gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આઈકોનીક રોડ ઉપર નવી સ્ટ્રીટ,ડેકોરેટીવ લાઈટ માટે યુરોપીયન સ્ટાન્ડર્ડને પ્રાધાન્ય અપાતા ખર્ચમાં ૩૦ ટકા…

G METRO NEWS by G METRO NEWS
April 1, 2026
in GUJARAT
0 0
0
આઈકોનીક રોડ ઉપર નવી સ્ટ્રીટ,ડેકોરેટીવ લાઈટ માટે યુરોપીયન સ્ટાન્ડર્ડને પ્રાધાન્ય અપાતા ખર્ચમાં ૩૦ ટકા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,મંગળવાર,31 માર્ચ,2026

મેક ઈન ઈન્ડિયા અને વોકલ ફોર લોકલની ગુંજ છતાં  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના લાઈટ વિભાગે
આઈકોનીક રોડ ઉપર નવી સ્ટ્રીટ અને ડેકોરેટીવ લાઈટ માટે બી.આઈ.એસ.ના બદલે યુરોપીયન
સ્ટાન્ડર્ડને પ્રાધાન્ય આપતા ખર્ચમાં ૩૦ ટકા સુધીનો વધારો થયો છે. કોર્પોરેશનની
તિજોરી ઉપર આર્થિક બોજ વધારવા લાઈટ ખાતાના અધિકારીઓ આમ કરતા હોવાની રજુઆત
મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કરવામા આવી છે.

કોર્પોરેશનના લાઈટ ખાતા દ્વારા નરોડા મુકિતધામથી દહેગામ
જંકશન સુધીના આઈકોનીક રોડના ડેવલપમેન્ટના કામમા સ્ટ્રીટલાઈટના પોલ્સ અને ડેકોરેટીવ
લાઈટના કામનુ ટેન્ડર ફલોટ કરવામા આવ્યુ છે. આ કામમા અંદાજિત ખર્ચ રુપિયા ૧૩.૭૪
કરોડ નકકી કરવામા આવ્યો છે.જો કે આ કામ રુપિયા ૭.૭૫ કરોડમાં થઈ શકે
છે.કોર્પોરેશનને રુપિયા ૬ કરોડની બચત થઈ શકે છે.આ સિવાય ચાંદખેડામા વિસત સર્કલથી
તપોવન સર્કલ સુધીના આઈકોનીક રોડના ડેવલપમેન્ટ માટે નવી સ્ટ્રીટલાઈટ અને ડેકોરેટીવ
પોલનુ  રુપિયા ૧૨.૮૩ કરોડના અંદાજિત ખર્ચનુ
ટેન્ડર ફલોટ કરવામા આવ્યુ છે.આ કામ રુપિયા ૧૦ કરોડમાં થઈ શકે એમ છે અને ૨.૮૩
કરોડની બચત તંત્રને થાય એમ છે.સેટેલાઈટના કેનયુગ સર્કલથી એસ.જી.હાઈવે સુધીના
આઈકોનીક રોડના ડેવલપમેન્ટના કામ માટે રુપિયા ૪.૬૪ કરોડનો ખર્ચ અંદાજવામા આવ્યો
છે.જેમાં પણ વધુ ખર્ચ દર્શાવવામા આવ્યો છે.લાઈટ ખાતા દ્વારા એક જ પ્રકારની કામગીરી
માટે જુદા જુદા ત્રણ કામ માટે રુપિયા ૩૧ કરોડના ત્રણ ટેન્ડર ફલોટ કરવામા આવ્યા
છે.જેમા અંદાજિત ખર્ચ વધે એવી પ્રક્રીયા કરવામા આવી હોવાની રજુઆત કમિશનર સમક્ષ
કરાઈ હોવાનુ આધારભૂતસૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.

