gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અહીયા બીજી વખત દેખાયો તો જીવતો નહીં છોડીએ | If you appear here again we won’t let you live

G METRO NEWS by G METRO NEWS
July 15, 2025
in GUJARAT
0 0
0
અહીયા બીજી વખત દેખાયો તો જીવતો નહીં છોડીએ | If you appear here again we won’t let you live
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, પ્રતાપનગર બ્રિજ નીચે મિત્રોને મળવા ગયેલા ડી.જે.ઓપરેટરને ત્રણ હુમલાખોરોએ માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગે વાડી પોલીસે ગુનો દાખલ કર્યો છે.

બાવરીકુંભારવાડામાં રહેતો જયદિપ નારાયણભાઇ માળી જય લીલાગરી નામથી ડી.જે.સિસ્ટમનો ધંધો કરે છે. વાડી પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે રાતે સવા બાર વાગ્યે હું મારા ઘરેથી મોપેડ લઇને મારા મિત્રો બલવંતસિંહ દરબાર તથા હરસુ ડોડિયાને મળવા પ્રતાપનગર બ્રિજ નીચે ગયો હતો. અમે ત્રણેય મિત્રો વાતચીત કરતા હતા. તે  દરમિયાન દેવેન્દ્ર ઉર્ફે દેવો રાઠોડ, કૌશિક મકવાણા તથા શિવમ આવ્યા હતા. દેવેન્દ્રએ મને કહ્યું કે, તું કેમ અહીંયા ઉભો છે ? કૌશિકે મને કહ્યું કે, તારે અહીંયા આવવું નહી.ત્રણેય ઉશ્કેરાઇને મને ગાળો બોલવા લાગ્યા હતા.કૌશિકે બેલ્ટ વડે અને અન્ય બે આરોપીઓએ મને માર માર્યો હતો. તેઓ કહેવા લાગ્યા હતા  કે, આ મહોલ્લો અમારો છે. તારે  અહીંયા આવવું નહીં. બીજી વખત દેખાયો તો જીવતો નહીં છોડીએ. મારા મિત્રો મને છોડાવવા વચ્ચે  પડયા ત્યારે આરોપીઓ તેઓને પણ ગાળો બોલવા લાગ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચૂંટણી આયોગનો મહત્ત્વનો નિર્ણય, રાજ્યની નગરપાલિકાઓ માટે ચૂંટણી અધિકારીઓની નિમણૂક | Appointment of el…
GUJARAT

March 30, 2026
ઓઈલ – એલપીજી લોજિસ્ટિક ચેઈન પર સતત દેખરેખઃ પશ્ચિમ રેલવે જનરલ મેનેજર | Continuous monitoring of Oil L…

ઘરના જ ઉંબરે લૂંટાઈ આબરૂ! અંકલેશ્વરમાં 12 વર્ષીય સગીરા પર સગા પિતાએ આચર્યું દુષ્કર્મ, કિસ્સો હચમચાવત…

Next Post
સોશિયલ મીડિયા પર બેફામ વાણી વિલાસ પર સ્વ નિયંત્રણ મૂકાવું જરૂરી : સુપ્રીમ | Self control is necessar…

સોશિયલ મીડિયા પર બેફામ વાણી વિલાસ પર સ્વ નિયંત્રણ મૂકાવું જરૂરી : સુપ્રીમ | Self control is necessar...

રસોડામાં ગેસ લીકેજના કારણે ભડકો થતા પ્રૌઢનું દાઝી જતા મોત | Adult died of burns after explosion due …

રસોડામાં ગેસ લીકેજના કારણે ભડકો થતા પ્રૌઢનું દાઝી જતા મોત | Adult died of burns after explosion due ...

પતિ-પત્નીના ગુપ્ત કોલ રેકોર્ડિંગને પુરાવા તરીકે સ્વીકારી શકાય : સુપ્રીમ | Secret call recordings of …

પતિ-પત્નીના ગુપ્ત કોલ રેકોર્ડિંગને પુરાવા તરીકે સ્વીકારી શકાય : સુપ્રીમ | Secret call recordings of ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: નીરજ ચોપરાના લગ્નનું ભવ્ય રિસેપ્શન, પત્ની હિમાની સાથે કરી ધમાકેદાર એન્ટ્રી | neeraj chopra an…

3 months ago
2025માં એક..બે… નહીં પાંચ નાસભાગની ઘટના, જેમાં 71 લોકોના જીવ ગયા, જાણો કઈ કઈ, જુઓ VIDEO અને PHOTO

10 months ago
વગર ગેરન્ટીએ 90000 રૂપિયા સુધીની લોન… સરકારે 2030 સુધી આ યોજના લંબાવી | 90000 rupee loan without g…

7 months ago
કર્નલ સોફિયાના સાસરિયાઓ પર હુમલાની ખોટી પોસ્ટ પર FIR, વિદેશથી અફવાઓ ફેલાવાતી હોવાનો પોલીસનો દાવો

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News