gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અહેમદ સૈયદ અગાઉ અમદાવાદમાં આવી રોકડ ભરેલું પાર્સલ લઇ ગયો હતો | Ahmed Syed had earlier taken such a c…

G METRO NEWS by G METRO NEWS
November 11, 2025
in GUJARAT
0 0
0
અહેમદ સૈયદ અગાઉ અમદાવાદમાં આવી રોકડ ભરેલું પાર્સલ લઇ ગયો હતો | Ahmed Syed had earlier taken such a c…
0
VIEWS
Share on FacebookShare on Twitter

એટીએસ દ્વારા ઝડપાયેલા ત્રણ આતંકીઓની પુછપરછમાં ખુલાસો

દિલ્હીના આઝાદ મેદાન અને લખનઉ આરએસએસનું કાર્યાલય પણ ટારગેટ હતુંઃ આતંકીએ નરોડા ફ્રુટ માર્કેટ, લાલ દરવાજા વિસ્તારમાં રેકી કરી હતી

અમદાવાદ: ગુજરાત એટીએસ દ્વારા ઝડપી લેવાયા ત્રણ આતંકીઓની પુછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેમાં હૈદરાબાદમાં રહેતો આતંકી અહેમદ સૈયદ દોઢ મહિના પહેલા પણ અમદાવાદ આવ્યો હતો અને કલોલ પાસેથી રોકડ ભરેલુ પાર્સલ લઇને પરત ગયો હતો.  આ સાથે તેણે અમદાવાદમાં નરોડા ફ્રુટ માર્કેટ અને લાલ દરવાજા વિસ્તારમાં રેકી કરી હતી.  તેમજ પાકિસ્તાનથી મળતી સુચના મુજબ આતંકીઓએ દિલ્હીના આઝાદ મેદાન અને લખનઉ સ્થિત આરએસએસના મુખ્ય કાર્યાલયની પણ રેકી કરી હતી.

ગુજરાત એટીએસના સ્ટાફે કલોલના શેરથા પાસેથી ચાર દિવસ પહેલા ડૉ. અહેમદ સૈયદ નામના એક આતંકીને હથિયાર સાથે ઝડપી લીધા બાદ આઝાદ શેખ અને મોહમંદ  સુહેલ સલીમ ખાનને નામના આતંકીઓની ધરપકડ કરી હતી. એટીએસના અધિકારીઓએ અહેમદ સૈયદ પાસેથી હથિયાર પણ જપ્ત કર્યા હતા. જે પાકિસ્તાન બોર્ડરથી ડ્રોન મારફતે ભારતમાં મોકલાયા હતા. આ ઉપરાંત, એક સાથે ચાર લિટર કેસ્ટર ઓઇલ મળી આવ્યું હોવાથી સઘન પુછપરછમાં તેણે ચોંકાનવારો ખુલાસો કર્યો હતો કે તે સાઇનાઇટ કરતા પણ વધુ ખતરનાક રાઇઝીન નામનું ઝેરી કેમીકલ તૈયાર કરતો હતો. જેનો ઉપયોગ મોટી આતંકી  ઘટનાને અંજામ આપવા માટે કરવાના હતા. રાઇઝીન નામનું ઝેર ખાવામાં તેમજ હવામાં ભેળવી દેવામાં આવે તો પણ ગણતરીની મિનિટોમાં જ અનેક લોકોના જીવ લઇ શકાય તેમ હતું.

એટીએસના અધિકારીઓએ ઇસ્લામીક સ્ટેટ ઓફ ખોરાસન પ્રોવિન્સ સાથે સકંળાયેલા ડૉ.અહેમદ સૈયદની સઘન પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે  દોઢ મહિના પહેલા ડૉ. અહેમદ સૈયદ દોઢ મહિના પહેલા અમદાવાદ આવ્યો હતો અને તેણે કલોલ પાસેથી રોકડ ભરેલુ પાર્સલ લઇને પરત ગયો હતો. આ નાણાં રાઇઝીન નામનું ઝેર બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત, તેણે વધારાના ફંડની પણ માંગણી કરી હતી. અમદાવાદમાં તે લાલ દરવાજા સ્થિત એક હોટલમાં રહ્યો હતો અને નરોડા ફ્રુટ માર્કેટની રેકી કરી હતી.  એટીએસના અધિકારીઓએ લાલ દરવાજા સ્થિત હોટલના માલિકની પુછપરછ કરવાની સાથે સીસીટીવી એકત્ર કરવાની કાર્યવાહી શરૂ કરી છે.  તેમજ નરોડા ફ્રુટ માર્કેટના સીસીટીવી અંગે કડી મેળવવામાં આવી રહી છે.

ત્રણેય આતંકીઓએ આ ઉપરાત દિલ્હીના આઝાદ મેદાન અને લખનઉમાં આવેલા આરએસએસના હેડ ક્વાટર્સની રેકી કરી હોવાની વિગતો સામે આવી છે. જેથી ગુજરાત એટીએસ દિલ્હી અને ઉત્તરપ્રદેશ પોલીસનો સંપર્ક કરીને સમગ્ર મામલે ઉંડાણપૂર્વક તપાસ કરશે.

