gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારતના આ 7 રાજ્યોમાં મોટી સંખ્યામાં મહિલાઓ કરે છે દારૂનું સેવન, અરુણાચલ પ્રદેશ મોખરે | A large numbe…

G METRO NEWS by G METRO NEWS
April 22, 2025
in INDIA
0 0
0
ભારતના આ 7 રાજ્યોમાં મોટી સંખ્યામાં મહિલાઓ કરે છે દારૂનું સેવન, અરુણાચલ પ્રદેશ મોખરે | A large numbe…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Women Alcohol Consumption: વિશ્વમાં દારૂના શોખીનોની કોઈ કમી નથી અને ભારત પણ તેનાથી અછૂતુ નથી રહ્યું. જોકે, જ્યારે પણ દારૂનો ઉલ્લેખ કરવામાં આવે, ત્યારે તેને પુરુષોના શોખ તરીકે દર્શાવવામાં આવે છે. પરંતુ હવે પરિસ્થિતિ બદલાતી નજર આવી રહી છે. હવે મોટા પ્રમાણમાં મહિલાઓ પણ દારૂનું સેવન કરી રહી છે. આના ઘણા કારણો છે જેમ કે સાંસ્કૃતિક અને આદિવાસી પરંપરાઓ. એક સર્વે દર્શાવે છે કે, ભારતમાં ઓછામાં ઓછા 7 રાજ્યો એવા છે જ્યાં મોટી સંખ્યામાં મહિલાઓ દારૂનું સેવન કરે છે. 

એક રિપોર્ટમાં NFHS-5 એટલે કે નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના આંકડાનો હવાલો આપીને જણાવ્યું છે કે આ યાદીમાં પહેલું નામ ઉત્તરપૂર્વીય રાજ્ય અરુણાચલ પ્રદેશનું છે. આ આંકડા 2019થી 2021ની વચ્ચે એકત્રિત કરવામાં આવ્યા હતા.

અરુણાચલ પ્રદેશ

આંકડા દર્શાવે છે કે, અરુણાચલ પ્રદેશમાં 24.2% મહિલાઓ દારૂનું સેવન કરે છે. રાજ્યમાં મહેમાનોને ચોખામાંથી બનેલું સ્થાનિક બીયર ઓફર કરવું ખૂબ જ સામાન્ય છે. આ ઉપરાંત અહીંની સામાજિક અને સાંસ્કૃતિક પરંપરાઓમાં દારૂ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

સિક્કિમ

આ યાદીમાં બીજા નંબર પર સિક્કિમ છે. અહીં ઘરમાં બનેલા છાંગ જેવા પીણાં ખૂબ પ્રખ્યાત છે. અહીં લગભગ 16.2% મહિલાઓ દારૂનું સેવન કરે છે.

આ પણ વાંચો: IPLમાં મેચ ફિક્સિંગ? લખનઉ સામે પરાજય બાદ રાજસ્થાન રોયલ્સ પર ગંભીર આરોપ

આસામ

આ યાદીમાં પૂર્વોત્તરના જ એક અન્ય રાજ્યને ત્રીજા નંબર પર રાખવામાં આવ્યું છે. આસામમાં 7.3% મહિલાઓ દારૂનું સેવન કરે છે. કહેવાય છે કે, અહીં વ્હિસ્કી ખૂબ લોકપ્રિય છે. 

તેલંગાણા

તેલંગાણામાં વ્હિસ્કી અને બીયર પસંદ કરનારા લોકોની સંખ્યા વધુ માનવામાં આવે છે. આંકડા દર્શાવે છે કે અહીં 6.7% મહિલાઓ દારૂનું સેવન કરે છે.

ઝારખંડ

મુખ્યત્વે આદિવાસી વિસ્તારોમાં ઝારખંડમાં 6.1% મહિલાઓ દારૂનું સેવન કરે છે.

આંદામાન અને નિકોબાર ટાપુઓ

હાંડિયા, ટોડી અને જંગલી. આ તમામ પીણાં આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ખૂબ જ લોકપ્રિય છે. અહીં લગભગ 5% મહિલાઓ દારૂનું સેવન કરે છે. 

છત્તીસગઢ

મધ્યપ્રદેશને અડીને આવેલા છત્તીસગઢમાં દારૂનું સેવન કરતી મહિલાઓની સંખ્યા 4.9% છે. એવું કહેવાય છે કે અહીં વ્હિસ્કી અને વોડકા વધુ પસંદ કરવામાં આવે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ગાંધીનગર મેટ્રો દૈનિક અખબાર  રોજે રોજ મેળવવા નીચે આપેલ લિન્ક પર ક્લિક કરી ગ્રુપ માં જોડાવ

ગાંધીનગર મેટ્રો દૈનિક અખબાર રોજે રોજ મેળવવા નીચે આપેલ લિન્ક પર ક્લિક કરી ગ્રુપ માં જોડાવ

SEBI બાદ EDએ વધારી જગ્ગી બંધુની મુશ્કેલી? મહાદેવ એપ કૌભાંડમાં પૂછપરછ થવાના એંધાણ | ED Likely To Summ…

SEBI બાદ EDએ વધારી જગ્ગી બંધુની મુશ્કેલી? મહાદેવ એપ કૌભાંડમાં પૂછપરછ થવાના એંધાણ | ED Likely To Summ...

ચીનમાં શોધાયું ‘ગોલ્ડ ATM’: ઘરેણાં મૂકો અને 30 મિનિટમાં ખાતામાં આવશે નાણાં, જાણો ખાસ | chinas gold a…

ચીનમાં શોધાયું 'ગોલ્ડ ATM': ઘરેણાં મૂકો અને 30 મિનિટમાં ખાતામાં આવશે નાણાં, જાણો ખાસ | chinas gold a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રશિયન તેલ ખરીદવા માટે ટ્રમ્પે લાદેલા 25 ટકા ટેરિફ અંગે ભારતનાં વિદેશ મંત્રાલયે આપેલો તડતડતો જવાબ | I…

રશિયન તેલ ખરીદવા માટે ટ્રમ્પે લાદેલા 25 ટકા ટેરિફ અંગે ભારતનાં વિદેશ મંત્રાલયે આપેલો તડતડતો જવાબ | I…

1 year ago
સોમનાથમાં ચૂંટણીનાં ફિક્કા માહોલને જમાવવા ‘જમાડો અને જીતો’નો નારો | The slogan of ‘Jamado and Jeeto’…

સોમનાથમાં ચૂંટણીનાં ફિક્કા માહોલને જમાવવા ‘જમાડો અને જીતો’નો નારો | The slogan of ‘Jamado and Jeeto’…

4 months ago
રાજકોટમાં ટેકાના ભાવે ખરીદેલી 31 લાખ રૂપિયાથી વધુની મગફળીની ચોરી, સરકારે કહ્યું ‘અમારે લેવાદેવા નથી’…

રાજકોટમાં ટેકાના ભાવે ખરીદેલી 31 લાખ રૂપિયાથી વધુની મગફળીની ચોરી, સરકારે કહ્યું ‘અમારે લેવાદેવા નથી’…

1 year ago
વડોદરા કોર્પોરેશન દ્વારા ‘રાત્રી બીફોર નવરાત્રી ‘કાર્યક્રમનું આયોજન કરાશે | Vadodara Corporation to …

વડોદરા કોર્પોરેશન દ્વારા ‘રાત્રી બીફોર નવરાત્રી ‘કાર્યક્રમનું આયોજન કરાશે | Vadodara Corporation to …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News