gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આગામી ગુરૂવારે વડોદરા શહેરને મળશે નવા મેયર અને ડેપ્યુટી મેયર | Vadodara city will get a new mayor an…

G METRO NEWS by G METRO NEWS
May 23, 2026
in GUJARAT
0 0
0
આગામી ગુરૂવારે વડોદરા શહેરને મળશે નવા મેયર અને ડેપ્યુટી મેયર | Vadodara city will get a new mayor an…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation : વડોદરા મ્યુનિ.કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી-2026માં ચૂંટાયેલા સભાસદની પ્રથમ સામાન્ય સભા આગામી ગુરૂવાર તા.28 મેના રોજ સવારે 11 વાગ્યે વડી કચેરી ખંડેરાવમાર્કેટ સર સયાજીરાવ સભાગૃહ ખાતે યોજાનાર છે. આ બેઠક માટેનો એજન્ડા જાહેર કરાયો છે.

સામાન્ય સભામાં શહેરના નવા મેયર, અને ડેપ્યુટી મેયરની પ્રથમ અઢી વર્ષ માટે ચૂંટણી યોજાશે. સાથે જ સ્થાયી સમિતિના 12 સભ્યોની પણ પ્રથમ અઢી વર્ષ માટે નિયુક્તિ કરાશે. સભાની શરૂઆતમાં ગત્ સામાન્ય સભાની કાર્યવાહીને મંજૂરી અપાશે. ત્યારબાદ મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિના સભ્યોની પસંદગીની પ્રક્રિયા હાથ ધરાશે. ભાજપ હાઈકમાન્ડ કોને મેયર સહિતના પદાધિકારીઓ બનાવે છે તે મુદ્દે રાજકીય મોરચે ગરમી જોવા મળે છે.

 28 મેના રોજ સવારે ભાજપ કાર્યાલય ખાતે ચૂંટાયેલા તમામ કાઉન્સિલરોની બેઠક બોલાવાશે, જેમાં પ્રદેશ તરફથી મોકલવામાં આવેલા નામોનું સીલબંધ મેન્ડેટ ખોલવામાં આવશે, જેના પગલે મેયર સહિતના નામોની સત્તાવાર જાહેરાત કરાશે.

 નવી નિમણૂંકો થયા બાદ સામાન્ય સભાના દિવસે જ સ્થાયી સમિતિની બેઠક પણ યોજાશે. આ દરમિયાન પાલિકાના શાસક પક્ષના નેતા અને દંડકની નિમણૂંક પણ કરી દેવાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તમિલનાડુમાં વિજય CM બને તે માટે યુવાને રાખી હતી માનતા, સાયકલ પર 12 જ્યોતિર્લિંગ અને ચારધામની યાત્રાએ…
GUJARAT

તમિલનાડુમાં વિજય CM બને તે માટે યુવાને રાખી હતી માનતા, સાયકલ પર 12 જ્યોતિર્લિંગ અને ચારધામની યાત્રાએ…

May 23, 2026
અમદાવાદ: મેટ્રોમોનિયલ સાઇટ પર ડાયવોર્સી કહી યુવતીને જાળમાં ફસાવી, સિંદૂર ભરી હોટલમાં આચર્યું દુષ્કર્…

ખેડૂતો અને ટ્રકોવાળાને મોટી મુશ્કેલી : વડોદરા-છોટાઉદેપુર જિલ્લામાં ડીઝલની કારમી એછત સર્જાઈ | Severe …

Next Post
તમિલનાડુમાં વિજય CM બને તે માટે યુવાને રાખી હતી માનતા, સાયકલ પર 12 જ્યોતિર્લિંગ અને ચારધામની યાત્રાએ…

તમિલનાડુમાં વિજય CM બને તે માટે યુવાને રાખી હતી માનતા, સાયકલ પર 12 જ્યોતિર્લિંગ અને ચારધામની યાત્રાએ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજસ્થાનના જૈસલમેરમાં પાક. સરહદે ખેતરમાંથી ડ્રોન મળી આવ્યું, જાસૂસી કરવા આવ્યાની શંકા

6 months ago
રાળગોન નજીક સ્કુલ બસ અડફેટે લેતા મહિલાને ઈજા | Woman injured after being hit by school bus near Ralg…

10 વર્ષમાં જામનગરના સાંસદની મિલકત 130 કરોડ વધી તો પાટીલની ઘટી, વિનોદ ચાવડા ટકાવારીની દ્રષ્ટિએ પ્રથમ …

5 months ago
વર્લ્ડ ફિઝિયોથેરેપી ડે : ઘૂંટણના દુખાવાનું પ્રમાણ વધ્યું, 40% વૃદ્ધોને ફિઝિયોથેરેપીની જરૂર | world p…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News