gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આંગડિયા પેઢીને ૫૨.૩૩ લાખ નહીં ચૂકવતા પિતા, પુત્ર સામે ફરિયાદ | Complaint filed against father son fo…

G METRO NEWS by G METRO NEWS
February 20, 2026
in GUJARAT
0 0
0
આંગડિયા પેઢીને ૫૨.૩૩ લાખ નહીં ચૂકવતા પિતા, પુત્ર સામે ફરિયાદ | Complaint filed against father son fo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,આંગડિયા પેઢી મારફતે આંગડિયાનું કામ કરતા શખ્સે ૫૨.૩૩ લાખ  પોતાના ગ્રાહકોને મોકલી આપ્યા હતા. ત્યારબાદ આંગડિયા પેઢીને રૃપિયા ચૂકવી આપ્યા નહતા. રૃપિયાની ઉઘરાણી કરતા ખોટા કેસમાં  ફસાવી દેવાની  ધમકી આપી હતી.

માંજલપુર દરબાર ચોકડી પાસે  રામદેવનગરમાં રહેતા જગદીશભાઇ  પટેલ આંગડિયા પેઢી ચલાવે છે. વાડી પોલીસ સ્ટેશનમાં તેમણે  ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, અમારી આંગડિયા પેઢીમાં મેનેજર તરીકે બળવંતસિંહ ચાવડા છેલ્લા ૧૫ વર્ષથી નોકરી કરે છે. અમારી પેઢીનો રોજીંદો વ્યવહાર કરતા વ્યક્તિઓ પૈકી એક રાજેશ ઉર્ફે રાજુ અમૃતભાઇ વિહોલ (રહે. સિલ્વર ઓક એપાર્ટમેન્ટ, હરણી તથા કેનિયાનગર સમા સાવલી રોડ) છે. છેલ્લા પાંચ વર્ષથી તે અમારી પેઢી મારફતે તેના સંપર્કમાં રહેલા વ્યક્તિઓને આંગડિયું કરે છે. તેના પિતાજી  પણ અમારી ત્યાં બે વર્ષ નોકરી કરી હોઇ તેઓ  પર વિશ્વાસ રાખ્યો હતો. તેઓ અમારી  પેઢીનો ઉપયોગ કરી કામકાજ કરાવતા હતા. આંગડિયુ લેનાર વ્યક્તિનું નામ, રકમ તથા આંગડિયું મેળવનાર સ્થળ જણાવે તે પ્રમાણે અમે અમારી પેઢી મારફતે આંગડિયું કરી દેતા હતા. નવેમ્બર – ૨૦૨૫ માં તેમના કહેવા મુજબ અમે કરેલા આંગડિયાના કુલ ૫૨.૩૩ લાખ રૃપિયા તેઓએ ચૂકવ્યા નહીં હોવાથી અમે તેઓનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, તમારા રૃપિયા આપી દઇશું. પરંતુ, ત્યારબાદ તેઓએ ફોન રિસિવ કરવાનું બંધ કરી દીધું હતું. અમે તેમના ઘરે જતા તેઓ મળ્યા નહતા. તેઓની દુકાને જઇને વાત કરતા ગર્ભિત ધમકી આપી હતી કે, તમે અમારા ઘરે કયા  કારણસર ગયા હતા, તમારાથી થાય તે કરી લેજો. હાલમાં રૃપિયા આપવાના નથી. જો તમે મારા ઘરે જશો તો મહિલાના ખોટા કેસમાં ફસાવી દઇશું.પોલીસે રાજેશ, તેના ભાઇ ઉપેન તથા પિતા અમૃતજી દોલાજી વિહોલ સામે ગુનો દાખલ કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સરકારની વિરુદ્ધ કે વિપક્ષની તરફેણમાં સ્ટોરી ન ચલાવશો…’, ચૂંટણી ટાણે ક્રાઈમ બ્રાન્ચે ઈન્ફ્લુએન્સર્સ…
GUJARAT

