gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

આગ લાગતાં જ દરવાજો લોક, બારીમાંથી કુદ્યા પણ 20નો ભોગ લેવાયો: બર્નિંગ બસના પીડિતોની આપવીતી | andhra p…

G METRO NEWS by G METRO NEWS
October 24, 2025
in INDIA
0 0
0
આગ લાગતાં જ દરવાજો લોક, બારીમાંથી કુદ્યા પણ 20નો ભોગ લેવાયો: બર્નિંગ બસના પીડિતોની આપવીતી | andhra p…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Andhra Pradesh Kurnool Bus Fire Accident: શુક્રવારે કુર્નૂલ જિલ્લામાં હૈદરાબાદથી બેંગલુરુ જતી એક પ્રાઇવેટ બસમાં આગ લાગવાથી 20 લોકોનાં મોત થયા, જેમાં એક બાઇક સવાર પણ સામેલ છે. હજુ મૃત્યુઆંક વધવાની સંભાવના છે. શરૂઆતી રિપોર્ટ્સ મુજબ, ચિન્નાટેકુર પાસે બસ અને મોટરસાઇકલની ટક્કર થઈ, મોટરસાઇકલ ફસાઈ જતાં ફ્યુઅલ કેપ ખુલ્લી જતા આગ લાગી.

કુર્નૂલ રેન્જના DIG કોયા પ્રવીણના જણાવ્યા અનુસાર, સંપૂર્ણ તપાસ અને ઓળખ પછી જ મૃતકો અને બચેલા લોકોની ચોક્કસ માહિતી મળશે. શોર્ટ સર્કિટને કારણે દરવાજો જામ થવાથી બસ થોડી જ મિનિટોમાં બળી ગઈ. જિલ્લા કલેક્ટર એ. સીરીએ કહ્યું કે બસમાં ડ્રાઇવર સહિત 41 લોકો સવાર હતા અને બચેલા લોકોની હાલત સ્થિર છે.

આગ લાગતાં જ દરવાજો લોક થઈ ગયો હતો

જિલ્લા કલેક્ટરના જણાવ્યા મુજબ, મોટાભાગના મુસાફરો સૂતા હોવાથી અને વાયર કપાવાને કારણે બસનો દરવાજો તરત ખૂલી ન શકતા દુર્ઘટના વધુ ગંભીર બની. પોલીસે સાવચેતીના ભાગરૂપે ડીઝલ ટેન્ક ખાલી કરી, જ્યારે મેડિકલ એક્સપર્ટ્સની ટીમે મૃતદેહોના DNA સેમ્પલ એકઠા કર્યા. DIG એ ખુલાસો કર્યો કે બસમાં ફાયર કંટ્રોલ ઉપકરણ નહોતું, જે સુરક્ષા માપદંડોમાં ખામી દર્શાવે છે.

બર્નિંગ બસના પીડિતોની આપવીતી

એક મુસાફરે જણાવ્યું કે તેઓ રાત્રે કુક્કટપલ્લીથી બેંગલુરુ જવા બસમાં સવાર થયા હતા. લાંબી મુસાફરી બાદ વહેલી સવારે (2:30 થી 3:30 વાગ્યાની વચ્ચે) તેમણે બસની બારી પાસે આગ જોઈ અને ડ્રાઇવરને જાણ કરી. બસ રોકાયા બાદ બારીઓ તોડવાનો પ્રયાસ થયો, પરંતુ માત્ર 20 લોકો જ બહાર નીકળી શક્યા, બાકીના ફસાય ગયા. તેમણે વધુ જાણકારી આપતા કહ્યું કે, ‘બસમાં સૌ કોઈ સૂતા હતા અને તેમને જગાડવામાં આવ્યા. આગ લાગતાં જ દરવાજો લોક થઈ જતા મુસાફરોએ ઇમરજન્સી વિન્ડો તોડીને બહાર કૂદી ગયા, પરંતુ ઘણા લોકો અંદર જ ફસાયેલા રહી ગયા.’

બસ પર 23 હજારના ચલણ બાકી

ટ્રાન્સપોર્ટ વિભાગે સ્પષ્ટતા કરી કે દુર્ઘટનાગ્રસ્ત લક્ઝરી બસ તેલંગાણાની નહીં, પણ ઓડિશાના રાયગઢ જિલ્લામાં રજિસ્ટર્ડ હતી. તપાસમાં જણાયું કે બસ પર તેલંગાણામાં ઓવરસ્પીડિંગના ઘણા ઈ-ચલણ બાકી હતા, જેની કુલ રકમ લગભગ ₹23,000 છે. અધિકારીઓએ જણાવ્યું કે બસની ફિટનેસ અને પરમિટની જવાબદારી ઓડિશા સરકારના અધિકારક્ષેત્રમાં આવે છે.

આ પણ વાંચો: દિલ્હીમાં મોટું આતંકી કાવતરું નિષ્ફળ બનાવાયું, ISIS ના બે ફિદાયીનને ઝડપી લેવાયા

પીએમ મોદીએ વળતરની જાહેરાત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું અને PMNRF (પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષ) માંથી મૃતકના પરિવારજનોને ₹2 લાખ અને ઘાયલોને ₹50,000નું વળતર જાહેર કર્યું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પણ શોક વ્યક્ત કરી ઘાયલો જલ્દી સ્વસ્થ થાય તેવી કામના કરી.

