gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આગના પગલે અફરાતફરી મચી , ઘીકાંટા પંચભાઈની પોળ પાસે રેડીમેઈડ ગાર્મેન્ટની દુકાનમાં આગ | The fire cause…

G METRO NEWS by G METRO NEWS
November 26, 2025
in GUJARAT
0 0
0
આગના પગલે અફરાતફરી મચી , ઘીકાંટા પંચભાઈની પોળ પાસે રેડીમેઈડ ગાર્મેન્ટની દુકાનમાં આગ | The fire cause…
0
VIEWS
Share on FacebookShare on Twitter

     આગના પગલે અફરાતફરી મચી , ઘીકાંટા પંચભાઈની પોળ પાસે  રેડીમેઈડ ગાર્મેન્ટની દુકાનમાં આગ 1 - image

  અમદાવાદ,મંગળવાર,25 નવેમ્બર,2025

અમદાવાદના કોટ વિસ્તારમાં આવેલ ઘીકાંટા પંચભાઈની પોળ પાસે
આવેલી રેડીમેઈડ ગાર્મેન્ટની દુકાનમાં મંગળવારે બપોરે ચાર કલાકના સુમારે ભીષણ આગ
લાગતા આગના પગલે સાંકડા એવા રસ્તા ઉપર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. લોકોના
ટોળાને ફાયર વિભાગે સ્થળ ઉપરથી દુર કરવા પડયા હતા. બે માળના બિલ્ડિંગના બીજા માળે રુચિર
ગાર્મેન્ટ અને ટેલરીંગની દુકાનમાં લાગેલી આગ હોલવવા ફાયર વિભાગે સીડીની મદદ લીધી
હતી. એક ટીમ બાજુના મકાનના ધાબા ઉપર ગઈ હતી જયાંથી દુકાનમાં પ્રવેશી આગ હોલવી હતી.

ઘટના અંગે ફાયર કંટ્રોલ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, બપોરે પંચભાઈની
પોળ પાસે આવેલી દુકાનમા આગ લાગી હોવાનો કોલ મળતા જ ચાર ફાયર ફાઈટર સાથે સ્ટેશન
ઓફિસર અને વિભાગના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા. અતિ ગીચ એવા આ રોડ ઉપર એકઠા
થયેલા લોકોને દુર કરી વિભાગ તરફથી આગ હોલવવાની કામગીરી શરૃ કરવામા આવી હતી. કોલ
એટેન્ડ કરનારા ફાયર અધિકારીના કહેવા મુજબ
,
બે માળના બિલ્ડિંગમાં બીજા માળ ઉપર આવેલી દુકાનમા લાગેલી આગ બંને ફલોર ઉપર
ફેલાઈ ગઈ હતી. આ કારણથી આગને ઝડપથી કાબૂમા લેવા માટે એક ટીમને બાજુના બિલ્ડિંગમા
આવેલા ટેરેસ ઉપર મોકલી દુકાનમા પ્રવેશ કરાવીને કામગીરી કરાવવી પડી હતી.આગ લાગવા
પાછળ પ્રાથમિક કારણ શોટ સરકીટ હોવાનુ ફાયર વિભાગ તરફથી કહેવામા આવ્યુ છે. જે
દુકાનમા આગ લાગી હતી તે દુકાનમા ફાયર એન.ઓ.સી. નહોતી. લગભગ બે કલાકથી વધુના સમયની
જહેમત પછી ફાયર વિભાગે આગને સંપૂર્ણ કાબૂમા લીધી હતી.દુકાનમા રાખવામા આવેલ
રેડીમેઈડ ગાર્મેન્ટનો જથ્થો આગમાં ખાખ થયો હતો.

