gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

આંધળો પ્રેમ : 26 વર્ષની સાળીને 55 વર્ષના બનેવી સાથે પ્રેમ થયો, ઘરેણાં લઈ રફૂચક્કર | Bihar Shocker: 2…

G METRO NEWS by G METRO NEWS
April 7, 2026
in INDIA
0 0
0
આંધળો પ્રેમ : 26 વર્ષની સાળીને 55 વર્ષના બનેવી સાથે પ્રેમ થયો, ઘરેણાં લઈ રફૂચક્કર | Bihar Shocker: 2…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Bihar Affair News: બિહારમાં કૌટુંબિક સંબંધોને લાંછન લગાવતો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં બે બાળકોની 26 વર્ષની માતાને 55 વર્ષના બનેવી સાથે પ્રેમ થયા બાદ રફૂચક્કર થઈ ગઈ છે. બંને વચ્ચે લગ્ન પ્રસંગે પ્રેમ જામ્યા બાદ પરિણીત મહિલા પોતાના જ પતિના સગાના પ્રેમજાળમાં ફસાયા બાદ ફરાર થઈ ગઈ છે. જ્યારે 55 વર્ષના ધનિક લાલ યાદવે પોતાના જ સાળાનું ઘર ઉજાડી દીધું છે.

લગ્ન સમારંભમાં પ્રેમનો પાનો ચઢ્યો

ફેબ્રુઆરીમાં એક લગ્ન સમારંભમાં આ આંધળા પ્રેમની શરૂઆત થઈ હતી. મહિલાના પતિ દિનેશ યાદવે કહ્યું કે, તેના સાળા ધનિક લાલ યાદવના પુત્રના 15 ફેબ્રુઆરીએ લગ્ન હતા, ત્યારે તેની પત્ની પ્રિયંકા અને તેના ઉંમરલાયક સાળા વચ્ચે પ્રેમસંબંધ પાંગર્યો હતો. ચોંકાવનારી વાત એ છે કે, પ્રિયંકા માત્ર 26 વર્ષની છે, જ્યારે આરોપી ધનિક લાલ 55 વર્ષનો છે. આરોપીના ત્રણ જવાબ બાળકો છે અને તેની પત્નીનું કેન્સલથી મોત થયું છે. લગ્ન સમારંભ બાદ પ્રિયંકાનું વર્તન બદલાઈ ગયું હતું. તેણે ઘરમાં રાંધવાનું બંધ કરી દીધું હતું અને ચુપચાપ બેસી રહેતી હતી.

આ પણ વાંચો : ‘આ વખતે પાકિસ્તાનના કેટલા ટુકડા થશે એ તો ભગવાન જ જાણે’, ‘કોલકાતા’ વાળી ધમકી પર રાજનાથ સિંહનો વળતો પ્રહાર

મહિલા પિતાને ખોટું બોલીને રફૂચક્કર થઈ ગઈ

દિનેશે કહ્યું કે, વિવાદ વધ્યા બાદ પ્રિયંકા પિતાના ઘરે જતી રહી હતી અને તે ત્યાં એક મહિના સુધી રહી હતી. ત્યારબાદ 29 માર્ચે તેણે પિતાને ખોટું કહ્યું કે, તે તેના સાસરામાં પર જવા માંગે છે. પછી તે પિતાના ઘરેથી નીકળી, પણ પતિના ઘરે પહોંચી ન હતી. મહિલાના પિતાએ 30 માર્ચે  ફોન કર્યા બાદ ષડયંત્રનો ખુલાસો થયો. માહિતી સામે આવી છે કે, પ્રિયંકા ચાર લાખના દાગીના અને રોકડ રકમ લઈને ધનિક લાલ સાથે રફૂચક્કર થઈ ગઈ છે. 