સરકારની વિરુદ્ધ કે વિપક્ષની તરફેણમાં સ્ટોરી ન ચલાવશો…’, ચૂંટણી ટાણે ક્રાઈમ બ્રાન્ચે ઈન્ફ્લુએન્સર્સ…

April 11, 2026
વડોદરામાં ગોરવાના ગંગાનગરના મકાનમાંથી ગાંજા સાથે મહિલા પકડાઈ, પુત્ર ફરાર | Woman caught with ganja f…
GUJARAT

વડોદરામાં ગોરવાના ગંગાનગરના મકાનમાંથી ગાંજા સાથે મહિલા પકડાઈ, પુત્ર ફરાર | Woman caught with ganja f…

April 11, 2026
વડોદરા રેલવે વિભાગ દ્વારા 2.722 MWp ક્ષમતાના સોલર પ્લાન્ટની સ્થાપના : દર વર્ષે રૂ. 2.92 કરોડની બચત |…
GUJARAT

વડોદરા રેલવે વિભાગ દ્વારા 2.722 MWp ક્ષમતાના સોલર પ્લાન્ટની સ્થાપના : દર વર્ષે રૂ. 2.92 કરોડની બચત |…

April 11, 2026
Next Post
સરકાર જનતાને મફત લહાણીના બદલે રોજગારી આપે : સુપ્રીમ કોર્ટનો ઠપકો | Government should provide employm…

સરકાર જનતાને મફત લહાણીના બદલે રોજગારી આપે : સુપ્રીમ કોર્ટનો ઠપકો | Government should provide employm...

એઆઈ ભલે કામમાં ઝડપી હોય, પણ માણસના મગજથી શ્રેષ્ઠ કશું નથી : નારાયણ મૂર્તિ | AI may be faster but not…

એઆઈ ભલે કામમાં ઝડપી હોય, પણ માણસના મગજથી શ્રેષ્ઠ કશું નથી : નારાયણ મૂર્તિ | AI may be faster but not...

ટેક્નોલોજીથી ઘણા ફાયદા પણ તે દરેક વ્યક્તિ સુધી પહોંચે તે જરૂરી : પિચાઈ | Technology has many benefit…

ટેક્નોલોજીથી ઘણા ફાયદા પણ તે દરેક વ્યક્તિ સુધી પહોંચે તે જરૂરી : પિચાઈ | Technology has many benefit...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કઠવાડામાં વેપારીનો વ્યાજખોરોના ત્રાસથી દવા પીને આપઘાત | Iwe ekkewe polis lon Odhav ra makkei eu case…

કઠવાડામાં વેપારીનો વ્યાજખોરોના ત્રાસથી દવા પીને આપઘાત | Iwe ekkewe polis lon Odhav ra makkei eu case…

9 months ago
આકાશ આંબતી કિંમતો વચ્ચે કસ્ટમ ઓફિસર 10 ગ્રામ સોનું પકડે તો માત્ર 1500 રૂપિયા પુરસ્કાર તરીકે મળે | Go…

આકાશ આંબતી કિંમતો વચ્ચે કસ્ટમ ઓફિસર 10 ગ્રામ સોનું પકડે તો માત્ર 1500 રૂપિયા પુરસ્કાર તરીકે મળે | Go…

2 months ago
પોરબંદરમાં આત્મનિર્ભર ભારત અને યુવાનો વિષયક સંમેલન યોજાયું

પોરબંદરમાં આત્મનિર્ભર ભારત અને યુવાનો વિષયક સંમેલન યોજાયું

7 months ago
ભાજપ રાજમાં ભેળસેળિયા બેફામ, 117 પકડાયા પણ સજા કોઈને નહીં, સરકારનું ઢીલું વલણ | Food adulteration is…

ભાજપ રાજમાં ભેળસેળિયા બેફામ, 117 પકડાયા પણ સજા કોઈને નહીં, સરકારનું ઢીલું વલણ | Food adulteration is…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News