gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિરેન્દ્રગઢ ગામેથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર પકડાયો | Fake doctor practicing without deg…

G METRO NEWS by G METRO NEWS
April 1, 2026
in GUJARAT
0 0
0
વિરેન્દ્રગઢ ગામેથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર પકડાયો | Fake doctor practicing without deg…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ધ્રાંગધ્રા તાલુકામાં મુન્નાભાઇ એમબીબીએસનો રાફડો

એસઓજી પોલીસે રાધનપુરના ઝોલાછાપ ડોક્ટર પાસેથી ૧૮ હજારથી વધુની એલોપેથી
દવાનો જથ્થો કબજે કર્યો

ધ્રાંગધ્રા – ધ્રાંગધ્રાના વિરેન્દ્રગઢ ગામેથી ડિગ્રી વગર પ્રેક્ટિસ
કરતો બોગસ ડોક્ટર પકડાયો છે. એસઓજી પોલીસે રાધનપુરના ઝોલાછાપ ડોક્ટર પાસેથી ૧૮
હજારથી વધુની દવાનો જથ્થો કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ડિગ્રી વગરના બોગસ ડોક્ટરોનો રાફડો ફાટયો હોવાની ફરિયાદોને
ધ્યાને લઈને સુરેન્દ્રનગર એસઓજી પોલીસે ધ્રાંગધ્રા તાલુકામાં પેટ્રોલિંગ હાથ ધર્યું
હતું. દરમિયાન ચોક્કસ બાતમીના આધારે વિરેન્દ્રગઢ ગામેથી બોગસ ડોક્ટરને ઝડપી લીધો હતો.
ઝડપાયેલા શખ્સની પૂછપરછ કરતા તેની પાસે તબીબી સારવા માટે કોઈ પણ જાતની મેડિકલની ડિગ્રી
કે સટફિકેટ નહી હોવા છતાં ગામમાં ક્લિનિક ખોલી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોવાનું
બહાર આવ્યું હતું. તેમજ પોતાનું નામ હરેશભાઈ પોપટભાઇ ઠાકોર (રહે.રાધનપુર
, પાટણ) હોવાનું
જણાવ્યું હતું. જ્યારે ઝડપાયેલ ડોક્ટરના ક્લિનિકમાંથી રૃ.૧૮૩૮૧ ની કિંમતની એલોપેથી
દવાનો જથ્થો પણ કબજે કરવામાં આવ્યો હતો. એસઓજી પોલીસે ઝડપાયેલ બોગસ ડોક્ટર વિરુદ્ધ
ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘માલસામાન પર નવી તારીખ છાપો છો..’, કહી વેપારી પાસે લાંચ માંગનારો ASI પકડાયો, ACBએ છટકું ગોઠવ્યું હતુ…
GUJARAT

May 17, 2026
સાવધાન! અમદાવાદમાં વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓની ફીના નામે 10 લાખની ઉચાપત, ડેપ્યુટી મેનેજરનું કારસ્તા…

અમદાવાદ: સાણંદ તાલુકાના મોરૈયા બ્રિજ પર ટ્રક પાછળ કાર ઘૂસી ગઈ, 2નાં મોત, 3 ઈજાગ્રસ્ત | Ahmedabad New…

Next Post
વૈશ્વિક બજારોમાં અમેરિકા, યુરોપમાં તેજી ગિફ્ટ નિફટીમાં 150 પોઈન્ટની મજબૂતી | Global markets: US Euro…

વૈશ્વિક બજારોમાં અમેરિકા, યુરોપમાં તેજી ગિફ્ટ નિફટીમાં 150 પોઈન્ટની મજબૂતી | Global markets: US Euro...

મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, કોમર્શિયલ LPGના ભાવમાં 195.5 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો | Commercial LPG…

મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, કોમર્શિયલ LPGના ભાવમાં 195.5 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો | Commercial LPG...

સુરેન્દ્રનગરમાં વેરા વસૂલાત ઝુંબેશ છતાં 115 કરોડની ઉઘરાણી બાકી | Despite tax collection campaign in …

સુરેન્દ્રનગરમાં વેરા વસૂલાત ઝુંબેશ છતાં 115 કરોડની ઉઘરાણી બાકી | Despite tax collection campaign in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બીજેપીના પૂર્વ ધારાસભ્ય ભૂપેન્દ્ર ખત્રીના પુત્ર જ્વલીત ખત્રીએ બાંધકામ તોડાવવાની ધમકી આપીને ખંડણી માં…

1 year ago
જામનગરના સચાણા ગામમાં થયેલા ધીંગાણા પ્રકરણમાં વળતી ફરિયાદ નોંધાવાઈ : 8 સામે ગુનો નોંધાયો | counter c…

5 months ago
વારંવાર જાહેરમાં દવાનો જથ્થો ફેંકતા અજાણ્યા શખ્સો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી | Demand for strict …

3 months ago
સોના-ચાંદીમાં અખાત્રીજ પૂર્વે ટેરીફ વેલ્યુ વધતાં ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં વૃદ્ધિ | Effective import…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News