– ડૉ. અહેમદ સૈયદના 10 દિવસના રિમાન્ડ અને અન્ય બે આતંકીના સાત દિવસના રિમાન્ડ મેળવાયા

અમદાવાદ: ગુજરાતના ઇતિહાસમાં સૌ પ્રથમવાર કોઇ આતંકીઓ દ્વારા ઝેર તૈયાર કરીને મોટી આતંકી ઘટનાને અંજામ આપવાનું કાવતરૂ સામે આવ્યું છે. ત્યારે આ કેસમાં એટીએસ દ્વારા કુલ ૧૦ અલગ અલગ ટીમ બનાવીને તપાસ શરૂ કરવામાં આવી છે. જેમાં હૈદરાબાદમાં રહેતા ડૉ.અહેમદ સૈયદના ૧૦ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. જ્યારે આઝાદ શેખ અને મોહમદ સુહેલ સલીમખાનને સોમવારે ગાંધીનગર ખાતે સ્પેશીયલ કોર્ટના જજ સમક્ષ રજૂ કરીને સાત દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચૂંટણી આયોગનો મહત્ત્વનો નિર્ણય, રાજ્યની નગરપાલિકાઓ માટે ચૂંટણી અધિકારીઓની નિમણૂક | Appointment of el…
GUJARAT

ચૂંટણી આયોગનો મહત્ત્વનો નિર્ણય, રાજ્યની નગરપાલિકાઓ માટે ચૂંટણી અધિકારીઓની નિમણૂક | Appointment of el…

March 30, 2026
ઓઈલ – એલપીજી લોજિસ્ટિક ચેઈન પર સતત દેખરેખઃ પશ્ચિમ રેલવે જનરલ મેનેજર | Continuous monitoring of Oil L…
GUJARAT

ઓઈલ – એલપીજી લોજિસ્ટિક ચેઈન પર સતત દેખરેખઃ પશ્ચિમ રેલવે જનરલ મેનેજર | Continuous monitoring of Oil L…

March 30, 2026
ઘરના જ ઉંબરે લૂંટાઈ આબરૂ! અંકલેશ્વરમાં 12 વર્ષીય સગીરા પર સગા પિતાએ આચર્યું દુષ્કર્મ, કિસ્સો હચમચાવત…
GUJARAT

ઘરના જ ઉંબરે લૂંટાઈ આબરૂ! અંકલેશ્વરમાં 12 વર્ષીય સગીરા પર સગા પિતાએ આચર્યું દુષ્કર્મ, કિસ્સો હચમચાવત…

March 30, 2026
Next Post
હરિયાણામાં 2900 કિલો વિસ્ફોટકો સાથે ત્રણ ડોક્ટરો સહિત આઠની ધરપકડ | Eight people including three doct…

હરિયાણામાં 2900 કિલો વિસ્ફોટકો સાથે ત્રણ ડોક્ટરો સહિત આઠની ધરપકડ | Eight people including three doct...

બ્રાંડેડ દારૂની ખાલી બોટલમાં નબળી ગુણવતાનો દારૂ વેચતો યુવક ઝડપાયો | Youth caught selling poor qualit…

બ્રાંડેડ દારૂની ખાલી બોટલમાં નબળી ગુણવતાનો દારૂ વેચતો યુવક ઝડપાયો | Youth caught selling poor qualit...

સોપારીના ધંધામાં રોકેલા 1.24 કરોડ ન આપી મિત્રએ મિત્રને ધુંબો માર્યો | Friend beats friend for not re…

સોપારીના ધંધામાં રોકેલા 1.24 કરોડ ન આપી મિત્રએ મિત્રને ધુંબો માર્યો | Friend beats friend for not re...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઇન્ડિગો પર DGCAની મોટી કાર્યવાહી: ફ્લાઇટ સંકટ મામલે રૂ.22 કરોડનો દંડ, VPને પદ પરથી હટાવવાનો આદેશ

ઇન્ડિગો પર DGCAની મોટી કાર્યવાહી: ફ્લાઇટ સંકટ મામલે રૂ.22 કરોડનો દંડ, VPને પદ પરથી હટાવવાનો આદેશ

2 months ago
આતંકીઓએ કરી હતી ‘રેકી’, વીણી વીણીને પુરુષોને માર્યા, પહલગામ હુમલા અંગે ચોંકાવનારા ખુલાસા | Pakistani…

આતંકીઓએ કરી હતી ‘રેકી’, વીણી વીણીને પુરુષોને માર્યા, પહલગામ હુમલા અંગે ચોંકાવનારા ખુલાસા | Pakistani…

11 months ago
ભારતના આ 7 રાજ્યોમાં મોટી સંખ્યામાં મહિલાઓ કરે છે દારૂનું સેવન, અરુણાચલ પ્રદેશ મોખરે | A large numbe…

ભારતના આ 7 રાજ્યોમાં મોટી સંખ્યામાં મહિલાઓ કરે છે દારૂનું સેવન, અરુણાચલ પ્રદેશ મોખરે | A large numbe…

11 months ago
ભાવનગરમાં આંગણવાડી કર્મચારીઓના પડતર પ્રશ્ને સંમેલન, સુત્રોચ્ચાર કરાયા | Conference held in Bhavnagar…

ભાવનગરમાં આંગણવાડી કર્મચારીઓના પડતર પ્રશ્ને સંમેલન, સુત્રોચ્ચાર કરાયા | Conference held in Bhavnagar…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News