gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આકાશમાંથી વરસતા અગનગોળા વડોદરામાં ૪૩ ડિગ્રી આકરી ગરમી | 43 degree temperature in vadodara

G METRO NEWS by G METRO NEWS
April 9, 2025
in GUJARAT
0 0
0
આકાશમાંથી વરસતા અગનગોળા વડોદરામાં ૪૩ ડિગ્રી આકરી ગરમી | 43 degree temperature in vadodara
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.9 વડોદરામાં આજે ઉનાળાની ઋતુનો હોટેસ્ટ ડે નોંધાયો હતો. આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેમ ગરમીનો પારો  વધીને ૪૩ ડિગ્રી થતા શહેરીજનો આકરી ગરમીમાં તોબા પોકારી ગયા હતાં. 

વડોદરામાં છેલ્લા ઘણા દિવસોથી લૂ લાગે તેવી સખત ગરમીનો પારો લોકો અનુભવી રહ્યા છે. આ સપ્તાહના પ્રારંભમાં ૪૦ ડિગ્રીથી પણ વધુ તાપમાન નોધાયું હતું. આજે ચાલુ સિઝનનું રેકોર્ડબ્રેક તાપમાન ૦.૮ ડિગ્રી જેટલું વધીને હવામાન વિભાગમાં ૪૩ ડિગ્રી ગરમી નોંધાઇ હતી.  

હવામાન વિભાગે જણાવ્યું હતું કે વડોદરામાં મહત્તમ તાપમાન ૪૩ તેમજ ન્યૂનત્તમ તાપમાન ૦.૬ ડિગ્રી વધીને ૨૪.૨ ડિગ્રી નોધાયું હતું. ઉત્તર-પશ્ચિમના ૭ કિ.મી.ની ગતિના ગરમ પવનો રહેતા કામ વગર લોકો બહાર નીકળવાનું ટાળતા હતાં.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
નવલખી મેદાન પર 12000 ભાવિકો સામૂહિક નવકારમંત્રના જાપમાં જોડાયા | navakar mantra recitation in vadoda…

નવલખી મેદાન પર 12000 ભાવિકો સામૂહિક નવકારમંત્રના જાપમાં જોડાયા | navakar mantra recitation in vadoda...

ઓનલાઇન ટાસ્કના ચક્કરમાં ફસાયેલા પોલીસ કર્મીએ 21.90 લાખ ગૂમાવ્યા | Policeman cheated of Rs 21 lakh in…

ઓનલાઇન ટાસ્કના ચક્કરમાં ફસાયેલા પોલીસ કર્મીએ 21.90 લાખ ગૂમાવ્યા | Policeman cheated of Rs 21 lakh in...

વીજ કંપની દ્વારા શહેરમાં 1000 જેટલા નવા ટ્રાન્સફોર્મરો લગાવાયા | 1000 new transformers installed by …

વીજ કંપની દ્વારા શહેરમાં 1000 જેટલા નવા ટ્રાન્સફોર્મરો લગાવાયા | 1000 new transformers installed by ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા: ગેડા સર્કલ નજીક જાહેરમાં મારામારી કરનાર કારચાલકને સામે કાર્યવાહી, કાન પકડીને માફી માંગી | Va…

5 months ago
નવરાત્રિમાં જાતર ભવાઈ દ્વારા આદ્યશક્તિની ભકિત, ઝાલાવાડના લીલાપુરે જાળવી રાખી 125 વર્ષ જૂની આધ્યાત્મિ…

9 months ago
અમદાવાદમાં બાવળાના ખેતરોમાં જળપ્રકોપ: ડાંગરનો પાક ડૂબ્યો, જગતના તાતની હાલત દયનીય | Farmers paddy cro…

8 months ago
રાજકોટ શહેર પોલીસનો નિર્ણય: આગામી 8 સપ્ટેમ્બરથી બાઇકચાલક અને પાછળ બેસનારે હેલ્મેટ પહેરવું ફરજિયાત | …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News