gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગાંધીનગરમાં જૂના સચિવાલયમાં કચેરીમાં ગ્રાન્ટ કૌભાંડ, રૂ. 4.95 કરોડની બારોબાર ઉચાપત | Gandhinagar Sec…

G METRO NEWS by G METRO NEWS
April 6, 2026
in GUJARAT
0 0
0
ગાંધીનગરમાં જૂના સચિવાલયમાં કચેરીમાં ગ્રાન્ટ કૌભાંડ, રૂ. 4.95 કરોડની બારોબાર ઉચાપત | Gandhinagar Sec…
3
VIEWS
Share on FacebookShare on Twitter

Gandhinagar Secretariat Grant Scam: ગાંધીનગરની સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર અને કૌભાંડોના કિસ્સાઓ સમયાંતરે બહાર આવતા રહે છે, પરંતુ આ વખતે જૂના સચિવાલય જેવી સંવેદનશીલ જગ્યાએથી એક મસમોટું કૌભાંડ ઝડપાયું છે. સમાજના વંચિત અને પછાત વર્ગોના કલ્યાણ માટે ફાળવવામાં આવેલી કરોડો રૂપિયાની સરકારી ગ્રાન્ટમાં 4.95 કરોડ રૂપિયાની બારોબાર ઉચાપત થઈ હોવાની વિગતો બહાર આવતા સમગ્ર સચિવાલય સંકુલમાં સનસનાટી મચી ગઈ છે.

વ્યવસ્થિત આયોજનબદ્ધ રીતે આચરાયું કૌભાંડ

સૂત્રોનો જણાવ્યાનુસાર, જૂના સચિવાલયના બ્લોક નંબર 16માં આવેલી કચેરીમાં આ સમગ્ર ખેલ ખેલાયો હતો. આ કોઈ નાનો-મોટો છૂટોછવાયો બનાવ નથી, પરંતુ છેલ્લા ચાર વર્ષથી અત્યંત વ્યવસ્થિત અને આયોજનબદ્ધ રીતે આ કૌભાંડ ચલાવવામાં આવતું હતું. કૌભાંડીઓએ વેલફેર એક્ટિવિટીઝ માટે આવતી સરકારી ગ્રાન્ટ મેળવવા માટે મંજૂરીની ફાઈલોમાં બોગસ ડોક્યુમેન્ટ્સ અને નકલી પુરાવાઓ ઊભા કર્યા હતા. આ રકમ કોઈ પણ રોકટોક વગર સીધેસીધી ખાનગી એજન્સીઓના ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવતી હતી અને ત્યારબાદ આ નાણાંનો અંગત સ્વાર્થ માટે ઉપયોગ કરવામાં આવતો હતો.

આ પણ વાંચો: ગુજરાતમાં દારૂબંધીની માત્ર વાતો, નિયમો નેવે મૂકી આડેધડ પરમિટ, 50 લાખનું કૌભાંડ ખુલ્યું

જાગૃત નાગરિકની સતર્કતાથી ભાંડો ફૂટ્યો

આ મસમોટા આર્થિક કૌભાંડનો પર્દાફાશ એક જાગૃત અરજદાર દ્વારા કરવામાં આવ્યો છે. આ અરજદારે મહેનત કરીને તમામ દસ્તાવેજી પુરાવાઓ એકત્ર કર્યા હતા અને પોલીસ સમક્ષ રજૂ કર્યા હતા. પોલીસની પ્રાથમિક ચકાસણીમાં આ આક્ષેપોમાં તથ્ય જણાતા તાત્કાલિક ધોરણે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં કચેરીના જ એક ઉચ્ચ અધિકારી, કેટલાક કર્મચારીઓ અને ત્રણથી ચાર ખાનગી એજન્સીઓની સંડોવણી હોવાનું ખૂલ્યું છે.

મુખ્ય સૂત્રધાર વિદેશ ભાગી છૂટ્યો

આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર પોલીસની ધરપકડથી બચવા માટે વિદેશ ભાગી છૂટ્યો છે. તેને પરત લાવવા માટે હવે રેડ કોર્નર નોટિસ જેવી કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવી શકે છે. હાલમાં ગાંધીનગર પોલીસ દ્વારા આ મામલે ગુનો દાખલ કરીને ખાનગી રાહે તપાસ શરૂ કરવામાં આવી છે. આગામી દિવસોમાં તપાસ દરમિયાન કૌભાંડનો આંકડો વધવાની અને અન્ય મોટા માથાઓની સંડોવણી ખુલે તેવી પૂરેપૂરી શક્યતા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…
GUJARAT

Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

October 3, 2026
Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …
GUJARAT

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

October 3, 2026
Next Post
ગુજરાતમાં દારૂબંધીની માત્ર વાતો, નિયમો નેવે મૂકી આડેધડ પરમિટ, 50 લાખનું કૌભાંડ ખુલ્યું | Gujarat Liq…

ગુજરાતમાં દારૂબંધીની માત્ર વાતો, નિયમો નેવે મૂકી આડેધડ પરમિટ, 50 લાખનું કૌભાંડ ખુલ્યું | Gujarat Liq...

પોરબંદરમાં વહેલી સવારે ગમખ્વાર અકસ્માત, બે બાઈક વચ્ચેની ટક્કરમાં ચાર યુવાનોના મોત | Porbandar Airpor…

પોરબંદરમાં વહેલી સવારે ગમખ્વાર અકસ્માત, બે બાઈક વચ્ચેની ટક્કરમાં ચાર યુવાનોના મોત | Porbandar Airpor...

મિડલ ઈસ્ટના યુદ્ધની ઈફેક્ટ : રબર પાર્ટ્સ બનાવતા એકમોનું પ્રોડક્શન 50% સુધી ઘટી ગયું | Middle East Te…

મિડલ ઈસ્ટના યુદ્ધની ઈફેક્ટ : રબર પાર્ટ્સ બનાવતા એકમોનું પ્રોડક્શન 50% સુધી ઘટી ગયું | Middle East Te...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આણંદની અમૂલ ડેરીની ચૂંટણીમાં 9 બેઠક પર 97.48 ટકા મતદાન | 97 48 percent voting in 9 seats in Amul Dai…

આણંદની અમૂલ ડેરીની ચૂંટણીમાં 9 બેઠક પર 97.48 ટકા મતદાન | 97 48 percent voting in 9 seats in Amul Dai…

1 year ago

નારિયેળ પાણી પીવાના ફાયદા: ખતરનાક બીમારીઓ સામે રક્ષણ, ત્વચા પણ કરશે ગ્લો | drinking coconut water in the morning has these benefits

1 year ago
અમેરિકામાં નબળા ફુગાવા બાદ કિંમતી ધાતુમાં મજબૂતાઈ: ચાંદીમાં ભભૂકતી તેજી | Precious metals strengthen…

અમેરિકામાં નબળા ફુગાવા બાદ કિંમતી ધાતુમાં મજબૂતાઈ: ચાંદીમાં ભભૂકતી તેજી | Precious metals strengthen…

1 year ago
શેરબજાર કડડભૂસ : બજેટ પહેલા સેન્સેક્સ 600 પોઇન્ટ ગબડ્યો, નિફ્ટી 25200ની નીચે | stock market: Sensex …

શેરબજાર કડડભૂસ : બજેટ પહેલા સેન્સેક્સ 600 પોઇન્ટ ગબડ્યો, નિફ્ટી 25200ની નીચે | stock market: Sensex …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News