gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

એઆઈ ભલે કામમાં ઝડપી હોય, પણ માણસના મગજથી શ્રેષ્ઠ કશું નથી : નારાયણ મૂર્તિ | AI may be faster but not…

G METRO NEWS by G METRO NEWS
February 20, 2026
in INDIA
0 0
0
એઆઈ ભલે કામમાં ઝડપી હોય, પણ માણસના મગજથી શ્રેષ્ઠ કશું નથી : નારાયણ મૂર્તિ | AI may be faster but not…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– એઆઈને માત્ર સહયોગી ટૂલ બનાવો : ઇન્ફોસિસના સ્થાપકની સલાહ

– એઆઈના આગમનથી માણસની રચનાત્મકતા નહીં અટકે, માણસનું મગજ હંમેશા બોસની ભૂમિકામાં રહેશે 

નવી દિલ્હી : દિલ્હી યુનિવર્સિટીમાં યોજાયેલી લીડર્સ ટોકમાં ઈન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિએ વિદ્યાર્થીઓને સલાહ આપી હતી: ‘એઆઈથી રિમોટ સર્જરી થઈ શકશે. યોગ્ય માપ-તોલ કરી શકાશે. સોફ્ટવોર બનાવવાનું સરળ થશે, પરંતુ એઆઈ એજન્ટને એક વખત તાલીમ આપ્યા પછી જરૂર મુજબ વારંવાર તાલીમ આપવી પડશે. માણસના મગજ હંમેશા એઆઈ સામે સર્વોપરિ રહેશે.’ તેમણે યુવાનોને નવી સ્કિલ વિકસાવતા રહેવાન સલાહ આપી હતી.

દેશમાં એઆઈ ઈમ્પેક્ટ સમિટ ચાલી રહી છે ત્યારે દિલ્હી યુનિવર્સિટીમાં લીડર્સ ટોકમાં વિખ્યાત ઉદ્યોગપતિ નારાયણ મૂર્તિએ વકતવ્ય આપ્યું હતું. તેમણે યુવાપેઢીને સંબોધન કરતા કહ્યું કે એઆઈથી ડરી જવાની જરૂર નથી. એઆઈને સહાયક બનાવો, તેની મદદથી તમારું કામ આસાન થશે. એઆઈ આવી જવાથી માણસની સર્જનાત્મકતા અટકી નહીં જાય. એઆઈની મર્યાદાઓ છે, માણસનું મગજ હંમેશા એઆઈ સામે બોસની ભૂમિકામાં જ રહેશે. એઆઈથી ટેકનિકલ કાર્યો સરળ બનશે. જો એઆઈનો યોગ્ય ઉપયોગ થાય તો એ કામમાં આસાની લાવે છે, પરંતુ માણસના મગજનો મુકાબલો એઆઈ કરી શકશે નહીં. માણસ સતત નવું નવું કરવા માટે પ્રયાસો કરશે. એઆઈ તેને તાલીમ મળી છે એટલું જ કરશે. તેમણે યુવાપેઢીને સલાહ આપી હતી કે પોતાની જાતને ટેકનોલોજી બદલાય તેમ બદલતા રહો, નવી સિસ્ટમમાં જાતને ઢાળો. શીખવાનો ગુણ વિકસાવો. કમાણી અને નફો બીજા નંબર પર આવે છે. અસલી ઓળખ લોકો સાથે પરસ્પર સન્માનથી બને છે. લોકોનો ભરોસો જીતવો એ મહત્ત્વની બાબત છે. સૌથી મોટા ઉદ્યોગપતિ બની જવું એ લક્ષ્ય ન હોવું જોઈએ. સન્માન મેળવવું એ લક્ષ્ય હોવું જોઈએ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કર્ણાટકમાં સિદ્ધારમૈયા જ CM, દિલ્હીમાં બેઠક બાદ કોંગ્રેસે કહ્યું, ‘માત્ર રાજ્યસભા ચૂંટણી પર થઈ ચર્ચા…
INDIA

May 26, 2026
‘ગંદકીમાં પેદા થતા કોકરોચને મારવાની દવા પણ છે’, કોકરોચ જનતા પાર્ટી પર કુમાર વિશ્વાસનો કટાક્ષ | Kumar…

ચેતજો! રૂપિયા 2550 આપો અને 5 લાખની લોન મેળવો, પ્રધાનમંત્રી મુદ્રા યોજનાના નામે છેતરપિંડીનો કારસો | F…

Next Post
ટેક્નોલોજીથી ઘણા ફાયદા પણ તે દરેક વ્યક્તિ સુધી પહોંચે તે જરૂરી : પિચાઈ | Technology has many benefit…

ટેક્નોલોજીથી ઘણા ફાયદા પણ તે દરેક વ્યક્તિ સુધી પહોંચે તે જરૂરી : પિચાઈ | Technology has many benefit...

હિન્દ મહાસાગરમાં 60 વર્ષમાં 30 ટકા ખારાશ ઘટી, સમુદ્ર જીવન પર ગંભીર અસર પડશે | Salinity in the Indian…

હિન્દ મહાસાગરમાં 60 વર્ષમાં 30 ટકા ખારાશ ઘટી, સમુદ્ર જીવન પર ગંભીર અસર પડશે | Salinity in the Indian...

AI માટે મોદીનો નવો 'માનવ'મંત્ર                             .

AI માટે મોદીનો નવો 'માનવ'મંત્ર .

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: ધોળકા-બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત, કાર પલટી મારી વીજ પોલ સાથે અથડાઈ, 3ના મોત | 3 Dead a…

4 weeks ago
રીલ્સના ચક્કરમાં 9 છોકરાઓ નદીમાં ડૂબ્યાં, 5ના મોત: બિહારના ગયાજીમાં મોટી દુર્ઘટના | bihar gaya boys …

8 months ago
અમેરિકા બાદ ભારતના શેરબજારમાં પણ કડાકો, સેન્સેક્સ 600 પોઇન્ટ ગગડ્યો, નિફ્ટી ધરાશાયી | After America …

1 year ago
બનાવટી ચલણી નોટ પ્રકરણમાં સુરતથી વધુ એક આરોપીની ધરપકડ | ahmedabad crime branch nabbed another accuse…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News