ત્રણ દિવસમાં પાછી આવે તો જ રાખીશ : મહિલાના પતિની શરત

ટેન્ટ હાઉસ કામ કરતા દિનેશ યાદવે પત્નીની ભાળ મેળવવા માટે બે પોલીસ સ્ટેશનના ચક્કર લગાવ્યા છે. પોતાનું દુઃખ વ્યક્ત કરતા દિનેશે કહ્યું કે, તે બાળકોના કારણે હજુ પણ પત્ની પ્રિયંકાને અપનાવવા તૈયાર છે, પરંતુ શરત એ છે કે, જો તે બે-ત્રણ દિવસમાં પરત આવે તો હું તેને રાખીશ અને મોડું થયું તો તેના માટે મારા ઘરના દરવાજા હંમેશા માટે બંધ થઈ જશે.

પોલીસે આ ઘટના મામલે ફરિયાદ નોંધી છે. બાળકોને તરછોડી અને સંબંધોને લાંછન લગાવી પ્રેમમાં આંધળા બનેલા પ્રિયંકા અને ધનિક લાલને વારંવાર ફોન કરાયો છે, પરંતુ બંનેના ફોન બંધ હોવાનું સામે આવ્યું છે. પોલીસે બંનેને શોધવા માટે તપાસ શરૂ કરી દીધી છે.

આ પણ વાંચો : મણિપુરમાં ફરી હિંસા ભડકી: રોકેટ હુમલામાં બે બાળકોના મોત, પાંચ જિલ્લામાં ઇન્ટરનેટ બંધ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ટ્રમ્પની ઈરાને ધમકી બાદ ચાંદીના ભાવમાં રૂ.10900ની તો સોનામાં રૂ.2400ની ઉથલપાથલ, જાણો લેટેસ્ટ ભાવ | G…

ટ્રમ્પની ઈરાને ધમકી બાદ ચાંદીના ભાવમાં રૂ.10900ની તો સોનામાં રૂ.2400ની ઉથલપાથલ, જાણો લેટેસ્ટ ભાવ | G...

ચૈત્ર માસમાં અષાઢી માહોલ સર્જાયો વડોદરામાં સાંજે ૩૫ કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા પવન સાથે વરસાદ વરસ્યો | …

ચૈત્ર માસમાં અષાઢી માહોલ સર્જાયો વડોદરામાં સાંજે ૩૫ કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા પવન સાથે વરસાદ વરસ્યો | ...

પંચમહાલ: શહેરામાં મિનિ વાવાઝોડાએ મચાવી તબાહી, દીવાલ ધરાશાયી થતા દાદી-પૌત્રના કરુણ મોત | Panchmahal N…

પંચમહાલ: શહેરામાં મિનિ વાવાઝોડાએ મચાવી તબાહી, દીવાલ ધરાશાયી થતા દાદી-પૌત્રના કરુણ મોત | Panchmahal N...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નક્કર કારણ વગર 454 મુસાફરોએ ચેઈન પુલિંગ કરીને ટ્રેનોને થોભાવી | 454 passengers stopped trains by pul…

નક્કર કારણ વગર 454 મુસાફરોએ ચેઈન પુલિંગ કરીને ટ્રેનોને થોભાવી | 454 passengers stopped trains by pul…

9 months ago
કુંભારવાડામાં 2 જૂથ વચ્ચે પથ્થરમારો, 2 લોકોને ઇજા | Stone pelting between 2 groups in Kumbharwada 2 …

કુંભારવાડામાં 2 જૂથ વચ્ચે પથ્થરમારો, 2 લોકોને ઇજા | Stone pelting between 2 groups in Kumbharwada 2 …

6 months ago
કિંમતો પર નજર રાખવા માટે ઈ-કોમર્સ પ્રાઇસ ઇન્ડેક્સ લાવવાની યોજના | Plans to introduce e commerce pric…

કિંમતો પર નજર રાખવા માટે ઈ-કોમર્સ પ્રાઇસ ઇન્ડેક્સ લાવવાની યોજના | Plans to introduce e commerce pric…

2 years ago
ભાજપ MLAના પુત્રના લગ્નમાં રૂ.70 લાખના તો ખાલી ફટાકડાં! મંદિરના ગર્ભગૃહમાં જઈ વરમાળા પહેરાવતા વિવાદ …

ભાજપ MLAના પુત્રના લગ્નમાં રૂ.70 લાખના તો ખાલી ફટાકડાં! મંદિરના ગર્ભગૃહમાં જઈ વરમાળા પહેરાવતા વિવાદ …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News