gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘અહીં માત્ર ડિલિવરી એપ બને છે’, સ્ટાર્ટઅપ્સ પર પિયુષ ગોયલની વિવાદિત ટિપ્પણી, અનેક કંપનીઓએ કરી ટીકા |…

G METRO NEWS by G METRO NEWS
April 4, 2025
in INDIA
0 0
0
‘અહીં માત્ર ડિલિવરી એપ બને છે’, સ્ટાર્ટઅપ્સ પર પિયુષ ગોયલની વિવાદિત ટિપ્પણી, અનેક કંપનીઓએ કરી ટીકા |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Zepto CEO Aadit Palicha Slams Piyush Goyal:  કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલના એક નિવેદન પર સ્ટાર્ટઅપ ઇન્ડસ્ટ્રીએ તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. પિયુષ ગોયલે ગુરૂવારે (3 એપ્રિલ) નવી દિલ્હીમાં આયોજિત સ્ટાર્ટઅપ મહાકુંભમાં ભાગ લેતા કહ્યું હતું કે, શું આપણે ડિલિવરી બૉય અથવા ડિલિવરી ગર્લ બનાવીને ખુશ થવા ઈચ્છીએ છીએ? તેમણે ચીનના સ્ટાર્ટઅપ સિસ્ટમ સાથે તુલના કરતા કહ્યું હતું કે, ભારતમાં આપણે ડિલિવરી એપ્સ બનાવી છે, જે ખૂબ જ ઝડપથી લોકો સુધી સામાન પહોંચાડે છે. ભારતમાં સ્ટાર્ટઅપ્સ ફૂડ ડિલિવરી એપ્સ, ફેન્સી આઈસ્ક્રીમ, કરિયાણાની ડિલિવરી પર કામ કરી રહ્યા છે. બીજી તરફ, ચીનમાં ઇલેક્ટ્રિક વાહનો, સેમિકન્ડક્ટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઓટોમેશન અને રોબોટિક્સ પર કામ ચાલી રહ્યું છે.બીજી બાજું ચીનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર કામ થઈ રહ્યું છે અને તે ઈલેક્ટ્રિક વ્હીકલ પર પણ ઝડપથી કામ કરી રહ્યું છે. ગોયલના આ નિવેદન પર હવે સ્ટાર્ટઅપ્સની દુનિયામાંથી પણ જવાબ આવી રહ્યા છે. Zepto ના સીઈઓએ ભારતીય સ્ટાર્ટઅપ્સનો પક્ષ મૂક્યો અને કહ્યું કે, અમે દોઢ લાખ નોકરી આપી છે અને સરકારને દર વર્ષે 1000 કરોડ ટેક્સ આપીએ છીએ.

આ પણ વાંચોઃ ‘ઐતિહાસિક ક્ષણ, હાંસિયામાં ધકેલાયેલા લોકોને…’, વક્ફ બિલ પાસ થઈ જતાં PM મોદીનું મોટું નિવેદન

Zeptoના CEOએ આપ્યો જવાબ

Zeptoના સીઈઓ આદિત પાલિચાએ એક્સ પર લખ્યું કે, ‘ભારતમાં કન્ઝ્યુમર ઈન્ટરનેટ સ્ટાર્ટઅપ્સની ટીકા કરવી સરળ છે. એ પણ ત્યારે જ્યારે તેમની તુલના ચીન અને અમેરિકાની શાનદાર ટેક્નોલોજી સાથે કરવામાં આવે. અમારૂ જ ઉદાહરણ લઈ લો તો અમે Zepto ના માધ્યમથી 1.5 લાખ રોજગારની તક ઉભી કરી છે. આ એક એવી કંપની દ્વારા કરવામાં આવ્યું છે જે 3.5 વર્ષ પહેલાં અસ્તિત્વમાં પણ નહોતી. દર વર્ષે 1000 કરોડ રૂપિયાનું અમારૂ ટેક્સ યોગદાન છે. ભારતમાં અબજો ડોલરનું FDI આવ્યું છે અને સપ્લાઇ ચેઇનને મજબૂત બનાવવા માટે સતત રોકાણ કરવામાં આવી રહ્યું છે. ભારતમાં નવીનતાની દુનિયામાં આ જાદુ નથી તો શું છે?

