gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આકરૂ નજીક છકડો અને હાર્ડવેસ્ટર અથડાતા ગામના આધેડનું મોત | Villager dies after being hit by a tractor…

G METRO NEWS by G METRO NEWS
April 10, 2025
in GUJARAT
0 0
0
આકરૂ નજીક છકડો અને હાર્ડવેસ્ટર અથડાતા ગામના આધેડનું મોત | Villager dies after being hit by a tractor…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– છકડામાં બેસી ગામ જવા જતાં આધેડને મોત મળ્યું 

– અકસ્માતમાં છકડાચાલક સહિત 3 ને ઈજા પહોંચી : વાહનચાલક વિરૂદ્ધ ફરિયાદ 

ભાવનગર :  ધંધુકાના આકરૂ ગામ નજીક છકડો અને ઘઉં કાઢવાનું કટર (હાર્ડવેસ્ટર ) અથડાતા ગામના જ આધેડનું મોત નિપજ્યું હતું જ્યારે ત્રણ લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. 

બનાવની વિગત એવી છે કે,ધંધુકાના આકરૂ ગામે રહેતા અને છકડો ચલાવી ગુજરાન ચલાવતા ઘનશ્યામભાઈ માવુભાઈ ભખોડિયા પોતાનો છકડા નંબર જીજે.૦૧.વી. ૪૨૯૨ લઈને ગામમાંથી લાકડાની સેટી ભરીને ધંધુકા ખાતે ઉતરી આકરૂં ગામના ઉમેશભાઈ ઈશ્વરભાઈ મકવાણા તથા પિન્ટુભાઈ વિનોદભાઈ ચાવડાને બેસાડી ગામ તરફ પરત આવતા હતા.દરમિયાનમાં ભલગામડા ગામની કેનાલ નજીકથી સેલાભાઈ મખાભાઈ સરૈયા આકરૂ ગામ જવા માટે છકડામાં સવાર થયા હતા.તેવામાં આકરૂ ગામ નજીક ઘઉં કાઢવાનું કટર (હાર્ડવેસ્ટર)નો આગળનો ભાગ છકડા સાથે અથડાતા છકડો પલટી ખાઈ ગયો હતો.અને છકડામાં સવાર લોકો ફંગોળાઈને રોડની સાઈડમાં પટકાયા હતા.આ અકસ્માતમાં છકડા ચાલક સહિત ચાર લોકોને ગંભીર ઇજા થતા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ધંધૂકાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ઉમેશભાઈ ઈશ્વરભાઈ મકવાણાને ચકાસીને ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.આ બનાવ સંદર્ભે ઘનશ્યામભાઈએ હાર્ડવેસ્ટર ચાલક વિરૂધ્ધ ધંધુકા પોલીસ મથકમાં અક્સમાત સર્જી એકનું મોત નિપજાવ્યાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બે પિતરાઈએ જમીન પચાવી લેવા પિતરાઈ બહેનની હત્યા કરી નાખી | Two cousins ​​killed their cousin sister t…
GUJARAT

March 29, 2026
પબ્લિક પ્રાઈવેટ પાર્ટનર્શીપના ધોરણે અમદાવાદમાં બાવન સ્પોટ ઉપર ઈલેકટ્રિક વ્હીકલ ચાર્જિંગ પોઈન્ટ કાર્ય…

ગતિશીલ ગુજરાત ! સૌરાષ્ટ્રમાં રૂા.5,328 કરોડના 30 પ્રોજેક્ટ્સમાં વિલંબથી રૂા.410 કરોડનો ફટકો | Dynami…

Next Post
આણંદની ઈલા મેડિકલ એજન્સીના એકાઉન્ટન્ટને 2 વર્ષ કેદની સજા | Accountant of Anand Ela Medical Agency se…

આણંદની ઈલા મેડિકલ એજન્સીના એકાઉન્ટન્ટને 2 વર્ષ કેદની સજા | Accountant of Anand Ela Medical Agency se...

શીરોલા ગામ પાસે ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 2 વ્યક્તિના મોત | 2 people died in an accident betw…

શીરોલા ગામ પાસે ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 2 વ્યક્તિના મોત | 2 people died in an accident betw...

કોર્ટમાં ધમાલ મામલે ફરજમાં બેદરકાર 3 મહિલા સહિત 4 કોન્સ્ટેબલ સસ્પેન્ડ | 4 constables including 3 wom…

કોર્ટમાં ધમાલ મામલે ફરજમાં બેદરકાર 3 મહિલા સહિત 4 કોન્સ્ટેબલ સસ્પેન્ડ | 4 constables including 3 wom...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મુળી અને ચોટીલા પંથકમાં તળાવો તળિયાઝાટક : પશુપાલકોની હિજરત શરૂ | Lakes in Muli and Chotila parishes …

2 weeks ago
51,000 કિલો ઓર્ગેનિક રંગ, 500 કલર બ્લાસ્ટ, 10 હજાર ફુગ્ગા… સાળંગપુર ધામમાં ગુજરાતનો સૌથી મોટો હોળી…

4 weeks ago
તારાપુર શહેરમાં હડકાઈ ગાયનો આતંક : લોકોને શીંગડે ચઢાવ્યા | Mad cow terror in Tarapur city: People we…

5 months ago
ગુજરાત સરકારે 185 પાકિસ્તાની લોકોને CAA હેઠળ ભારતની નાગરિકતા આપી | gujarat grants indian citizenship…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News