-શું ફેરફાર થશે? | Gujarat Govt to A…

G METRO NEWS by G METRO NEWS
March 19, 2026
in GUJARAT
0 0
0
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે સરકાર, જાણો શું-શું ફેરફાર થશે? | Gujarat Govt to A…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Disturbed Areas Act: રાજ્યમાં કોમી સૌહાર્દ જાળવી રાખવા અને નિર્દિષ્ટ વિસ્તારોમાં મિલકતોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ગુજરાત સરકાર 1991ના ‘અશાંત વિસ્તાર મિલકત તબદીલી પ્રતિબંધ કાયદા’માં મહત્ત્વના સુધારા કરવા જઈ રહી છે. આ અંગેનું સુધારા વિધેયક ટૂંક સમયમાં વિધાનસભામાં રજૂ કરવામાં આવશે, જેનો સત્તાવાર ડ્રાફ્ટ જાહેર કરવામાં આવ્યો છે.

કાયદામાં સુધારાની જરૂરિયાત કેમ?

વર્તમાન કાયદો અમલમાં હોવા છતાં, એવી ફરિયાદો ઉઠી રહી હતી કે અશાંત વિસ્તારોમાં કેટલીક મિલકતો ગેરકાયદે રીતે કબજે કરવામાં આવી રહી છે અથવા દબાણ હેઠળ વેચવામાં આવી રહી છે. આ છટકબારીઓ પૂરી કરવા અને કાયદાને વધુ કડક બનાવવા માટે સરકાર આ પગલું ભરી રહી છે.

નવા વિધેયકની મુખ્ય જોગવાઈઓ

•અશાંત વિસ્તારોમાં આવેલી જગ્યાઓમાંથી ભાડુતોને બળજબરીથી ખાલી કરાવવામાંથી રક્ષણ પૂરું પાડતી જોગવાઈઓને વધુ મજબૂત કરવામાં આવશે.

•કોમી તંગદિલીને કારણે કોઈ ચોક્કસ સમુદાયના લોકોએ ડર કે દબાણ હેઠળ પોતાનું ઘર છોડીને અન્યત્ર સ્થળાંતર ન કરવું પડે, તે માટે ‘નિર્દિષ્ટ વિસ્તાર’ જાહેર કરવાની સત્તા અને જોગવાઈઓ ઉમેરાઈ છે.

•હવેથી અશાંત વિસ્તારમાં મિલકતની તબદીલીની મંજૂરી આપતા પહેલા કલેક્ટરે માત્ર દસ્તાવેજો જ નહીં, પરંતુ તે વિસ્તારની કોમી સ્થિતિ અને જાહેર વ્યવસ્થાના ભંગની શક્યતાઓની પણ ઊંડી તપાસ કરવી પડશે.

આ પણ વાંચો: અમદાવાદ શહેરમાં LPG કનેક્શન સરન્ડર કરવાના ફરમાનનો ફિયાસ્કો, કાળાબજારીનો ફક્ત 1 કેસ

તપાસ પ્રક્રિયામાં ફેરફાર

નવા ડ્રાફ્ટ મુજબ, મિલકત વેચાણની અરજી પર નિર્ણય લેતી વખતે કલેક્ટરે એ બાબતની વિચારણા કરવાની રહેશે કે, શું આ વેચાણથી જે તે વિસ્તારમાં રહેતા વિવિધ સમુદાયો વચ્ચે કોમી તંગદિલી વધી શકે છે? શું આ તબદીલીથી જાહેર વ્યવસ્થા (Public Order) જોખમમાં મુકાવાની કોઈ સંભાવના છે? શું વેચનાર વ્યક્તિ કોઈ પણ પ્રકારના અયોગ્ય દબાણ હેઠળ આ નિર્ણય લઈ રહી છે? આ સુધારા દ્વારા સરકારનો હેતુ અસામાજિક તત્વો દ્વારા મિલકતો હડપવાની પ્રવૃત્તિને ડામવાનો અને અશાંત વિસ્તારોમાં વસ્તીકીય માળખું જળવાઈ રહે તે જોવાનો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમરેલીના આંગણે રાજ્યકક્ષાના ૮૦મા ‘સ્વાતંત્ર્ય પર્વ’ની ભવ્ય ઉજવણી….
GUJARAT

અમરેલીના આંગણે રાજ્યકક્ષાના ૮૦મા ‘સ્વાતંત્ર્ય પર્વ’ની ભવ્ય ઉજવણી….

August 8, 2026
ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ
GUJARAT

ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ

August 8, 2026
અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન
GUJARAT

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન

August 7, 2026
Next Post
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો ઝડપાઈ, આરોપીઓ ચીનથી હાઈ ક્વૉલિટી પેપર મંગાવી પ્રિન્ટિંગ કરતા હતા | …

અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો ઝડપાઈ, આરોપીઓ ચીનથી હાઈ ક્વૉલિટી પેપર મંગાવી પ્રિન્ટિંગ કરતા હતા | ...

અમદાવાદ શહેરમાં LPG કનેક્શન સરન્ડર કરવાના ફરમાનનો ફિયાસ્કો, કાળાબજારીનો ફક્ત 1 કેસ | Ahmedabad LPG C…

અમદાવાદ શહેરમાં LPG કનેક્શન સરન્ડર કરવાના ફરમાનનો ફિયાસ્કો, કાળાબજારીનો ફક્ત 1 કેસ | Ahmedabad LPG C...

લોકોની સુરક્ષા માટે દોડતા વડોદરા ફાયર બ્રિગેડના જવાનો પોતાની સલામતી માંગે છે, વીજળીક હડતાલ પર ઉતર્યા…

લોકોની સુરક્ષા માટે દોડતા વડોદરા ફાયર બ્રિગેડના જવાનો પોતાની સલામતી માંગે છે, વીજળીક હડતાલ પર ઉતર્યા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હોળી-ધુળેટી પર્વે વડોદરા એસટી વિભાગને રૂ. ૧૫ લાખની આવક | Vadodara ST department gets Rs 15 lakh inco…

હોળી-ધુળેટી પર્વે વડોદરા એસટી વિભાગને રૂ. ૧૫ લાખની આવક | Vadodara ST department gets Rs 15 lakh inco…

5 months ago
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, અગ્નિવીરો માટે BSFમાં કોન્સ્ટેબલ લેવલની ભરતીમાં 50% અનામત | jobs bsf con…

ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, અગ્નિવીરો માટે BSFમાં કોન્સ્ટેબલ લેવલની ભરતીમાં 50% અનામત | jobs bsf con…

8 months ago
કરનાળી દર્શન કરીને પરત આવતા દારૃ પીધો અને પોલીસના હાથે ઝડપાયા | they drank alcohol while returning f…

કરનાળી દર્શન કરીને પરત આવતા દારૃ પીધો અને પોલીસના હાથે ઝડપાયા | they drank alcohol while returning f…

12 months ago
મહારાણી કન્યા વિદ્યાલયના ગેટ બહાર પાર્ક કરેલી કારમાં ભીષણ આગ | Vadodara: Massive Fire Engulfs Parked…

મહારાણી કન્યા વિદ્યાલયના ગેટ બહાર પાર્ક કરેલી કારમાં ભીષણ આગ | Vadodara: Massive Fire Engulfs Parked…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News