આપણે મોટા પાયે AI મોડેલો પર કેમ કામ કરી શકતા નથી?

વધુમાં આદિતે કહ્યું કે, આખરે આપણે મોટા પાયે AI મોડેલો પર કેમ કામ કરી શકતા નથી? આનું કારણ એ છે કે આપણે મોટી ઇન્ટરનેટ કંપનીઓ બનાવી નથી. મોટાભાગની ટેકનોલોજીકલ પ્રગતિ ગ્રાહક ઇન્ટરનેટ કંપનીઓ દ્વારા રજૂ કરવામાં આવી છે. આ છેલ્લા બે દાયકાની વાત છે. આજે તમે જુઓ છો કે મોટી ઇન્ટરનેટ કંપનીઓ કોણ છે, એમેઝોન, અલીબાબા, ફેસબુક, ગૂગલ અને ટેન્સેન્ટ વગેરે. આ કંપનીઓ મુખ્યત્વે ગ્રાહક ઇન્ટરનેટ કંપનીઓ રહી છે. આવું એટલા માટે થઈ રહ્યું છે કારણ કે કન્ઝ્યુમર ઇન્ટરનેટ કંપનીઓ પાસે મોટી માત્રામાં ડેટા છે. જો આપણે સ્થાનિક બજારમાં લાખો ડોલર કમાશું અને સતત સફળ રહીશું, તો જ આપણે મોટા ટેક્નોલોજીકલ ફેરફારો લાવી શકીશું.

આ પણ વાંચોઃ સવારના 4 વાગ્યા સુધી સંસદમાં મણિપુર અંગે ચર્ચા, ગૃહમંત્રીએ 260 મોતનું સત્ય સ્વીકાર્યું

આ સિવાય, તેમણે સરકારને ભારતીય સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ પ્રત્યેની પોતાની જવાબદારીની યાદ અપાવી. આદિતે કહ્યું કે, સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે, સરકાર અને ભારતમાં મોટા મૂડીધારકો તરફથી સમર્થનની જરૂર પડશે. આ રીતે એકબીજાના પગ ખેંચવાથી કંઈ પ્રાપ્ત થવાનું નથી. ઝેપ્ટો હજુ પણ એક મોટી ઇન્ટરનેટ કંપની બનવાથી ઘણું દૂર છે, પરંતુ તેમાં ઘણી સંભાવનાઓ છે. 

મોહનદાસ પાઈએ પણ જવાબ આપ્યો

ઇન્ફોસિસના ભૂતપૂર્વ બોર્ડ સભ્ય મોહનદાસ પાઇએ પણ કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલના પ્રશ્નનો જવાબ આપતાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, ભારતમાં ઘણા નાના ડીપ ટેક સ્ટાર્ટઅપ્સ ઝડપથી વિકસી રહ્યા છે, પરંતુ મૂડી ક્યાં છે? 2014થી ભારતીય સ્ટાર્ટઅપ્સને 24 થી 160 બિલિયન ડોલર મળ્યા, ચીનને 845 બિલિયન ડોલર, અમેરિકાને 2.3 ટ્રિલિયન ડોલર મળ્યા છે. તમારા પ્રયત્નો છતાં લાંબા ગાળાના રોકાણકારો રોકાણ કરતા નથી. આ પરિસ્થિતિનો ઉકેલ લાવો. RBI વિદેશી રોકાણકારોને હેરાન કરે છે. કૃપા કરીને સ્ટાર્ટઅપમાં મદદ કરો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘ભારતે પાકિસ્તાન સાથે વાતચીતના દરવાજા ખુલ્લા રાખવા જોઈએ’, RSSના મહાસચિવ દત્તાત્રેય હોસબાલેનું નિવેદન…
INDIA

