gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

આજકાલ જજો બહુ બોલવા લાગ્યા છે…’ CJIની ટિપ્પણી સામે આ શું બોલી ગયા TMC સાંસદ | Judges are becoming …

G METRO NEWS by G METRO NEWS
December 3, 2025
in INDIA
0 0
0
આજકાલ જજો બહુ બોલવા લાગ્યા છે…’ CJIની ટિપ્પણી સામે આ શું બોલી ગયા TMC સાંસદ | Judges are becoming …
0
VIEWS
Share on FacebookShare on Twitter

TMC MP Kalyan Banerjee on CJI Surya Kant: ભારતના ચીફ જસ્ટિસ સૂર્યકાંતની ટિપ્પણી પર TMC સાંસદ કલ્યાણ બેનરજીની પ્રતિક્રિયાએ વિવાદ ઊભો કરી દીધો છે. તેમણે કહ્યું કે, ‘આજકાલ જજો બહુ બોલવા લાગ્યા છે. પહેલા જજો ઓછું બોલતા હતા અને ચુકાદો સંભળાવતા હતા.’ વાસ્તવમાં તેમની આ ટિપ્પણી સુપ્રીમ કોર્ટની રોહિંગ્યા મામલે સુનાવણી  પછી આવી છે. હવે  TMC સાંસદના નિવેદન પર ભારતીય જનતા પાર્ટીએ વાંધો વ્યક્ત કર્યો છે.

શું બોલ્યા કલ્યાણ બેનરજી

કલ્યાણ બેનરજીએ કહ્યું કે, ‘પહેલા આપણા ભારતીય ન્યાયતંત્રમાં જજો ખૂબ ઓછું બોલતા હતા. જજો માત્ર ચુકાદો (Judgment) સંભળાવતી વખતે જ પોતાની વાત રજૂ કરતા હતા. પરંતુ  હવે પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. આજકાલ જજો TRP વધારવા માટે વધુ બોલે છે અને સમયસર ચુકાદાઓ નથી આપતા.’

ભાજપ પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ આનો વિરોધ કરતા કહ્યું કે, ‘TMCએ તમામ હદ વટાવી દીધી છે. જ્યારે CJIએ કહ્યું કે, રોહિંગ્યાઓ માટે રેડ કાર્પેટ ન પાથરી શકીએ. તો હવે તેના પર TMC સુપ્રીમ કોર્ટ પર પ્રહાર કરી રહી છે. મમતા બેનરજી 2005થી તેમનું સમર્થન કરી રહી છે. હવે કલ્યાણ બેનરજી કહી રહ્યા છે કે, ચીફ જસ્ટિસની ટિપ્પણી લૂસ કોમેન્ટ હતી, TRP માટે હતી.’

ભાજપ પ્રવક્તાએ કહ્યું કે, ‘આ TRP માટે નહીં પરંતુ તમારા વીઆરપી એટલે કે વોટ બેન્ક રેટિંગ પોઈન્ટ માટે હતી. કલ્યાણ બેનરજી એ જ વ્યક્તિ છે જેમણે ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિની મિમિક્રી કરી હતી અને તેમના પદની મજાક ઉડાવી હતી. આ એ જ TMC છે જેણે કહ્યું હતું કે, જો ચૂંટણી પંચ SIR કરાવે તો ચૂંટણી પંચે પરિણામનો સામનો કરવો પડશે.’

આ પણ વાંચો: તો શું ઘૂસણખોરો માટે રેડ કાર્પેટ પાથરીએ?’, ગુમ રોહિંગ્યાઓ માટેની અરજી મુદ્દે સુપ્રીમ કોર્ટ ભડકી

રોહિંગ્યા પર CJIની ટિપ્પણી

સુપ્રીમ કોર્ટને પાંચ રોહિંગ્યા શરણાર્થીઓના પોલીસ કસ્ટડીમાં ગુમ થવા મુદ્દે કેન્દ્ર સરકારને નોટિસ જારી કરવા અપીલ કરવામાં આવી હતી. જોકે, CJIની બેન્ચે આ મામલે કેન્દ્ર સરકારને નોટિસ જારી કરવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો. સુનાવણી દરમિયાન બેન્ચે કડક વલણ અપનાવતા કહ્યું કે, ‘તમે જાણો છો કે આ લોકો ઘૂસણખોર છે. આપણી નોર્થ-ઈસ્ટની બોર્ડર ખૂબ જ સંવેદનશીલ છે.’

તો શું ઘૂસણખોરો માટે રેડ કાર્પેટ પાથરીએ?

