gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પતિ-પત્નીના ગુપ્ત કોલ રેકોર્ડિંગને પુરાવા તરીકે સ્વીકારી શકાય : સુપ્રીમ | Secret call recordings of …

G METRO NEWS by G METRO NEWS
July 15, 2025
in INDIA
0 0
0
પતિ-પત્નીના ગુપ્ત કોલ રેકોર્ડિંગને પુરાવા તરીકે સ્વીકારી શકાય : સુપ્રીમ | Secret call recordings of …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– પંજાબના પતિ-પત્નીના વિવાદના કેસમાં સુપ્રીમનો ચુકાદો

– ફેમેલી કોર્ટે કોલ રેકોર્ડિંગને પુરાવા તરીકે સ્વીકાર્યું પણ હાઇકોર્ટે ના પાડતા મામલો સુપ્રીમ પહોંચ્યો જ્યાં પતિની જીત થઇ

નવી દિલ્હી : પતિ-પત્ની સાથે જોડાયેલા એક કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે પતિ-પત્નીએ ગુપ્ત રીતે રેકોર્ડ કરેલી વાતચીતને છૂટાછેડાના કેસમાં પુરાવા તરીકે રજુ કરી શકે છે. અગાઉ પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે કહ્યું હતું કે સંમતિ વગર પતિ કે પત્ની દ્વારા એકબીજાના કોલ રેકોર્ડ ના કરી શકાય, આવુ કરવું પ્રાઇવેસીનો ભંગ છે. જોકે સુપ્રીમ કોર્ટે   હાઇકોર્ટના આ ચુકાદાને રદ કરી નાખ્યો હતો.

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બીવી નાગરત્ના અને ન્યાયાધીશ સતીશ ચંદ્ર શર્માની બેંચ આ મામલાની સુનાવણી કરી રહી હતી, અને કહ્યું હતું કે એવી દલીલો કરવામાં આવી હતી કે આ પ્રકારના પુરાવા સ્વીકાર કરી લેવાથી ઘરેલુ સદભાવના અને લગ્ન સંબંધ પ્રભાવિત થશે. પતિ-પત્ની વચ્ચે જાસૂસીને પણ પ્રોત્સાહન મળશે. સાથે જ એવિડેન્સ કાયદાની કલમ ૧૨૨ના મૂળ ઉદ્દેશ્યનું ઉલ્લંઘન થશે. જોકે અમને નથી લાગતુ કે આ દલીલ યોગ્ય છે. જો લગ્નમાં પહેલાથી જ એવી સ્થિતિ પેદા થઇ ગઇ હોય કે પતિ કે પત્ની એકબીજાની જાસૂસી કરી રહ્યા હોય તો તે ટૂટી રહેલા સંબંધના જ લક્ષણ છે. જે એ પણ દર્શાવે છે કે બન્ને વચ્ચે વિશ્વાસની ખામી છે. 

આ સમગ્ર મામલો પંજાબના ભટિંડા સાથે જોડાયેલો છે. ભટિંડાની ફેમેલી કોર્ટમાં પતિ-પત્ની વચ્ચેનો વિવાદ પહોંચ્યો હતો, જેમાં પતિએ પત્ની સાથેની વાતચીતનું ગુપ્ત રીતે રેકોર્ડિંગ કરી લીધુ હતું અને તેની સીડીને ફેમેલી કોર્ટમાં રજુ કરી હતી. ફેમેલી કોર્ટે આ સીડીનો પુરાવા તરીકે સ્વીકાર કર્યો હતો, જેને પગલે બાદમાં પત્નીએ હાઇકોર્ટમાં અપીલ કરી હતી અને એવી દલીલ કરી હતી કે મારી મંજૂરી વગર જ મારા કોલ રેકોર્ડ કરાયા છે જે મારા પ્રાઇવેસીના અધિકારોનો ભંગ છે. હાઇકોર્ટે આ દલીલ યોગ્ય ઠેરવી હતી જેથી બાદમાં પતિ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરાઇ હતી. સુપ્રીમ કોર્ટે ફેમેલી કોર્ટના નિર્ણયને યોગ્ય ઠેરવીને હાઇકોર્ટના નિર્ણયને રદ કર્યો હતો.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ગંભીરા બ્રિજ ઇફેક્ટઃ 5000 નોકરીયાતોનું 40 કિમી અંતર વધતાં બજેટ ખોરવાયુંઃવિદ્યાર્થીઓને હંગામી ધોરણે શ…

ગંભીરા બ્રિજ ઇફેક્ટઃ 5000 નોકરીયાતોનું 40 કિમી અંતર વધતાં બજેટ ખોરવાયુંઃવિદ્યાર્થીઓને હંગામી ધોરણે શ...

ભારત અને ચીન વચ્ચે મુક્ત વેપાર આખા વિશ્વ માટે ફાયદાકારક : જયશંકર | Free trade between India and Chin…

ભારત અને ચીન વચ્ચે મુક્ત વેપાર આખા વિશ્વ માટે ફાયદાકારક : જયશંકર | Free trade between India and Chin...

ડોર ટુ ડોર કચરો લેવાની સિસ્ટમ ઈન્દોર સુરત પેટર્ન મુજબ કરાશે | Door to door garbage collection system…

ડોર ટુ ડોર કચરો લેવાની સિસ્ટમ ઈન્દોર સુરત પેટર્ન મુજબ કરાશે | Door to door garbage collection system...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

BSE 500 ઈન્ડેક્સમાં સામેલ 300થી વધુ શેરોમાં 20 ટકાથી વધુનો ઘટાડો | More than 300 stocks included in …

BSE 500 ઈન્ડેક્સમાં સામેલ 300થી વધુ શેરોમાં 20 ટકાથી વધુનો ઘટાડો | More than 300 stocks included in …

11 months ago
ચારધામ યાત્રામાં હવે ‘રીલ’ પર રોક: કેદારીનાથ-બદ્રીનાથ સહિતના મંદિરોમાં મોબાઈલ પર સંપૂર્ણ પ્રતિબંધ | …

ચારધામ યાત્રામાં હવે ‘રીલ’ પર રોક: કેદારીનાથ-બદ્રીનાથ સહિતના મંદિરોમાં મોબાઈલ પર સંપૂર્ણ પ્રતિબંધ | …

7 months ago
અંબાજી ખાતે ‘૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’નું ભવ્ય સમાપન: લાખો શ્રદ્ધાળુઓએ લીધો દર્શન-પ્રસાદનો લાભ

અંબાજી ખાતે ‘૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’નું ભવ્ય સમાપન: લાખો શ્રદ્ધાળુઓએ લીધો દર્શન-પ્રસાદનો લાભ

7 months ago
12 પાસ બાંગ્લાદેશી યુવકે ડેડ ઈ-મેઈલ હેક કરી બોમ્બની ધમકીઓ આપી, અમદાવાદ પોલીસે ટ્રિકથી ટ્રેપ કર્યો | …

12 પાસ બાંગ્લાદેશી યુવકે ડેડ ઈ-મેઈલ હેક કરી બોમ્બની ધમકીઓ આપી, અમદાવાદ પોલીસે ટ્રિકથી ટ્રેપ કર્યો | …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News