gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આગામી બે દિવસમાં 2-3 ડિગ્રી વધશે તાપમાન, સાત દિવસ બાદ વાતાવરણમાં ફરી પલટો આવશે: હવામાન વિભાગ | Gujar…

G METRO NEWS by G METRO NEWS
March 22, 2026
in GUJARAT
0 0
0
આગામી બે દિવસમાં 2-3 ડિગ્રી વધશે તાપમાન, સાત દિવસ બાદ વાતાવરણમાં ફરી પલટો આવશે: હવામાન વિભાગ | Gujar…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Weather Update: રાજ્યમાં હવે ધીમે-ધીમે ગરમી વધી રહી છે. ત્યારે હવામાન વિભાગે આજથી તાપમાનમાં વધારો થવાની આગાહી કરી છે. અમદાવાદમાં ગત રોજ લઘુતમ તાપમાન 34.2 ડિગ્રી નોંધાયું હતું, જે આજે(22 માર્ચ) વધીને 36 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. આગામી બે દિવસમાં રાજ્યના વિવિધ ભાગોમાં તાપમાનમાં હજુ પણ 2થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં કેશોદ 35 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે.

આગામી બે દિવસમાં 2-3 ડિગ્રીનો વધારો થશે

હવામાન વિભાગ અમદાવાદના વૈજ્ઞાનિકના જણાવ્યા મુજબ, હવામાનમાં ફેરફાર પાછળ પશ્ચિમ રાજસ્થાનમાં સક્રિય થયેલું સાયકલોનિક સર્ક્યુલેશન મુખ્ય કારણ માનવામાં આવે છે. જો કે, ગરમીના આ વધારા વચ્ચે રાહતના સમાચાર એ છે કે એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય થઈ રહ્યું છે. આ સિસ્ટમને કારણે આગામી સાત દિવસ બાદ રાજ્યના વાતાવરણમાં ફરી પલટો આવવાની અને ગરમીથી થોડી રાહત મળવાની શક્યતા છે. હાલ પૂરતું નાગરિકોએ વધતા જતા તાપમાન અને સીધા તડકાથી બચવા માટે સાવચેતી રાખવી જરૂરી બનશે.

સાત દિવસ બાદ વાતાવરણમાં ફરી પલટો આવશે

મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થયો છે અને આગામી 24 કલાકમાં વધુ 2થી 3 ડિગ્રી તાપમાન વધવાની શક્યતા છે. લઘુતમ તાપમાન પણ હાલમાં સામાન્ય કરતાં 1થી 2 ડિગ્રી જેટલું ઊંચું છે અને આગામી 24 કલાકમાં તેમાં પણ 2 ડિગ્રીની આસપાસ વધારો થવાની અપેક્ષા છે, ત્યારબાદ તે સ્થિર રહેશે. 

વેધર સિસ્ટમની વાત કરીએ તો, પશ્ચિમ રાજસ્થાન પર એક ચક્રવાતી પરિભ્રમણ છે અને નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય છે. પરંતુ ગુજરાત પર તેની કોઈ વિશેષ અસર નથી. એટલે આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં વાતાવરણ સૂકું રહેવાની શક્યતા છે. 

આ પણ વાંચો: અમદાવાદ: કાંકરિયામાં ચાલુ ટોય ટ્રેનમાં ચડવા જતાં બાળક નીચે પટકાયું, ઈદના દિવસે મોટી દુર્ઘટના ટળી

જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવનની શક્યતા દેખાતી નથી. ગઈકાલના તાપમાન મુજબ, કેશોદમાં મહત્તમ તાપમાન 35.2 અને ડીસા તથા વી.વી. નગરમાં લઘુતમ તાપમાન 19 ડિગ્રી નોંધાયું હતું. આજે(22 માર્ચ) અમદાવાદમાં તાપમાન 36 અને ગાંધીનગરમાં 35 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરતમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં વ્યવસ્થાના ધજાગરા: સંખ્યાબળ બતાવવાની હોડમાં હોલ હાઉસફુલ | …
GUJARAT

સુરતમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં વ્યવસ્થાના ધજાગરા: સંખ્યાબળ બતાવવાની હોડમાં હોલ હાઉસફુલ | …

June 21, 2026
પંચમહાલ: ગોધરા-શહેરા રોડ પર કાર પલટી જતાં ગમખ્વાર અકસ્માત, સાળા-બનેવીનું મોત, બે ઈજાગ્રસ્ત | Two Dea…
GUJARAT

પંચમહાલ: ગોધરા-શહેરા રોડ પર કાર પલટી જતાં ગમખ્વાર અકસ્માત, સાળા-બનેવીનું મોત, બે ઈજાગ્રસ્ત | Two Dea…

June 21, 2026
જામનગર: ગ્રેઇન માર્કેટમાં જર્જરિત કસ્ટમ હાઉસ ઇમારતનું ડિમોલિશન, 1 હિટાચી અને 2 જેસીબી કામે લાગ્યા | …
GUJARAT

જામનગર: ગ્રેઇન માર્કેટમાં જર્જરિત કસ્ટમ હાઉસ ઇમારતનું ડિમોલિશન, 1 હિટાચી અને 2 જેસીબી કામે લાગ્યા | …

June 21, 2026
Next Post
જામનગરના એક રિક્ષાચાલકની પુત્રી સાથે ઇન્ટગ્રામમાં ફ્રેન્ડશીપ કરનારે ધાકધમકી આપ્યાની પોલીસ ફરિયાદ | P…

જામનગરના એક રિક્ષાચાલકની પુત્રી સાથે ઇન્ટગ્રામમાં ફ્રેન્ડશીપ કરનારે ધાકધમકી આપ્યાની પોલીસ ફરિયાદ | P...

લેડીઝ ચપ્પલના પાર્સલમાં દારૂની બોટલો… અમદાવાદના માધુપુરામાં PCBએ બુટલેગરોની નવી મોડસ ઓપરેન્ડી ઝડપી…

લેડીઝ ચપ્પલના પાર્સલમાં દારૂની બોટલો... અમદાવાદના માધુપુરામાં PCBએ બુટલેગરોની નવી મોડસ ઓપરેન્ડી ઝડપી...

જામનગર નજીક રણજીત સાગર રોડ પર કાર અને બાઈક વચ્ચેના અકસ્માતમાં એક દંપત્તિ અને તેના પુત્ર સહિત ત્રણ વ્…

જામનગર નજીક રણજીત સાગર રોડ પર કાર અને બાઈક વચ્ચેના અકસ્માતમાં એક દંપત્તિ અને તેના પુત્ર સહિત ત્રણ વ્...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગાંધીનગરમાં 12 વર્ષની સગીરાએ આપઘાત કરી લેતાં ચકચાર, આપઘાતનું કારણ હજુ અકબંધ | minor girl self destru…

ગાંધીનગરમાં 12 વર્ષની સગીરાએ આપઘાત કરી લેતાં ચકચાર, આપઘાતનું કારણ હજુ અકબંધ | minor girl self destru…

7 months ago
‘ભાજપે પ્રતિ સાંસદ 20 કરોડ ખર્ચ્યા…’ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી અંગે TMCના ગંભીર આક્ષેપ | tmc alleges b…

‘ભાજપે પ્રતિ સાંસદ 20 કરોડ ખર્ચ્યા…’ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી અંગે TMCના ગંભીર આક્ષેપ | tmc alleges b…

9 months ago
ભારતની સાત મોટા વેપારી દેશોમાં નિકાસ ઘટી જ્યારે અમેરિકામાં 22 ટકા વધી | India’s exports to seven maj…

ભારતની સાત મોટા વેપારી દેશોમાં નિકાસ ઘટી જ્યારે અમેરિકામાં 22 ટકા વધી | India’s exports to seven maj…

10 months ago
સુંદરીયાણા નજીક ટેન્કર અને ટેમ્પો અથડાતા મહિલાનું મોત | Woman dies after tanker and tempo collide ne…

સુંદરીયાણા નજીક ટેન્કર અને ટેમ્પો અથડાતા મહિલાનું મોત | Woman dies after tanker and tempo collide ne…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News