gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આંકલાવના નવાખલ ગામની રેપ વિથ મર્ડરની ઘટનામાં એસઆઈટીની રચના | SIT formed in the rape and murder incid…

G METRO NEWS by G METRO NEWS
September 13, 2025
in GUJARAT
0 0
0
આંકલાવના નવાખલ ગામની રેપ વિથ મર્ડરની ઘટનામાં એસઆઈટીની રચના | SIT formed in the rape and murder incid…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– બાળકી પર દુષ્કર્મ ગુજારી નદીમાં ફેંકી દીધી હતી

– આંકલાવના પીએસઆઈ સહિત પોલીસની કામગીરી સામે સવાલો ઉઠવા સાથે વીડિયો વાયરલ થયા હતા

આણંદ : આંકલાવના નવાખલ ગામની બાળકી પર રેપ વિથ મર્ડરની ઘટનામાં પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠયા હતા. ત્યારે હવે ન્યાયિક તપાસ માટે એસઆઈટીની રચના કરાઈ છે. 

આંકલાવ તાલુકાના નવાખલ ગામમાં બનેલા રેપ વિથ મર્ડરની ઘટનામાં પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠવા પામ્યા હતા. જેમાં ન્યાયિક તપાસ માટે એસઆઇટીની રચના કરવામાં આવી છે. 

એક ડીવાયએસપી અને એક પીઆઇ સહિત વધારાના અધિકારીઓને તપાસમાં જોડી એસઆઈટી દ્વારા સમગ્ર ઘટનાની ન્યાયિક તપાસ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આંકલાવના નવાખલ ગામની પાંચ વર્ષીય બાળકી ઉપર દુષ્કર્મ ગુજારી તેની ક્રૂરતા પૂર્વક હત્યા મામલે આંકલાવ પોલીસે આરોપી અજય પઢિયારની ધરપકડ કર્યા બાદ આંકલાવના પીએસઆઇ એમ.આર. વાળાના કેટલાક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. જેમાં પીએસઆઇ વિરોધ કરવા આવેલા ગ્રામજનો ઉપર રોફ જમાવતા હોવાનું જોવા મળ્યું હતું. સાથે સાથે લોકઅપમાંથી સ્વસ્થ રીતે ચાલીને બહાર આવતા આરોપી અજય પઢીયાર પીએસઆઇ દ્વારા કાનમાં કંઈક કહેતાની સાથે જ લંગડાતો ચાલવા લાગતા સ્થાનિકો દ્વારા પોલીસની કામગીરી સામે શંકાઓ વ્યક્ત કરવામાં આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મુસાફરોની વધતી માંગ અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ત્રણ જોડી સાપ્તાહિક સ્પેશિ…
GUJARAT

મુસાફરોની વધતી માંગ અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ત્રણ જોડી સાપ્તાહિક સ્પેશિ…

August 29, 2026
સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …
GUJARAT

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …

August 27, 2026
જ્યાં કોઈ ન પહોંચ્યું ત્યાં જય જનનીની બહેનો પહોંચી…
GUJARAT

જ્યાં કોઈ ન પહોંચ્યું ત્યાં જય જનનીની બહેનો પહોંચી…

August 27, 2026
Next Post
સાવરકુંડલામાં ગૌચર મામલે માલધારી સમાજનો મોરચોઃ રોષભેર સુત્રોચ્ચાર | Maldhari community front on Gauc…

સાવરકુંડલામાં ગૌચર મામલે માલધારી સમાજનો મોરચોઃ રોષભેર સુત્રોચ્ચાર | Maldhari community front on Gauc...

પેટલાદના નાર ગામનો શખ્સ 4 ગ્રામ એમફેટામાઈન ડ્રગ્સ સાથે ઝડપાયો | A man from Nar village in Petlad was…

પેટલાદના નાર ગામનો શખ્સ 4 ગ્રામ એમફેટામાઈન ડ્રગ્સ સાથે ઝડપાયો | A man from Nar village in Petlad was...

ઠાસરાના રાણિયાના ગ્રામજનોનો રેતી ચોરી જતા ડમ્પરને રોકી હોબાળો | Villagers of Rania Thasra create ruc…

ઠાસરાના રાણિયાના ગ્રામજનોનો રેતી ચોરી જતા ડમ્પરને રોકી હોબાળો | Villagers of Rania Thasra create ruc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતી સિનેમાનો નવો ઉમંગ: ‘આવવા દે’ના પ્રીમિયરે સર્જ્યો ફિલ્મી ઉત્સવ”

ગુજરાતી સિનેમાનો નવો ઉમંગ: ‘આવવા દે’ના પ્રીમિયરે સર્જ્યો ફિલ્મી ઉત્સવ”

9 months ago
જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં સેનાને મોટી સફળતા, એન્કાઉન્ટરમાં જૈશના 2 આતંકી ઠાર | indian army major s…

જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં સેનાને મોટી સફળતા, એન્કાઉન્ટરમાં જૈશના 2 આતંકી ઠાર | indian army major s…

6 months ago
ભારત-અમેરિકાની ટ્રેડ ડીલ સફળ થવાના સંકેત, પિયૂષ ગોયલ ટૂંક સમયમાં જશે અમેરિકા

ભારત-અમેરિકાની ટ્રેડ ડીલ સફળ થવાના સંકેત, પિયૂષ ગોયલ ટૂંક સમયમાં જશે અમેરિકા

11 months ago
પાલીતાણાના હણોલ ખાતે ‘ફિટ ઈન્ડિયા–સન્ડે ઑન સાયકલ’નો ૮૫મો રાષ્ટ્રીય કાર્યક્રમ યોજાયો

પાલીતાણાના હણોલ ખાતે ‘ફિટ ઈન્ડિયા–સન્ડે ઑન સાયકલ’નો ૮૫મો રાષ્ટ્રીય કાર્યક્રમ યોજાયો

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News