તેમણે આગળ ટિપ્પણી કરતાં કહ્યું કે, ‘શું તમને ખબર છે કે આ દેશમાં શું-શું થઈ રહ્યું છે? જો કોઈ ગેરકાયદેસર રીતે આવે છે… તો શું તમે ઇચ્છો છો કે અમે તેમના માટે રેડ કાર્પેટ પાથરીએ ? તેઓ ટનલમાંથી અંદર આવે છે અને પછી તમે કહો છો કે તેમને ખોરાક, આશ્રય, બાળકો માટે શિક્ષણ મળવું જોઈએ… શું અમે કાયદાને આટલો ખેંચીએ? હેબિયસ કોર્પસ જેવી વાતો ખૂબ જ કાલ્પનિક છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

લ્યો! અમેરિકાએ પણ સ્વીકાર્યું કે ભારતને રશિયા પાસેથી ઓઈલ ખરીદતા કોઈ રોકી ના શકે | America also admit…
INDIA

લ્યો! અમેરિકાએ પણ સ્વીકાર્યું કે ભારતને રશિયા પાસેથી ઓઈલ ખરીદતા કોઈ રોકી ના શકે | America also admit…

February 15, 2026
કોંગ્રેસે સુરક્ષાને પ્રાથમિક્તા આપી નહીં, પૂર્વોત્તરના લોકો ડરમાં જીવ્યા : મોદી | Congress did not p…
INDIA

કોંગ્રેસે સુરક્ષાને પ્રાથમિક્તા આપી નહીં, પૂર્વોત્તરના લોકો ડરમાં જીવ્યા : મોદી | Congress did not p…

February 15, 2026
જમ્મુમાં પાકે. ડ્રોન વડે ફેંકેલુ 40 કરોડનું હેરોઇન પકડાયું | Heroin worth Rs 40 crores seized in Jam…
INDIA

જમ્મુમાં પાકે. ડ્રોન વડે ફેંકેલુ 40 કરોડનું હેરોઇન પકડાયું | Heroin worth Rs 40 crores seized in Jam…

February 15, 2026
Next Post
અમદાવાદ એરપોર્ટ પર ઈન્ડિગોની ફ્લાઇટ્સ લેટ થતાં ભારે હોબાળો: 500થી વધુ મુસાફરો અટવાયા | ahmedabad air…

અમદાવાદ એરપોર્ટ પર ઈન્ડિગોની ફ્લાઇટ્સ લેટ થતાં ભારે હોબાળો: 500થી વધુ મુસાફરો અટવાયા | ahmedabad air...

જ્ઞાનેશ કુમાર ‘મુખ્ય ચોર કમિશનર’, અચાનક કેમ ભડક્યા આપ સાંસદ સંજય સિંહ, જાણો મામલો | sanjay singh cal…

જ્ઞાનેશ કુમાર 'મુખ્ય ચોર કમિશનર', અચાનક કેમ ભડક્યા આપ સાંસદ સંજય સિંહ, જાણો મામલો | sanjay singh cal...

અમરેલી જિલ્લામાં 24 કલાકમાં 5ના મોત: રાજુલા-જાફરાબાદમાં અકસ્માત સહિતની ઘટનાઓથી શોકનો માહોલ | 5 peopl…

અમરેલી જિલ્લામાં 24 કલાકમાં 5ના મોત: રાજુલા-જાફરાબાદમાં અકસ્માત સહિતની ઘટનાઓથી શોકનો માહોલ | 5 peopl...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અકોટા સ્ટેડિયમ પાસે આવેલા મંદિરની દાનપેટી ચોરાઇ | Donation box stolen from temple near Akota Stadium

અકોટા સ્ટેડિયમ પાસે આવેલા મંદિરની દાનપેટી ચોરાઇ | Donation box stolen from temple near Akota Stadium

10 months ago
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર કાચ ભરેલી ટ્રક પલટી, ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા | Truck overtur…

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર કાચ ભરેલી ટ્રક પલટી, ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા | Truck overtur…

2 weeks ago
ધોળા જં.નું રેલવે ફાટક 24 કલાકમાં 40 વખત બંધ રહેતુ હોય ભારે હાલાકી | Dhola district railway gate clo…

ધોળા જં.નું રેલવે ફાટક 24 કલાકમાં 40 વખત બંધ રહેતુ હોય ભારે હાલાકી | Dhola district railway gate clo…

4 months ago
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

નવા જીએસટીથી 'માતૃશક્તિ'ને લાભ પહેલા નોરતાથી અમલમાં : વડાપ્રધાન

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News