gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આંગણવાડી બહેનો માટે મોટા સમાચાર, 1 એપ્રિલથી એરિયર્સ સાથે વેતન ચૂકવવાનો ગુજરાત HCનો આદેશ | Gujarat Hi…

G METRO NEWS by G METRO NEWS
August 20, 2025
in GUJARAT
0 0
0
આંગણવાડી બહેનો માટે મોટા સમાચાર, 1 એપ્રિલથી એરિયર્સ સાથે વેતન ચૂકવવાનો ગુજરાત HCનો આદેશ | Gujarat Hi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News : રાજ્યમાં આંગણવાડી બહેનો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. આગામી 1 એપ્રિલથી આંગણવાડી વર્કર્સ અને હેલ્પ વર્કર એરિયર્સ સાથે વેતન ચૂકવવાનો ગુજરાત હાઈકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. જેમાં સરકારે 6 મહિનામાં આ ચૂકવણી કરવાની રહેશે. હાઈકોર્ટના આદેશ મુજબ હવે આંગણવાડી વર્કર્સને 24,800 અને આંગણવાડી હેલ્પ વર્કરને 20,300 વેતન ચૂકવામાં આવશે.

ગુજરાત હાઇકોર્ટે આંગણવાડી બહેનો માટે મહત્ત્વપૂર્ણ હુકમ કર્યો છે. હાલના ધોરણે આંગણવાડી વર્કર્સને 10 હજાર અને હેલ્પ વર્કરના 5000 પગાર મળે છે. વર્ષ 2024માં હાઈકોર્ટના સિંગલ જજ દ્વારા કરેલા હુકમને લઈને સરકાર અપીલમાં ગઈ હતી. જેને લઈને  હોઈકોર્ટે ચૂકાદો આપતાં આંગણવાડી વર્કર્સને મોટી રાહત મળી છે. જેમાં કેન્દ્ર અને રાજ્યના સંકલનમાં અથવા રાજ્ય સરકારે એકલા જ વેતન ચૂકવવાની ફરજ પડી શકી છે. 

આ પણ વાંચો: તો બોલ દે કી મુસેફને મારા.. અમદાવાદની સ્કૂલમાં સગીર વિદ્યાર્થીના હત્યારાની ચોંકાવનારી ચેટ મળી

આંગણવાડી કામદારો અને સહાયિકાઓને ચાલુ નાણાકીય વર્ષથી અદાલત દ્વારા નક્કી કરેલી મજૂરીના બાકી રકમની ચૂકવણી કરવાને લઈને હાઈકોર્ટે નિર્દેશ કર્યો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

18 નવેમ્બરને ‘ક્ષત્રિય આહીર શૌર્ય દિવસ’ જાહેર કરવાની માંગ
GUJARAT

September 29, 2026
ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

September 28, 2026
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
Next Post
NTAએ જાહેર કર્યું CSIR-UGC NETનું પરિણામ, આવી રીતે ચેક કરો સ્કોરકાર્ડ | CSIR UGC NET June Result 202…

NTAએ જાહેર કર્યું CSIR-UGC NETનું પરિણામ, આવી રીતે ચેક કરો સ્કોરકાર્ડ | CSIR UGC NET June Result 202...

જામનગર શહેર માટે જીવાદોરી સમાન સસોઈ ડેમ ઓવરફ્લો: શહેરીજનોમાં ખુશીની લહેર | Jamnagar District’s Sasoi…

જામનગર શહેર માટે જીવાદોરી સમાન સસોઈ ડેમ ઓવરફ્લો: શહેરીજનોમાં ખુશીની લહેર | Jamnagar District's Sasoi...

ભારતીય સેના બનશે વધુ શક્તિશાળી, અગ્નિ-5 મિસાઈલનું સફળ ટેસ્ટિંગ, ટાર્ગેટ ક્ષમતા 5,000 km | India Test…

ભારતીય સેના બનશે વધુ શક્તિશાળી, અગ્નિ-5 મિસાઈલનું સફળ ટેસ્ટિંગ, ટાર્ગેટ ક્ષમતા 5,000 km | India Test...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રસ્તા બન્યા બિસ્માર , ઠેર ઠેર મસમોટા ખાડાઓથી લોકો ત્રસ્ત | Roads have become dilapidated people are …

1 year ago
નાણાંની હેરફેર માટે મ્યુલ એકાઉન્ટ ખોલનાર વિરૂદ્ધ મોટાપાયે કાર્યવાહી થશે | ahmedabad crime branch sta…

10 months ago
સ્ટીલ્થ જેટ એન્જિન બનાવવા ભારત અને ફ્રાંસની પાર્ટનરશીપ, 100 ટકા ટેક્નોલોજી ટ્રાન્સફર પણ થશે! | India…

ભાવનગર મહાપાલિકાની સાધારણ સભામાં જીએસટીના ઠરાવ મામલે કોંગ્રેસનો વોકઆઉટ | Congress walks out over GST…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News