ચીફ ફાયર ઓફિસર આગના કોલ સમયે ફોન રીસીવ કરતા જ નથી

અમદાવાદ ફાયર વિભાગમાં અત્યારસુધી આગ કે અન્ય કોઈ આકસ્મિક
દુર્ઘટના સમયે ચીફ ફાયર ઓફિસર મિડીયા સાથે સતત સંપર્કમા રહેતા હતા.હાલના ચીફ ફાયર
ઓફિસર અમિત ડોંગરે શહેરમા આગ લાગવાના બનાવ બને ત્યારે ફોન રીસીવ જ કરતા નથી.જયારે
ફાયર કંટ્રોલમાં પણ આગના બનાવને લઈ કોઈ ચોકકસ માહીતી મળતી જ નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ABHISHEK BACHCHAN’S ETPL GETS ITS FIRST-EVER CHAMPIONS: EDINBURGH CASTLE ROCKERS LIFT THE TROPHY
GUJARAT

ABHISHEK BACHCHAN’S ETPL GETS ITS FIRST-EVER CHAMPIONS: EDINBURGH CASTLE ROCKERS LIFT THE TROPHY

September 21, 2026
Dangal TV Unveils the Promo of Its New Show ‘Sohni – Aur Nahi Koi Honi’
GUJARAT

Dangal TV Unveils the Promo of Its New Show ‘Sohni – Aur Nahi Koi Honi’

September 21, 2026
दंगल टीवी ने अपने नए शो ‘सोहनी – और नहीं कोई होनी’ का प्रोमो किया जारी
GUJARAT

दंगल टीवी ने अपने नए शो ‘सोहनी – और नहीं कोई होनी’ का प्रोमो किया जारी

September 21, 2026
Next Post
ઠંડીના આગમન અને પ્રદૂષિત હવાના કારણે AMC ની હોસ્પિટલમાં વાઈરલ ફીવરના રોજ નોંધાતા એક હજાર કેસ | Due t…

ઠંડીના આગમન અને પ્રદૂષિત હવાના કારણે AMC ની હોસ્પિટલમાં વાઈરલ ફીવરના રોજ નોંધાતા એક હજાર કેસ | Due t...

સેન્સેકસ 313 પોઈન્ટ ઘટી 84587 | Sensex falls 313 points to 84587

સેન્સેકસ 313 પોઈન્ટ ઘટી 84587 | Sensex falls 313 points to 84587

પાલનપુરમાં હિટ એન્ડ રન: ઓવરટેકની લ્હાય કારચાલકે ત્રણ રાહદારીઓને ફંગોળ્યા, મહિલાનું મોત, બે ઇજાગ્રસ્ત…

પાલનપુરમાં હિટ એન્ડ રન: ઓવરટેકની લ્હાય કારચાલકે ત્રણ રાહદારીઓને ફંગોળ્યા, મહિલાનું મોત, બે ઇજાગ્રસ્ત...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભરૂચ એસઓજીના અલગ અલગ ત્રણ સ્થળોએ દરોડા: પ્રતિબંધિત ઈ સિગારેટનું વેચાણ કરતા ૩ વેપારી ઝડપાયા , ત્રણ ફર…

ભરૂચ એસઓજીના અલગ અલગ ત્રણ સ્થળોએ દરોડા: પ્રતિબંધિત ઈ સિગારેટનું વેચાણ કરતા ૩ વેપારી ઝડપાયા , ત્રણ ફર…

1 year ago
નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની હોસ્ટેલમાં જિલ્લા રમત વિકાસ અધિકારી દારૂ પીને આવ્યા હોવાનો આક્ષેપ | D…

નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની હોસ્ટેલમાં જિલ્લા રમત વિકાસ અધિકારી દારૂ પીને આવ્યા હોવાનો આક્ષેપ | D…

8 months ago
રશિયામાં ફસાયેલા 26 ભારતીયો અંગે એક સપ્તાહમાં જવાબ આપો, સુપ્રીમ કોર્ટનો કેન્દ્રને નિર્દેશ | supreme …

રશિયામાં ફસાયેલા 26 ભારતીયો અંગે એક સપ્તાહમાં જવાબ આપો, સુપ્રીમ કોર્ટનો કેન્દ્રને નિર્દેશ | supreme …

5 months ago
રાજસ્થાન અને સુરતમાં ચોરીઓ કરનાર વડોદરાનો રીઢો ઘર ફોડીયો પકડાયો | thief caught by Vadodara police wh…

રાજસ્થાન અને સુરતમાં ચોરીઓ કરનાર વડોદરાનો રીઢો ઘર ફોડીયો પકડાયો | thief caught by Vadodara police wh…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News