આરોગ્ય મંત્રી સત્યકુમાર યાદવે જણાવ્યું કે, ‘મૃતકોની ઓળખ માટે DNA સેમ્પલ લેવાઈ રહ્યા છે. તેમણે કુર્નૂલ GGH સુપરિન્ટેન્ડન્ટને ઘાયલ મુસાફરોને શ્રેષ્ઠ સારવાર આપવા નિર્દેશ આપ્યો. મૃતદેહોના પોસ્ટમોર્ટમની તૈયારી ચાલી રહી છે અને ફોરેન્સિક ડૉક્ટરો હાજર છે. તેમજ 12 લોકો સામાન્ય ઈજાઓ સાથે હોસ્પિટલમાં દાખલ છે, જેમાંથી 6ને રજા અપાઈ છે, જ્યારે બસમાંથી કૂદવાથી ગંભીર રીતે ઘાયલ એક વ્યક્તિની હાલત સ્થિર છે.

આગ લાગતાં જ દરવાજો લોક, બારીમાંથી કુદ્યા પણ 20નો ભોગ લેવાયો: બર્નિંગ બસના પીડિતોની આપવીતી 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચાંદીની આયાત પર નિયંત્રણો સરકારે પ્રતિબંધિત શ્રેણીમાં મૂકી | Government places restrictions on silve…
INDIA

ચાંદીની આયાત પર નિયંત્રણો સરકારે પ્રતિબંધિત શ્રેણીમાં મૂકી | Government places restrictions on silve…

May 17, 2026
દિલ્હીમાં 128 કરોડના બનાવટી GST ઈનવોઈસ કૌભાંડનો પર્દાફાશ | Fake GST invoice scam worth Rs 128 crore …
INDIA

દિલ્હીમાં 128 કરોડના બનાવટી GST ઈનવોઈસ કૌભાંડનો પર્દાફાશ | Fake GST invoice scam worth Rs 128 crore …

May 17, 2026
પાકે. ભારતના શિક્ષિત યુવાનોને આતંકી બનાવી ગઝવા-એ-હિંદનું કાવતરું ઘડયું હતું : એનઆઇએ | Pak Devised Gh…
INDIA

પાકે. ભારતના શિક્ષિત યુવાનોને આતંકી બનાવી ગઝવા-એ-હિંદનું કાવતરું ઘડયું હતું : એનઆઇએ | Pak Devised Gh…

May 17, 2026
Next Post
ચિલોડા-હિંમતનગર હાઇવે પર ભયાનક અકસ્માત, ટ્રકચાલક કેબિનમાં ફસાયો; 10થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત | chilod…

ચિલોડા-હિંમતનગર હાઇવે પર ભયાનક અકસ્માત, ટ્રકચાલક કેબિનમાં ફસાયો; 10થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત | chilod...

દિલ્હીમાં મોટું આતંકી કાવતરું નિષ્ફળ બનાવાયું, ISIS ના બે ફિદાયીનને ઝડપી લેવાયા | /islamic state mod…

દિલ્હીમાં મોટું આતંકી કાવતરું નિષ્ફળ બનાવાયું, ISIS ના બે ફિદાયીનને ઝડપી લેવાયા | /islamic state mod...

સુરત દારૂ પાર્ટી વઉવાદ: PSI સાથે ઝપાઝપી કરનારા ધન્નાશેઠના પુત્ર જૈનમ શાહની આખરે ધરપકડ | businessman …

સુરત દારૂ પાર્ટી વઉવાદ: PSI સાથે ઝપાઝપી કરનારા ધન્નાશેઠના પુત્ર જૈનમ શાહની આખરે ધરપકડ | businessman ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તાપી નદી પર બનેલા ચોક-અડાજણને જોડતા બ્રિજ પર ગાબડાંમાંથી દેખાતા સળીયા | The roads damage on the brid…

તાપી નદી પર બનેલા ચોક-અડાજણને જોડતા બ્રિજ પર ગાબડાંમાંથી દેખાતા સળીયા | The roads damage on the brid…

8 months ago
બગદાણા કેસ: PIને તાત્કાલિક અસરથી રજા પર ઉતારી દેવાયા, હિરા સોલંકીએ લીધી પીડિતની મુલાકાત | Bagdana Po…

બગદાણા કેસ: PIને તાત્કાલિક અસરથી રજા પર ઉતારી દેવાયા, હિરા સોલંકીએ લીધી પીડિતની મુલાકાત | Bagdana Po…

5 months ago
તિરુપતિના લાડવામાં ભેળસેળવાળું ઘી હતું પણ પશુ ચરબીના દાવા પોકળ | Tirupati’s laddu contained adultera…

તિરુપતિના લાડવામાં ભેળસેળવાળું ઘી હતું પણ પશુ ચરબીના દાવા પોકળ | Tirupati’s laddu contained adultera…

4 months ago
SAFTA કરાર હેઠળ ડયુટી મુક્ત વેપારના કારણે 2025માં નેપાળની ભારતમાં સોયાતેલની નિકાસ 10 ગણી વધી | Nepal…

SAFTA કરાર હેઠળ ડયુટી મુક્ત વેપારના કારણે 2025માં નેપાળની ભારતમાં સોયાતેલની નિકાસ 10 ગણી વધી | Nepal…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News