gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આંખના નંબર તપાસીને ચશ્મા- લેન્સનાં થતાં વેચાણમાં કાયદાનો સરેઆમ ભંગ | Selling glasses and lenses by c…

G METRO NEWS by G METRO NEWS
February 19, 2026
in GUJARAT
0 0
0
આંખના નંબર તપાસીને ચશ્મા- લેન્સનાં થતાં વેચાણમાં કાયદાનો સરેઆમ ભંગ | Selling glasses and lenses by c…
0
VIEWS
Share on FacebookShare on Twitter

હલકી ગુણવત્તાના ચશ્મા-લેન્સથી લોકોની દ્રષ્ટિ પર માઠી અસર : સરકાર વાકેફ ખરી પણ નિષ્ફિકર : નક્કર ચેકિંગ-તપાસનો અભાવ સંખ્યાબંધ ઓપ્ટિકલ શોપ્સમાં જ મેડિકલ ડિવાઈસ એક્ટને અવગણીને આંખના નંબર તપાસ અને ચશ્મા-લેન્સનું વેચાણ

રાજકોટ : આંખના નંબર તપાસવા અને તેના આધારે ચશ્મા અથવા લેન્સ વેચવા માટે ભારતમાં કેટલાક નિયમો અને ધારા-ધોરણો છે. જે ઓપ્ટોમેટ્રી (આંખ તપાસ અને વિઝન કેર) વ્યવસાયને નેશનલ કમિશન ફોર અલાઇડ એન્ડ હેલ્થકેર પ્રોફેશન્સ એક્ટ હેઠળ માન્યતા આપવામાં આવી છે અને સ્ટેટ કાઉન્સિલમાં રજિસ્ટર્ડ કરવું જરૂરી છે. અયોગ્ય અથવા અનરજિસ્ટર્ડ વ્યક્તિ આંખ તપાસીને ચશ્મા અથવા લેન્સનું પ્રિસ્ક્રિપ્શન આપી શકતી નથી. જો કે તેની અમલવારી થતી નજરે પડતી નથી. એક સર્વે પ્રમાણે ગુજરાતમાં ખાનગી ક્લિનિક કે ઓપ્ટિકલ શોપમાં કામ કરતા ઓપ્ટોમેટ્રિક્ટની સંખ્યા 700 જેવી છે અને ઓપ્થેલ્મોલોજિસ્ટ (આંખના સર્જન)ની સંખ્યા 1300  જેટલી છે જેની સામે માત્ર અમદાવાદ અને રાજકોટ જેવા મેગા સિટીમાં જ ચશ્મા-લેન્સના નંબર તપાસીને વેચાણ કરતી દૂકાનોની સંખ્યા વધુ છે. જ્યાં મેડિકલ ડિવાઈસ એક્ટની અમલવારી સામે સવાલ ઉઠે છે. તાજેતરમાં લોકસભામાં રાજકોટના સાંસદે એ ચશ્મા અને ઓપ્ટિકલ લેન્સની ગુણવત્તા અંગે પ્રશ્ન પૂછ્યો હતો તેમણે સરકારને મુખ્યત્વે 4 બાબતો પૂછી કે શું દેશમાં ચશ્મા અને ઓપ્ટિકલ લેન્સની ગુણવત્તા ચકાસવા માટે કોઈ નિયમનકારી તંત્ર છે શું હલકી ગુણવત્તાના ચશ્માથી લોકોની દ્રષ્ટિ પર થતી અસરો વિશે સરકાર વાકેફ છે શું સરકારે આ માટે વિદેશી કાયદાઓ કે ઈન્ટરનેશનલ પ્રેક્ટિસનો અભ્યાસ કર્યો છે જેના જવાબમાં સરકાર તરફથી સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે ચશ્મા અને લેન્સને મેડિકલ ડિવાઇસ ગણીને તેના માટે કડક નિયમો બનાવવામાં આવ્યા છે. ચશ્મા કોન્ટેક્ટ લેન્સ અને ઈન્ટ્રાઓક્યુલર લેન્સના ઉત્પાદન વેચાણ અને આયાત માટે મેડિકલ ડિવાઇસ રૂલ્સ 2017 લાગુ પડે છે. સીડીએસસીઓ તમામ તબીબી ઉપકરણોના ઉત્પાદન આયાત વેચાણ પર નજર રાખે છે. જે ચશ્મા અને લેન્સ સહિતના ઉત્પાદનોમાં બીએસઆઈ કે આઈએસઓ દ્વારા નક્કી ધોરણોનું પાલન કરવું ફરજિયાત છે. જો કોઈ ઉત્પાદક કે વિક્રેતા નિયમોનું ઉલ્લંઘન કરે અથવા હલકી ગુણવત્તાના ચશ્મા-લેન્સ વેચે તો લાયસન્સ રદ કરવું અથવા મોકૂફ રાખવું અને કાનૂની કાર્યવાહી કરવાની સરકાર પાસે સત્તા છે. 

