gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

આગરા-લખનઉ એક્સપ્રેસ વે પર ટ્રકે કારને ટક્કર મારતાં યુપીના મહિલા મંત્રીનો જીવ માંડ માંડ બચ્યો | agra …

G METRO NEWS by G METRO NEWS
October 25, 2025
in INDIA
0 0
0
આગરા-લખનઉ એક્સપ્રેસ વે પર ટ્રકે કારને ટક્કર મારતાં યુપીના મહિલા મંત્રીનો જીવ માંડ માંડ બચ્યો | agra …
0
VIEWS
Share on FacebookShare on Twitter

UP Minister Baby Rani Maurya Car Accident: ઉત્તર પ્રદેશના કેબિનેટ મંત્રી બેબી રાની મૌર્ય શુક્રવારે (24મી ઓક્ટોબર) મોડી સાંજે એક ગંભીર માર્ગ અકસ્માતનો ભોગ બન્યા હતા. આગરા-લખનઉ એક્સપ્રેસ વે પર કાઠફોરી ગામ નજીક તેમની કાર એક ટ્રક સાથે અથડાઈ હતી. જો કે, રાહતની વાત એ છે કે આ અકસ્માતમાં મંત્રી બેબી રાની મૌર્ય સુરક્ષિત રહ્યા હતા.

ડાયવર્ઝન પર સાઇનબોર્ડના અભાવે અકસ્માત

અહેવાલો અનુસાર, મંત્રી બેબી રાની મૌર્ય લખનઉ તરફ જઈ રહ્યા હતા. એક્સપ્રેસ વે પર ચાલી રહેલા બાંધકામના કામને કારણે એક ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું. જો કે, આ ડાયવર્ઝન પર કોઈ સ્પષ્ટ સાઇનબોર્ડ કે માર્કિંગ નહોતું. ડાયવર્ઝન પર સાઇનબોર્ડના અભાવે મંત્રીની કારનો ડ્રાઈવર કાબૂ ગુમાવી બેઠો હતો, જેના કારણે કાર રસ્તા પરથી લપસી ગઈ અને ત્યાં ઉભેલી એક ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી.

અકસ્માત બાદ મંત્રીનો કાફલો એક્સપ્રેસ વે પર રોકાઈ ગયો હતો, જેના પગલે વહીવટી અને પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

આ પણ વાંચો: પિતા-પુત્રીના સંબંધોને કલંકિત કરતી ઘટના, માતા ઝઘડો કરી ઘર છોડી ગઇ તો પિતાએ દીકરીને પીંખી નાખી

મંત્રીએ UPEIDA અધિકારીઓ પર વ્યક્ત કરી નારાજગી

ઘટનાની જાણ થતાં જ સિરસાગંજના સર્કલ ઓફિસર (CO) પોલીસ કાફલા સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા અને મંત્રીની સુરક્ષા સુનિશ્ચિત કરી. પોલીસે તાત્કાલિક ટ્રાફિકનું નિયમન કર્યું અને મંત્રીને બીજા વાહનમાં બેસાડીને લખનઉ રવાના કર્યા હતા.

આ અકસ્માત બાદ મંત્રી બેબી રાની મૌર્યએ ઉત્તર પ્રદેશ એક્સપ્રેસવેઝ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ ઓથોરિટી (UPEIDA)ના અધિકારીઓ પ્રત્યે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે એક્સપ્રેસવે પર સ્પષ્ટ ડાયવર્ઝન માર્કિંગનો અભાવ એક ગંભીર બેદરકારી છે, જેના કારણે કોઈ મોટો જાનહાનિનો અકસ્માત થઈ શક્યો હોત. મંત્રીએ ઘટનાસ્થળે હાજર અધિકારીઓને કડક ઠપકો આપ્યો અને આ બેદરકારી માટે જવાબદારો સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ઘર કંકાસના કારણે પત્નીની હત્યા કર્યા બાદ ફરાર થઈ ગયેલા પતિની રાજસ્થાનથી ધરપકડ | Husband who absconde…

ઘર કંકાસના કારણે પત્નીની હત્યા કર્યા બાદ ફરાર થઈ ગયેલા પતિની રાજસ્થાનથી ધરપકડ | Husband who absconde...

નવા વર્ષની પૂર્વ રાત્રે આજવા રોડ પર યુવકના છાતીમાં ઘા ઝીંકી હત્યા | Youth murdered on Ajwa Road

નવા વર્ષની પૂર્વ રાત્રે આજવા રોડ પર યુવકના છાતીમાં ઘા ઝીંકી હત્યા | Youth murdered on Ajwa Road

નળ સરોવરમાં બોટિંગ બંધ: પ્રવાસીઓને ‘વીલા મોઢે’ પાછા ફરવાનો વારો, સ્થાનિકોની રોજીરોટી છીનવાઈ | nal sa…

નળ સરોવરમાં બોટિંગ બંધ: પ્રવાસીઓને 'વીલા મોઢે' પાછા ફરવાનો વારો, સ્થાનિકોની રોજીરોટી છીનવાઈ | nal sa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

૨૩૦ ઈલેકટ્રિક બસ પૈકી જાન્યુઆરીમાં AMTSની ૨૧ બસ ઓનરોડ દોડતી થઈ જશે | Out of 230 electric buses

૨૩૦ ઈલેકટ્રિક બસ પૈકી જાન્યુઆરીમાં AMTSની ૨૧ બસ ઓનરોડ દોડતી થઈ જશે | Out of 230 electric buses

6 months ago
મહિલા અનામત બિલ | PM મોદીએ કહ્યું- વિરોધ કરનારા પક્ષોને મહિલાઓ માફ નહીં કરે | PM Modi on Women’s Res…

મહિલા અનામત બિલ | PM મોદીએ કહ્યું- વિરોધ કરનારા પક્ષોને મહિલાઓ માફ નહીં કરે | PM Modi on Women’s Res…

3 months ago
પોલીસ સાથે પંચનામું કરવા ગયેલા 2 ભાઈ પર 5 શખ્સનો પથ્થરમારો | 5 men pelt stones at 2 brothers who wen…

પોલીસ સાથે પંચનામું કરવા ગયેલા 2 ભાઈ પર 5 શખ્સનો પથ્થરમારો | 5 men pelt stones at 2 brothers who wen…

2 months ago
‘દરેક EVMમાં પહેલેથી જ 25 હજાર વોટ હતા’, RJD નેતાના ગંભીર આરોપથી બિહારનું રાજકારણ ગરમાયું | RJD Lead…

‘દરેક EVMમાં પહેલેથી જ 25 હજાર વોટ હતા’, RJD નેતાના ગંભીર આરોપથી બિહારનું રાજકારણ ગરમાયું | RJD Lead…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News