‘ભારતે પાકિસ્તાન સાથે વાતચીતના દરવાજા ખુલ્લા રાખવા જોઈએ’, RSSના મહાસચિવ દત્તાત્રેય હોસબાલેનું નિવેદન…

May 12, 2026
‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન પાકિસ્તાનને મદદ કરનાર ચીનને ભારતે રોકડું પરખાવ્યું, અપાયો કડક જવાબ | Ministr…
INDIA

‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન પાકિસ્તાનને મદદ કરનાર ચીનને ભારતે રોકડું પરખાવ્યું, અપાયો કડક જવાબ | Ministr…

May 12, 2026
NEET 2026: 60 લાખ આપો અને ડમી ઉમેદવાર બેસાડો, બિહારમાં સક્રિય સોલ્વર ગેંગનો પર્દાફાશ | NEET paper le…
INDIA

NEET 2026: 60 લાખ આપો અને ડમી ઉમેદવાર બેસાડો, બિહારમાં સક્રિય સોલ્વર ગેંગનો પર્દાફાશ | NEET paper le…

May 12, 2026
Next Post
કારેલીબાગના હીટ એન્ડ રનના બનાવ પછી પણ વડોદરામાં અકસ્માતના બનાવો જારી, વધુ બે બનાવ | two more inciden…

કારેલીબાગના હીટ એન્ડ રનના બનાવ પછી પણ વડોદરામાં અકસ્માતના બનાવો જારી, વધુ બે બનાવ | two more inciden...

‘ઐતિહાસિક ક્ષણ, હાંસિયામાં ધકેલાયેલા લોકોને…’, વક્ફ બિલ પાસ થઈ જતાં PM મોદીનું મોટું નિવેદન | pm m…

'ઐતિહાસિક ક્ષણ, હાંસિયામાં ધકેલાયેલા લોકોને...', વક્ફ બિલ પાસ થઈ જતાં PM મોદીનું મોટું નિવેદન | pm m...

વડોદરામાં હિટ એન્ડ રનની વધુ એક ઘટના થતા રહી ગઈ, દારૂના નશામાં ફુલ સ્પીડે કાર હાંકનાર ચાર મિત્રો પકડા…

વડોદરામાં હિટ એન્ડ રનની વધુ એક ઘટના થતા રહી ગઈ, દારૂના નશામાં ફુલ સ્પીડે કાર હાંકનાર ચાર મિત્રો પકડા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ત્રિપુટીએ શ્વાનને લાકડી અને પાવડા વડે માર મારી એક આંખ ફોડી નાખી | The trio beat the dog with a stick…

ત્રિપુટીએ શ્વાનને લાકડી અને પાવડા વડે માર મારી એક આંખ ફોડી નાખી | The trio beat the dog with a stick…

7 months ago
શેરબજારમાં તગડો નફાની લાલચમાં વેપારીએ રૃા. ૨.૮૮ લાખ ગુમાવ્યા | A pöüt seni 2 88 lakhs lon ewe mochen…

શેરબજારમાં તગડો નફાની લાલચમાં વેપારીએ રૃા. ૨.૮૮ લાખ ગુમાવ્યા | A pöüt seni 2 88 lakhs lon ewe mochen…

5 months ago
ડમ્પરની ટક્કરે બાઈક પરથી 3 મિત્રો પટકાયા : એકનું મોત | 3 friends thrown off bike after being hit by …

ડમ્પરની ટક્કરે બાઈક પરથી 3 મિત્રો પટકાયા : એકનું મોત | 3 friends thrown off bike after being hit by …

6 months ago
ઈરાન યુદ્ધ વચ્ચે 52000 ભારતીયોની વતન વાપસી, વિદેશ મંત્રાલયે એડવાઈઝરી જાહેર કરી | india evacuates 520…

ઈરાન યુદ્ધ વચ્ચે 52000 ભારતીયોની વતન વાપસી, વિદેશ મંત્રાલયે એડવાઈઝરી જાહેર કરી | india evacuates 520…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News