gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આજવા રોડ પર દારૃનો ધંધો કરતો આરોપી ઝડપાયો | Accused caught selling liquor on Ajwa Road

G METRO NEWS by G METRO NEWS
September 7, 2025
in GUJARAT
0 0
0
આજવા રોડ પર દારૃનો ધંધો કરતો આરોપી ઝડપાયો | Accused caught selling liquor on Ajwa Road
0
VIEWS
Share on FacebookShare on Twitter

 આજવા રોડ પર દારૃનો ધંધો કરતો આરોપી ઝડપાયો 1 - imageવડોદરા,આજવા રોડ પર વિદેશી દારૃનો ધંધો કરતા આરોપીને પીસીબી પોલીસે ઝડપી પાડયો છે. જ્યારે સપ્લાયરને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે.

આજવા રોડ સરદાર એસ્ટેટની પાછળ બિલીપત્ર સોસાયટીની બાજુમાં લક્ષ્મી નગરમાં રહેતો નરેશ ઉર્ફે લાલો ચૌહાણ પોતાના ઘરે દારૃનો જથ્થો રાખી વેચાણ કરતો હોવાની માહિતી પીસીબી  પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા દારૃનું વેચાણ કરતા આરોપી નરેશ ઉર્ફે લાલો બાબુસીંગ ચૌહાણ (રહે. લક્ષ્મીનગર) ને ઝડપી પાડયો હતો. પોલીસે આરોપી પાસેથી દારૃ અને બિયરની ૪૪૧ બોટલ કિંમત રૃપિયા ૧.૦૯ લાખની કબજે કરી છે. પોલીસે પૂછપરછ  કરતા નરેશ ચૌહાણે જણાવ્યું હતું કે, આ દારૃનો જથ્થો વિશાલ ઉર્ફે રાઘવ ભરવાડ (રહે. ભરવાડ વાસ, માધવનગર તથા હનુમાનપુરા વચ્ચે, આજવા રોડ) પાસેથી લાવ્યો હતો. જેથી, પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચૂંટણી જીત્યાના 3 સપ્તાહ પછી પણ કેમ ન મળ્યા મેયર? ગુજરાત ભાજપમાં અંદરખાને મોટું ઘમસાણ | Gujarat Loca…
GUJARAT

May 19, 2026
સરકાર પાસે માત્ર ભાષણોનું જ ‘રિચાર્જ’! EV ઈન્ડેક્સમાં ગુજરાત છેક 27મા ક્રમે ફસડાયું, ખુલી ગઈ પોલ | G…

રૂપાલમાં હિજરતની ચીમકી, માઢીમાં વરઘોડો રોક્યો! ગુજરાતમાં દલિતો સાથે ભેદભાવની ત્રણ દિવસમાં ત્રણ ઘટના …

Next Post
જાંબુવા ગામમાં ઘર આંગણે રમતી બાળકીને કાર ચાલકે ટક્કર મારી | A car driver hit a child playing in the …

જાંબુવા ગામમાં ઘર આંગણે રમતી બાળકીને કાર ચાલકે ટક્કર મારી | A car driver hit a child playing in the ...

સૌરાષ્ટ્રમાં બાપ્પાને વિદાય આપતી વખતે જુદી જુદી ઘટનામાં પાંચના મોત, ખુશીઓ માતમમાં ફેરવાઈ

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

એસ.પી.રીંગરોડથી ખારી નદી સુધીના ખારીકટ કેનાલ ફેઝ-૨ના એક હજાર કરોડના ડી.પી.આર.ને મંજૂરી અપાઈ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મ્યુનિ.તંત્ર-શાસકોની લાચારી , અમદાવાદનું ૧૮ હજાર કરોડનું બજેટ છતાં સરકાર પાસેથી ગ્રાન્ટની લાચારી | H…

2 months ago
વધુ એક વાવાઝોડાનો ખતરો! વિકરાળ રૂપ ધારણ કરી શકે છે ચક્રવાત ‘સેન્યાર’, આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી…

6 months ago
માણસાના પ્રતાપનગર પાસેથી ૨.૬૩ લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 2 63 lakh seized from Pratapnagar …

8 months ago
જિલ્લાના વિકાસ કામોને ગતિ આપવા માટે પ્રભારી મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ઈ…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News