gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

આજે આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે ટકરાશે મોનથા વાવાઝોડું: શાળાઓ બંધ, ટ્રેન-ફ્લાઈટ્સ રદ, મોટા પાયે સ્થળાં…

G METRO NEWS by G METRO NEWS
October 28, 2025
in INDIA
0 0
0
આજે આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે ટકરાશે મોનથા વાવાઝોડું: શાળાઓ બંધ, ટ્રેન-ફ્લાઈટ્સ રદ, મોટા પાયે સ્થળાં…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Cyclone Montha to Hit Andhra Coast Tonight : મોનથા વાવાઝોડા હવે અત્યંત ગંભીર રૂપ ધારણ કરી રહ્યું છે. આ વાવાઝોડું 28 ઓક્ટોબરે આંધ્ર પ્રદેશના કાકીનાડાના દરિયા કિનારે ટકરાઇ શકે છે. લેન્ડફોલ સમયે ભારે પવન સાથે અતિભારે વરસાદની આગાહી છે. 

આજે સાંજે થશે લેન્ડફોલ 

IMDની આગાહી અનુસાર સાંજ અથવા રાત સુધીમાં વાવાઝોડું કાકીનાડા, મછલીપટ્ટનમ અને કલિંગપટ્ટનમ વચ્ચે લેન્ડફોલ કરી શેક છે. લેન્ડફોલ સમયે 90થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. સાથે જ આંધ્ર પ્રદેશથી લઈને ઓડિશા સુધી અતિભારે વરસાદ વરસી શકે છે. નીચાણવાળા વિસ્તારના લોકોને ઍલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે. 

તમિલનાડુની શાળા કોલેજોમાં રજા 

વાવાઝોડાની અસરના કારણે તમિલનાડુના અનેક વિસ્તારોમાં આજે ભારે વરસાદ વરસી રહ્યો છે. જે બાદ અનેક જિલ્લામાં શાળા અને કોલેજમાં રજા જાહેર કરવામાં આવી છે. ચેન્નઈ, ચેંગલપટ્ટુ, કડલૂર સહિતના જિલ્લામાં પાણી ભરાઈ જવાની સમસ્યાના કારણે શાળા-કોલેજોમાં રજા આપવામાં આવી છે. 

આંધ્ર પ્રદેશમાં વિમાન તથા રેલવે સેવા ખોરવાઈ 

વાવાઝોડાના કારણે આંધ્ર પ્રદેશના વિવિધ એરપોર્ટ પર ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ છે. જેથી હવાઈ મુસાફરી કરનારા મુસાફરોને એરપોર્ટ માટે નીકળતા પહેલા વેબસાઈટ પર અપડેટ જોવા વિવિધ એરલાઇન્સ કંપનીએ સલાહ આપી છે. આ સોવાય દક્ષિણ મધ્ય રેલવેએ અનેક ટ્રેનો પણ રદ કરી છે. 

લોકોનું સ્થળાંતર શરૂ 

વાવાઝોડાને જોતાં આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ 24 કલાક સતત નજર રાખી રહ્યા છે. તૈયારીઓ પર નજર રાખવા માટે વોર રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. દરિયાકાંઠે રહેતા લોકોને સુરક્ષિત સ્થાનો પર પહોંચાડવામાં આવી રહ્યા છે. NDRF અને SDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પ્રજાને મોંઘવારીનું 'ધીમું ઝેર' : પેટ્રોલ, ડીઝલમાં 90 પૈસાનો વધારો
INDIA

પ્રજાને મોંઘવારીનું 'ધીમું ઝેર' : પેટ્રોલ, ડીઝલમાં 90 પૈસાનો વધારો

May 20, 2026
હડકાયા અને જોખમી કૂતરાઓને ‘ઇન્જેક્શન’થી મારી નાંખવાની સુપ્રીમ કોર્ટની લીલીઝંડી | Supreme Court gives…
INDIA

હડકાયા અને જોખમી કૂતરાઓને ‘ઇન્જેક્શન’થી મારી નાંખવાની સુપ્રીમ કોર્ટની લીલીઝંડી | Supreme Court gives…

May 20, 2026
લીક થયેલું નીટનું પેપર ખરીદનારા વિદ્યાર્થીઓને ત્યાં પણ સીબીઆઈ ત્રાટકી | CBI also raids students who …
INDIA

લીક થયેલું નીટનું પેપર ખરીદનારા વિદ્યાર્થીઓને ત્યાં પણ સીબીઆઈ ત્રાટકી | CBI also raids students who …

May 20, 2026
Next Post
વૌઠાના પરંપરાગત મેળામાં કમોસમી વરસાદનું વિઘ્ન, વેપારીઓ નિરાશ | Unseasonal rain disrupts traditional …

વૌઠાના પરંપરાગત મેળામાં કમોસમી વરસાદનું વિઘ્ન, વેપારીઓ નિરાશ | Unseasonal rain disrupts traditional ...

દિવાળીની રજાઓ બાદ અમદાવાદ સોના-ચાંદી બજારમાં મોટાપાયે ધોવાણ | Massive erosion in Ahmedabad gold and …

દિવાળીની રજાઓ બાદ અમદાવાદ સોના-ચાંદી બજારમાં મોટાપાયે ધોવાણ | Massive erosion in Ahmedabad gold and ...

મુળીના ગોદાવરી ગામમાં તસ્કરોના ત્રાસથી ખેડૂતો પરેશાન | Farmers troubled by the harassment of smuggle…

મુળીના ગોદાવરી ગામમાં તસ્કરોના ત્રાસથી ખેડૂતો પરેશાન | Farmers troubled by the harassment of smuggle...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમરનાથ યાત્રામાં કેન્દ્ર સરકારે કર્યો મોટો ફેરફાર, હવે 52 નહીં 38 દિવસ જ કરી શકશો બાબા બર્ફાનીના દર્…

અમરનાથ યાત્રામાં કેન્દ્ર સરકારે કર્યો મોટો ફેરફાર, હવે 52 નહીં 38 દિવસ જ કરી શકશો બાબા બર્ફાનીના દર્…

12 months ago
ભરૂચમાં મનરેગા કૌભાંડના મુખ્ય સૂત્રધાર કોંગ્રેસ નેતા હીરા જોટવા જામીન પર મુક્ત | Hira Jotva mastermi…

ભરૂચમાં મનરેગા કૌભાંડના મુખ્ય સૂત્રધાર કોંગ્રેસ નેતા હીરા જોટવા જામીન પર મુક્ત | Hira Jotva mastermi…

8 months ago
ભારતમાં ડમ્પિંગ રોકવા માલસામાનની આયાત પર સત્તાવાળાઓની ચાંપતી નજર | Authorities keep a close eye on i…

ભારતમાં ડમ્પિંગ રોકવા માલસામાનની આયાત પર સત્તાવાળાઓની ચાંપતી નજર | Authorities keep a close eye on i…

1 year ago
નેશનલ કે ઈન્ટરનેશનલ ફેલોશિપ ધરાવતા વિદ્યાર્થીઓ વર્ષમાં ગમે ત્યારે પીએચડી માટે પ્રવેશ લઈ શકશે | Stude…

નેશનલ કે ઈન્ટરનેશનલ ફેલોશિપ ધરાવતા વિદ્યાર્થીઓ વર્ષમાં ગમે ત્યારે પીએચડી માટે પ્રવેશ લઈ શકશે | Stude…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News