અઢીગણા ભાવ લઈ અંદાજ તૈયાર કરાયો

ગુજરાત સરકારે 
બનાવેલા એસ.ઓ.આર.માં ક્રોનીકલ પોલ સમાવિષ્ટ હોવા છતાં નોન  એસ.ઓ.આર.ભાવો અંદાજમાં લઈ અઢીગણા  ભાવ લઈ અંદાજિત ખર્ચ તૈયાર કરાયો હોવાનુ આધારભૂતસૂત્રોમાંથી
જાણવા મળ્યુ છે.ભારત સરકારની મેક ઈન ઈન્ડિયા અને વોકલ ફોર લોકલને પ્રાધાન્ય આપી
ભારતીય માનક બ્યુરોએ એલઈડી ફિચર્સના સ્ટાન્ડર્ડ નકકી કર્યા હોવા છતાં યુરોપીયન
સ્ટાન્ડર્ડને પ્રાધાન્ય આપી એસ્ટીમેટ કોસ્ટ ઉંચી બતાવી ટેન્ડર તૈયાર કરવામા આવે
છે.આ અંગે કેટલીક કંપનીઓએ પણ 
કોર્પોરેશનમાં ફરિયાદ કરી હોવાનુ ચર્ચાઈ રહયુ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિરેન્દ્રગઢ ગામેથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર પકડાયો | Fake doctor practicing without deg…
GUJARAT

વિરેન્દ્રગઢ ગામેથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર પકડાયો | Fake doctor practicing without deg…

April 1, 2026
મંગળવારે વહેલી સવારે લોકો સફાળા જાગ્યા, નારણપુરામાં પ્રચંડ સિલિન્ડર બ્લાસ્ટથી દોડધામ,પાંચ લોકો દાઝયા…
GUJARAT

મંગળવારે વહેલી સવારે લોકો સફાળા જાગ્યા, નારણપુરામાં પ્રચંડ સિલિન્ડર બ્લાસ્ટથી દોડધામ,પાંચ લોકો દાઝયા…

April 1, 2026
ધોરાજીમાં યુવાનની હત્યાના પ્રકરણમાં ભાજપ અગ્રણીનું નામ FIRમાં ગાયબ | BJP leader’s name missing from …
GUJARAT

ધોરાજીમાં યુવાનની હત્યાના પ્રકરણમાં ભાજપ અગ્રણીનું નામ FIRમાં ગાયબ | BJP leader’s name missing from …

April 1, 2026
Next Post
નડિયાદ તાલુકાના પીપળાતા-મિત્રાલ માર્ગની હાલત બિસ્માર થતા હાલાકી | The condition of the Piplata Mitra…

નડિયાદ તાલુકાના પીપળાતા-મિત્રાલ માર્ગની હાલત બિસ્માર થતા હાલાકી | The condition of the Piplata Mitra...

ટેકાના ભાવે બાજરી, જુવાર અને મકાઈની ખરીદી કરાશે : આજથી ફોર્મ ભરવાનું શરૂ | Millet sorghum and maize …

ટેકાના ભાવે બાજરી, જુવાર અને મકાઈની ખરીદી કરાશે : આજથી ફોર્મ ભરવાનું શરૂ | Millet sorghum and maize ...

નડિયાદના ઐતિહાસિક તલાટી બાગની રૂ. 292 લાખના ખર્ચે કાયાપલટ કરાશે | Nadiad historic Talati Bagh to be …

નડિયાદના ઐતિહાસિક તલાટી બાગની રૂ. 292 લાખના ખર્ચે કાયાપલટ કરાશે | Nadiad historic Talati Bagh to be ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ કોની પડખે? દક્ષિણ ભારતના રાજકીય પક્ષોએ પત્તાં ખોલ્યાં | vice president …

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ કોની પડખે? દક્ષિણ ભારતના રાજકીય પક્ષોએ પત્તાં ખોલ્યાં | vice president …

7 months ago
૧૪ વર્ષની પુત્રી સાથે દુષ્ક્મ ગુજારનારા સાવકા પિતાને આજીવન કેદની સજા | Stepfather sentenced to life …

૧૪ વર્ષની પુત્રી સાથે દુષ્ક્મ ગુજારનારા સાવકા પિતાને આજીવન કેદની સજા | Stepfather sentenced to life …

2 months ago
જામનગરની સૈનિક સ્કૂલ બાલાચડીમાં ૭૯માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ

જામનગરની સૈનિક સ્કૂલ બાલાચડીમાં ૭૯માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ

8 months ago
અમદાવાદ: કેમિકલ ચોરીના રેકેટનો ખુલાસો, ટેન્કર ડ્રાઈવરોને લાલચ આપી રસ્તામાં કાઢી લેતા, 6ની ધરપકડ | Ah…

અમદાવાદ: કેમિકલ ચોરીના રેકેટનો ખુલાસો, ટેન્કર ડ્રાઈવરોને લાલચ આપી રસ્તામાં કાઢી લેતા, 6ની ધરપકડ | Ah…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News