gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આજથી ટી.ટી.એ.બી. દ્વારા વર્લ્ડ ટેબલ ટેનિસના બે મેગા ઇવેન્ટ્સની શરૂઆત | TTAB to host two mega events …

G METRO NEWS by G METRO NEWS
January 1, 2026
in GUJARAT
0 0
0
આજથી ટી.ટી.એ.બી. દ્વારા વર્લ્ડ ટેબલ ટેનિસના બે મેગા ઇવેન્ટ્સની શરૂઆત | TTAB to host two mega events …
0
VIEWS
Share on FacebookShare on Twitter

ટી.ટી.એ.બી. (ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા) દ્વારા વર્લ્ડ ટેબલ ટેનિસ યુથ કન્ટેન્ડર અને વર્લ્ડ ફીડર સિરીઝનું આયોજન તા.૨થી ૧૧ જાન્યુઆરી દરમિયાન સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવ્યું છે. આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટ્સમાં ભારત સહિત ૯થી વધુ દેશોના ૩૦૦થી વધુ ટોચના પેડલર્સ ભાગ લેશે.

ટી.ટી.એ.બી. દ્વારા ટી.ટી.એફ.આઈ. ( ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયા ) અને જી.એસ. ટી.ટી. એ (ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન)ના નેજા હેઠળ આ આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

વર્લ્ડ ટેબલ ટેનિસ યુથ કન્ટેન્ડર સ્પર્ધા તા. ૨થી ૫ જાન્યુઆરી દરમિયાન વડોદરામાં બીજી વખત યોજાશે, જ્યારે ડબલ્યુ.ટી.ટી. ફીડર સિરીઝ તા.૭થી ૧૧ જાન્યુઆરી દરમિયાન ભારતમાં પહેલીવાર યોજાવા જઈ રહી છે, જે શહેર અને રાજ્ય માટે ગૌરવની બાબત છે.

આ સ્પર્ધાઓમાં ૧૧થી ૧૯ વર્ષની વયના યુવા ખેલાડીઓ ઉપરાંત ઓપન એજ કેટેગરીના આંતરરાષ્ટ્રીય ક્રમાંક્તિ ખેલાડીઓ મહત્વપૂર્ણ રેન્કિંગ પોઇન્ટ્સ માટે સ્પર્ધા કરશે..

ડબલ્યુ.ટી.ટી. યુથ કન્ટેન્ડરમાં અંડર-૧૧, ૧૩, ૧૫, ૧૭ અને ૧૯ કેટેગરીમાં મેન્સ-ગર્લ્સના સિંગલ્સ તેમજ અંડર-૧૫ અને ૧૯ મિક્સ ડબલ્સ સહિત કુલ ૧૨ ઇવેન્ટ્સ યોજાશે. જ્યારે ડબલ્યુ.ટી.ટી. ફીડર સિરીઝમાં મેન્સ સિંગલ્સ, વિમેન્સ સિંગલ્સ, મેન્સ ડબલ્સ, વિમેન્સ ડબલ્સ અને મિક્સ ડબલ્સ મળી કુલ ૫ ઇવેન્ટ્સ રહેશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બીસીએ ચૂંટણીના પરિણામોની આતુરતાથી જોવાતી રાહ | BCA eagerly awaits election results
GUJARAT

May 8, 2026
વરસાદી કાંસમાં કાટમાળ ઠલવાતા ચોમાસામાં પૂરની ભીતિ | Fear of flooding in monsoon as debris falls in r…

ધોરણ-10ના પરિણામ બાદ ગુણચકાસણીની પ્રક્રિયા શરૂ: 15 મે સુધી કરી શકાશે ઓનલાઇન અરજી | GSEB SSC Result 2…

Next Post
અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026માં એક સાથે બે નવા ગિનીસ બુક ઑફ વર્લ્ડ રૅકોર્ડ નોંધાયા | Ahmedabad …

અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026માં એક સાથે બે નવા ગિનીસ બુક ઑફ વર્લ્ડ રૅકોર્ડ નોંધાયા | Ahmedabad ...

સાણંદના કલાણામાં ‘એકબીજાની સામે જોવા’ની બાબતે થઈ હતી જૂથ અથડામણ, 25 આરોપીઓની ધરપકડ | Sanand Kalana v…

સાણંદના કલાણામાં 'એકબીજાની સામે જોવા'ની બાબતે થઈ હતી જૂથ અથડામણ, 25 આરોપીઓની ધરપકડ | Sanand Kalana v...

અમદાવાદ EDની મોટી કાર્યવાહી: શેરબજારમાં રોકાણના નામે કરોડોનું કૌભાંડ, 4 કરોડની સંપત્તિ જપ્ત, પિન્ટુ …

અમદાવાદ EDની મોટી કાર્યવાહી: શેરબજારમાં રોકાણના નામે કરોડોનું કૌભાંડ, 4 કરોડની સંપત્તિ જપ્ત, પિન્ટુ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

30 આઇફોન સાથે દુબઈથી અમદાવાદ આવેલી મહિલા ઝડપાઈ, એરપોર્ટ પર જ ધરપકડ | Woman arrested after coming to …

5 months ago
ભારતમાં કોરોનાના કેસો વધીને 3961 : વધુ 4નાં મોત | Corona cases in India increase to 3961: 4 more dea…

11 months ago
ટેરિફના ઓછાયા હેઠળ રિઝર્વ બેન્કની બેઠકના આજના નિર્ણય પર બજારની નજર | Market eyes today’s decision of…

7 months ago
મહુવાના યુવક અને વૃદ્ધ સાથે રૂ. 49.79 લાખની છેતરપિંડી | Young man and old man from Mahuva cheated of…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News