હકીકત એ છે કે મોટાભાગના મેડિકલ સ્ટોરમાં પ્રિસ્ક્રિપ્શન વગર મળતી દવાની જેમ જ સેંકડો દૂકાનો-શોપ્સમાં અયોગ્ય વ્યક્તિ દ્વારા જ આંખના નંબર તપાસીને ચશ્મા (સ્પેક્ટેકલ્સ) અને લેન્સનું વેચાણ પણ કરવામાં આવે છે. પરિણામે હલકી ગુણવત્તાના ચશ્મા કે લેન્સથી લોકોની દ્રષ્ટિ પર માઠી અસરો થઈ રહ્યાનું પણ નકારી શકાતું નથી. આ ગંભીર બાબતે સરકાર તરફથી નક્કર ચેકિંગ-તપાસ કરવામાં આવતા નથી એ હકીકત છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદરમાં વહેલી સવારે ગમખ્વાર અકસ્માત, બે બાઈક વચ્ચેની ટક્કરમાં ચાર યુવાનોના મોત | Porbandar Airpor…
GUJARAT

પોરબંદરમાં વહેલી સવારે ગમખ્વાર અકસ્માત, બે બાઈક વચ્ચેની ટક્કરમાં ચાર યુવાનોના મોત | Porbandar Airpor…

April 6, 2026
ગુજરાતમાં દારૂબંધીની માત્ર વાતો, નિયમો નેવે મૂકી આડેધડ પરમિટ, 50 લાખનું કૌભાંડ ખુલ્યું | Gujarat Liq…
GUJARAT

ગુજરાતમાં દારૂબંધીની માત્ર વાતો, નિયમો નેવે મૂકી આડેધડ પરમિટ, 50 લાખનું કૌભાંડ ખુલ્યું | Gujarat Liq…

April 6, 2026
ગાંધીનગરમાં જૂના સચિવાલયમાં કચેરીમાં ગ્રાન્ટ કૌભાંડ, રૂ. 4.95 કરોડની બારોબાર ઉચાપત | Gandhinagar Sec…
GUJARAT

ગાંધીનગરમાં જૂના સચિવાલયમાં કચેરીમાં ગ્રાન્ટ કૌભાંડ, રૂ. 4.95 કરોડની બારોબાર ઉચાપત | Gandhinagar Sec…

April 6, 2026
Next Post
પાયજામાનું નાડું ખેંચવું રેપનો પ્રયાસ જ ગણાય, જજો સંવેદનશીલતા રાખે : સુપ્રીમ | Pulling the waistband…

પાયજામાનું નાડું ખેંચવું રેપનો પ્રયાસ જ ગણાય, જજો સંવેદનશીલતા રાખે : સુપ્રીમ | Pulling the waistband...

ગૂગલ ભારતમાં 1.1 કરોડ વિદ્યાર્થીઓને રોબોટિક્સ અને કોડિંગ શીખવાડશે : પિચાઈ | Google to teach robotics…

ગૂગલ ભારતમાં 1.1 કરોડ વિદ્યાર્થીઓને રોબોટિક્સ અને કોડિંગ શીખવાડશે : પિચાઈ | Google to teach robotics...

ગુજરાતનું અધધ રૂ. 4,08,053 કરોડનું બજેટ | Gujarat’s budget is a whopping Rs 4 08 053 crore

ગુજરાતનું અધધ રૂ. 4,08,053 કરોડનું બજેટ | Gujarat's budget is a whopping Rs 4 08 053 crore

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારત-ન્યૂઝીલેન્ડ વન-ડેમેચમાં ભીડ અને ટ્રાફિક વ્યવસ્થાપન અંગે કલેક્ટરને રજૂઆત | Presentation to the C…

ભારત-ન્યૂઝીલેન્ડ વન-ડેમેચમાં ભીડ અને ટ્રાફિક વ્યવસ્થાપન અંગે કલેક્ટરને રજૂઆત | Presentation to the C…

4 months ago
PM મોદીએ લખી જ્યોર્જિયા મેલોનીની આત્મકથાની પ્રસ્તાવના, ‘નારી શક્તિ’નો ઉલ્લેખ કર્યો | Modi Pens Forew…

PM મોદીએ લખી જ્યોર્જિયા મેલોનીની આત્મકથાની પ્રસ્તાવના, ‘નારી શક્તિ’નો ઉલ્લેખ કર્યો | Modi Pens Forew…

6 months ago
પંડિત જસરાજ અને પંડિત ઓમકારનાથ સંગીત સન્માન એવોર્ડ હેઠળ કલાકારોને મળશે રૂ.5 લાખ સુધીનો પુરસ્કાર | Ar…

પંડિત જસરાજ અને પંડિત ઓમકારનાથ સંગીત સન્માન એવોર્ડ હેઠળ કલાકારોને મળશે રૂ.5 લાખ સુધીનો પુરસ્કાર | Ar…

6 months ago
હીરાની દલાલીમાં 50 લાખનું દેવું થઈ જતાં સુરતના યુવકે ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો | surat diamond br…

હીરાની દલાલીમાં 50 લાખનું દેવું થઈ જતાં સુરતના યુવકે ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો | surat diamond br…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News