gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શીરોલા ગામ પાસે ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 2 વ્યક્તિના મોત | 2 people died in an accident betw…

G METRO NEWS by G METRO NEWS
April 10, 2025
in GUJARAT
0 0
0
શીરોલા ગામ પાસે ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 2 વ્યક્તિના મોત | 2 people died in an accident betw…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ઇજાગ્રસ બે વ્યક્તિ દવાખાનામાં સારવાર હેઠળ,પોલીસ મથકે ગુનો દાખલ કરાયો

ડભોઇ  : ડભોઇ તાલુકાના તિલકવાડા રોડ ઉપર આવેલા શીરોલા ગામ પાસે ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેમાં બે વ્યક્તિનું મોત નિપજ્યુ હતુ.

ડભોઇ-તિલકવાડા માર્ગ પર આવેલા શીરોલા ગામ પાસે સાંજના સમયે ટેમ્પોમાં ચાલક અજય રાઠોડિયા(ઉ.વ.૨૬)  (રહે.ટીંબી ફાટક, ડભોઇ)અને દિલિપ રાઠોડિયા (ઉ.વ.૨૪) (રહે.ટીંબી ફાટક, ડભોઇ)અને અન્ય બે વ્યક્તિ પસાર થઇ રહી હતી.તે સમયે એક ટ્રક પૂરઝડપે આવતા ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ટેમ્પોના ચાલક અજય ભાઇનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ. જ્યારે દિલિફ ભાઇ અને અન્ય બે વ્યક્તિને ઇજા થતાં વડોદરા દવાખાને સારવાર માટે ખસેડી હતી.જેમાં બીજા દિવસે દિલિપ ભાઇનું પણ સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતુ.જ્યારે બે વ્યક્તિ દવાખાનામાં સારવાર હેઠળ હતી.આ અકસ્માત અંગે ડભોઇ પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગ્રાન્ડસેલિબ્રિટી એવૉર્ડ શો વડોદરા ખાતે યોજાયો
GUJARAT

October 7, 2026
ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ

વિદ્યાનગરી આણંદ ખાતે યોજાયેલ શિક્ષક સન્માન સમારોહમાં જ્યોતિ પુનમભાઈ સોલંકી બીજીવાર થયા સન્માનિત

Next Post
કોર્ટમાં ધમાલ મામલે ફરજમાં બેદરકાર 3 મહિલા સહિત 4 કોન્સ્ટેબલ સસ્પેન્ડ | 4 constables including 3 wom…

કોર્ટમાં ધમાલ મામલે ફરજમાં બેદરકાર 3 મહિલા સહિત 4 કોન્સ્ટેબલ સસ્પેન્ડ | 4 constables including 3 wom...

ખેડા જિલ્લામાં પડતર પ્રશ્નોને લઈ મહેસૂલી કર્મચારીઓનું આવેદનપત્ર | Application letter from revenue em…

ખેડા જિલ્લામાં પડતર પ્રશ્નોને લઈ મહેસૂલી કર્મચારીઓનું આવેદનપત્ર | Application letter from revenue em...

આણંદ શહેર અને બોરસદ તાલુકામાંથી 3 યુવતી ગુમ | 3 girls missing from Anand city and Borsad taluka

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હિમાચલના મનાલી-લાહૌલમાં સિઝનની પહેલી હિમવર્ષા | First snowfall of the season in Manali Lahaul of Him…

1 year ago
મોરબીના કોલસાના વેપારીને ચેક રીટર્ન કેસમાં 2 વર્ષની સજા : ચેકની રકમ વ્યાજ સહીત ચુકવવા હુકમ | Morbi c…

8 months ago
દેશ જેવું ઈચ્છે છે તેવું થઈને રહેશે, સુરક્ષાની જવાબદારી મારી: રાજનાથ સિંહનું મોટું નિવેદન

સાવધાન! 4 દિવસ બાદ બુધનું મિથુન રાશિમાં ગોચર, 4 રાશિના જાતકો પર મુસીબતનો તૂટશે પહાડ | Budh Gochar 20…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News