gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ : કરિયરની સમસ્યાને કારણે આત્મહત્યા કરનારા પુરુષોનું પ્રમાણ 60% વધ્યું | int…

G METRO NEWS by G METRO NEWS
November 19, 2025
in GUJARAT
0 0
0
આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ : કરિયરની સમસ્યાને કારણે આત્મહત્યા કરનારા પુરુષોનું પ્રમાણ 60% વધ્યું | int…
1
VIEWS
Share on FacebookShare on Twitter

International Men’s Day: પુરુષ એટલે પોલાદી મિજાજનો પર્યાય અને કોઇપણ સ્થિતિમાં તે માનસિક રીતે પડી ભાંગે નહી તેવી સદીઓથી એક છાપ પડેલી છે. પરંતુ હકીકત કંઇક અલગ જ છે. છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં લગ્ન, કારકિર્દી જેવી સમસ્યાઓને કારણે આત્મહત્યા કરનારા પુરુષોના પ્રમાણમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે. 

બેરોજગારી અને ધંધાની મુશ્કેલી: પુરુષોમાં હતાશાના મુખ્ય કારણો

આજે ‘ઈન્ટરનેશનલ મેન્સ ડે’  છે ત્યારે  મનોચિકિત્સકો પાસે વધતા પુરુષ દર્દી અને આત્મહત્યામાં તેમનું વધતું પ્રમાણ ચિંતાનો વિષય બન્યા છે.  કારકિર્દીની સમસ્યાને કારણે આત્મહત્યા કરનારા પુરુષોનું પ્રમાણ 2018માં 106 હતું અને તે 2023માં વધીને 311 થયું છે. નોકરી નહીં મળવી, ધંધા-રોજગારમાં સમસ્યા તેના માટે વિવિધ જવાબદાર પરિબળ છે. 

આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ : કરિયરની સમસ્યાને કારણે આત્મહત્યા કરનારા પુરુષોનું પ્રમાણ 60% વધ્યું 2 - image

5 વર્ષમાં 1303 પુરુષ અને 817 મહિલાએ જીવ ગુમાવ્યો

પાંચ વર્ષના આ સમયગાળામાં 70 મહિલાઓએ કારકિર્દીને કારણે આત્મહત્યા કરી છે. પ્રેમપ્રકરણને કારણે 2022માં 409 પુરુષ અને 269 મહિલાઓએ આત્મહત્યા કર્યાનું સામે આવ્યું છે.  નેશનલ ક્રાઇમ રેકોર્ડ્‌સ બ્યુરોના અહેવાલ અનુસાર વર્ષ 2018થી 2023 દરમિયાન ગુજરાતમાંથી લગ્નને લગતી વિવિધ સમસ્યાને કારણે 1303 પુરુષ અને 817 મહિલાએ આત્મહત્યા કરી છે. 

આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ : કરિયરની સમસ્યાને કારણે આત્મહત્યા કરનારા પુરુષોનું પ્રમાણ 60% વધ્યું 3 - image

લગ્ન અને સંબંધોના કારણે પુરુષોમાં વધતો મૃત્યુઆંક

વર્ષ 2023માં 86 પુરુષે લગ્ન નહીં થવા, 19 પુરુષે લગ્નેતર સંબંધને કારણે, 62 પુરુષે છૂટાછેડાથી આત્મહત્યા કરી હતી. આ સિવાય 1189  પુરુષને પારિવારિક સમસ્યાને કારણે પોતાનું જીવન ટૂંકાવવું પડ્યું છે.  

આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ : કરિયરની સમસ્યાને કારણે આત્મહત્યા કરનારા પુરુષોનું પ્રમાણ 60% વધ્યું 4 - image

આ પણ વાંચો: દાહોદ 9.9 ડિગ્રીમાં ઠુંઠવાયું, 10 શહેરોમાં તાપમાન 15 ડિગ્રીથી નીચું, અમદાવાદમાં 13.5 નોંધાયું

પુરુષો પણ સંવેદનશીલ હોય છે, અભિવ્યક્તિ છે જરૂરી

મનોચિકિત્સકોના મતે પુરુષો પણ સંવેદનશીલ હોય જ છે. ફરક માત્ર એ છે કે તેઓ ખુલીને ખૂબ જ ઓછા વ્યક્ત થાય છે. પ્રત્યેક પુરુષે પણ પોતાના ખાસ મિત્ર-ઘરના સદસ્યો સમક્ષ પોતાના હૃદયની લાગણીઓ વ્યક્ત કરતા રહેવું જોઇએ. આત્મહત્યા કરવી તે કોઇ વિકલ્પ તો નથી જ પણ લાગણી વ્યક્ત કરવાથી તો ચોક્કસ કોઇને કોઇ રસ્તો મળી રહેશે.

આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ : કરિયરની સમસ્યાને કારણે આત્મહત્યા કરનારા પુરુષોનું પ્રમાણ 60% વધ્યું 5 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતના લોકાયુક્ત તરીકે નિવૃત્ત જસ્ટિસ બિરેન વૈષ્ણવની નિમણૂક, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લેવડાવ્યા શપ…
GUJARAT

ગુજરાતના લોકાયુક્ત તરીકે નિવૃત્ત જસ્ટિસ બિરેન વૈષ્ણવની નિમણૂક, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લેવડાવ્યા શપ…

May 13, 2026
અમદાવાદ: NEET પેપર લીક મુદ્દે NSUIના ઉગ્ર દેખાવો, ગુજરાત યુનિવર્સિટી નજીક કાર્યકરોની અટકાયત | Ahmeda…
GUJARAT

અમદાવાદ: NEET પેપર લીક મુદ્દે NSUIના ઉગ્ર દેખાવો, ગુજરાત યુનિવર્સિટી નજીક કાર્યકરોની અટકાયત | Ahmeda…

May 13, 2026
જામનગરમાં RTE ફોર્મ રદ થવાના પ્રકરણમાં NSUI અને યુથ કોંગ્રેસની રજૂઆતને સફળતા : બંને વિદ્યાર્થીઓને શા…
GUJARAT

જામનગરમાં RTE ફોર્મ રદ થવાના પ્રકરણમાં NSUI અને યુથ કોંગ્રેસની રજૂઆતને સફળતા : બંને વિદ્યાર્થીઓને શા…

May 13, 2026
Next Post
દાહોદ 9.9 ડિગ્રીમાં ઠુંઠવાયું, 10 શહેરોમાં તાપમાન 15 ડિગ્રીથી નીચું, અમદાવાદમાં 13.5 નોંધાયું | Daho…

દાહોદ 9.9 ડિગ્રીમાં ઠુંઠવાયું, 10 શહેરોમાં તાપમાન 15 ડિગ્રીથી નીચું, અમદાવાદમાં 13.5 નોંધાયું | Daho...

સુરેન્દ્રનગર જિલ્લાની જનતા લાઈનોમાં કાંઈક પોર્ટલના ધાંધિયા તો કાંઈક નોકરી માટે લાઈનો | In the public…

સુરેન્દ્રનગર જિલ્લાની જનતા લાઈનોમાં કાંઈક પોર્ટલના ધાંધિયા તો કાંઈક નોકરી માટે લાઈનો | In the public...

પ્રેમલગ્નનું મનદુઃખ રાથી યુવક પર સાળા સહિત બે શખ્સનો હુમલો | Two men including brother in law attack…

પ્રેમલગ્નનું મનદુઃખ રાથી યુવક પર સાળા સહિત બે શખ્સનો હુમલો | Two men including brother in law attack...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

છોટાઉદેપુરમાં વેઠનો વહીવટ!: ડાયવર્ઝન માર્ગ પર માટી-કિચડના ખાડામાં ટેન્કર ફસાયું, અકસ્માતો વધ્યા | Pa…

છોટાઉદેપુરમાં વેઠનો વહીવટ!: ડાયવર્ઝન માર્ગ પર માટી-કિચડના ખાડામાં ટેન્કર ફસાયું, અકસ્માતો વધ્યા | Pa…

6 months ago
અમદાવાદ: બોડકદેવના ‘ધ વિશ સ્પા’ માં ચાલતો દેહવ્યાપારનો ધંધો પકડાયો, પોલીસે ડમી ગ્રાહક મોકલી માલિકને …

અમદાવાદ: બોડકદેવના ‘ધ વિશ સ્પા’ માં ચાલતો દેહવ્યાપારનો ધંધો પકડાયો, પોલીસે ડમી ગ્રાહક મોકલી માલિકને …

4 months ago
જામનગરમાં તળાવની પાળ પર મંદિરોનો માર્ગ બંધ થતા ભક્તોને થઇ હાલાકી | Public notice to close one road n…

જામનગરમાં તળાવની પાળ પર મંદિરોનો માર્ગ બંધ થતા ભક્તોને થઇ હાલાકી | Public notice to close one road n…

4 months ago
ધો.10-12ની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ જાહેર, જાણો કેટલી ભરવી પડશે ફી | Dates for filling a…

ધો.10-12ની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ જાહેર, જાણો કેટલી ભરવી પડશે ફી | Dates for filling a…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News