gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આઇટેક કંપનીના કર્મચારીએ ઈલેક્ટ્રિશ્યનને છરીના ઘા ઝીંક્યા | I Tech company employee stabs electrician

G METRO NEWS by G METRO NEWS
March 1, 2026
in GUJARAT
0 0
0
આઇટેક કંપનીના કર્મચારીએ ઈલેક્ટ્રિશ્યનને છરીના ઘા ઝીંક્યા | I Tech company employee stabs electrician
0
VIEWS
Share on FacebookShare on Twitter

યુવાનને ગંભીર હાલતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો

શિફ્ટ ઈન્ચાર્જે ઇલેક્ટ્રીશ્યનને કર્મચારીને સાથે રાખી કામ પૂર્ણ કરવાનું કહ્યું હતું

ભાવનગર: વરતેજના રાજપરા ખોડિયાર પાસે આવેલ આઈટેક કંપનીમાં કામ કરતા કામ કરતા કર્મચારીએ ઈલેક્ટ્રિશ્યનને છરીના ઘા ઝીંકી ઈજા પહોચાડી હતી.

સિહોરના શર્માપાર્ક ખાતે રહેતા અને આઈટેક કંપનીમાં ઈલેક્ટ્રિશ્યન તરીકે ફરજ બજાવતા વિશાલભાઈ નટુભાઈ મકવાણાને કંપનીના શિફ્ટ ઇન્ચાર્જ દ્વારા સોંપવામાં આવેલ કામ માટે સુનિલ મેરની મદદ લઈ સમય મર્યાદા કામ પૂરું કરવા માટે જણાવેલ હોય જેથી વિશાલભાઈએ કંપનીમાં કામ કરતા સુનિલ મેરને અવાર-નવાર કહેતા તેમજ  શિફ્ટ ઇન્ચાર્જને જાણ કરવા છતા આ સુનિલએ વિશાલભાઈને મદદ કરેલ ન હોય જેથી વિશાલભાઈએ કંપનીના પ્લાન્ટ મેનેજરને સુનિલની ફરિયાદ કરતા સુનિલએ આ વાતનુ દુઃખ થતા વિશાલભાઈને કંપનીના ગેટ બહાર ઉભો રાખી તેની પાસે રહેલ છરી વડે ડાબા પડખાના ભાગે તેમજ ડાબા હાથની વચ્ચેની બંને આંગળીમાં તથા નાક પર જમણી બાજુ તથા માથાના ડાબા ભાગે આડેધડ છરીના ઘા મારી ગાળો આપી નાસી છૂટયો હતો. વિશાલભાઈને ગંભીર હાલતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ સંદર્ભે સુનિલભાઈએ શખ્સ વિરૂધ્ધ વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સંતાનોની પરીક્ષામાં વાલીઓની પણ કસોટી : 63 ટકાની તબિયતને અસર | Parents are also tested in their child…
GUJARAT

સંતાનોની પરીક્ષામાં વાલીઓની પણ કસોટી : 63 ટકાની તબિયતને અસર | Parents are also tested in their child…

March 1, 2026
સગીરાને લઇ ભાગી ગયેલો આરોપી મોરબી જિલ્લામાંથી ઝડપાયો | Accused who ran away with minor arrested from…

કાં તો વિધાનસભાનો જવાબ ખોટો કાં તો જિલ્લા ભાજપ પ્રમુખ ખોટાં | Either the assembly’s answer is wrong …

Next Post
અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતા ખેડાના કંથરઇ ગામના યુવકનું મોત | A youth from Kantharai village in …

અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતા ખેડાના કંથરઇ ગામના યુવકનું મોત | A youth from Kantharai village in ...

આણંદમાં ઝઘડાની અદાવતમાં એક શખ્સ પર હુમલો કરાયો | A man was attacked in the midst of a dispute in Ana…

આણંદમાં ઝઘડાની અદાવતમાં એક શખ્સ પર હુમલો કરાયો | A man was attacked in the midst of a dispute in Ana...

જેસરના કોટામોઈ ગામે પરિવાર પર હુમલો કરી યુવતીનું અપહરણ | Girl kidnapped after family attacked in Kot…

જેસરના કોટામોઈ ગામે પરિવાર પર હુમલો કરી યુવતીનું અપહરણ | Girl kidnapped after family attacked in Kot...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉત્તરાખંડમાં ‘રહસ્યમ’ ફિલ્મનું દસ દિવસનું શૂટિંગ પુરું, હવે બાકીનું શૂટિંગ થશે અમદાવાદમાં

6 months ago
જૂનાગઢ ભારતી આશ્રમના લઘુમહંત મહાદેવ ભારતી ગુમ, ત્રણ પાનાંની સ્યુસાઈડ નોટ મળતા ચકચાર | junagadh mahad…

4 months ago
પોક્સોના ગુનામાં ફરાર આરોપી ચેન્નાઇથી ઝડપાયો | Fugitive accused in POCSO case arrested from Chennai

3 weeks ago
અબજોના ખર્ચે બનેલી SVP હોસ્પિટલમાં આવી બેદરકારી? દર્દીના હાથમાંથી અડધી બોટલ લોહી વહી ગયું અને સ્ટાફ …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News