gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આજે એકાદશી અને શ્રી સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્ય દિન: કષ્ટભંજનદેવને સંગીતનાં વાદ્યો સાથે દિવ્ય શણગ…

G METRO NEWS by G METRO NEWS
December 15, 2025
in GUJARAT
0 0
0
આજે એકાદશી અને શ્રી સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્ય દિન: કષ્ટભંજનદેવને સંગીતનાં વાદ્યો સાથે દિવ્ય શણગ…
3
VIEWS
Share on FacebookShare on Twitter

Salangpur Dham: સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ ખાતે પવિત્ર એકાદશી (15મી ડિસેમ્બર) અને 224મા ‘શ્રી સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્ય દિન’ નિમિત્તે વિશેષ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રીકષ્ટભંજન દેવ દાદાને વિવિધ સંગીતના વાદ્યોનો દિવ્ય શણગાર ધરાવવામાં આવ્યો હતો, જેને જોઈને હજારો ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

આજે એકાદશી અને શ્રી સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્ય દિન: કષ્ટભંજનદેવને સંગીતનાં વાદ્યો સાથે દિવ્ય શણગાર 2 - image

સંગીતનાં વાદ્યો સાથે દિવ્ય શણગાર

શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણા અને કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી આ વિશેષ શણગાર તૈયાર કરવામાં આવ્યો હતો. શ્રી કષ્ટભંજન દેવ દાદાને તબલા, હાર્મોનિયમ, વીણા, બેંજો, મંજીરા, સિતાર, ગિટાર અને ઢોલ જેવા વિવિધ સંગીતનાં વાદ્યોથી શણગારવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: અમૂલના ચેરમેન શાભેસિંહ પરમાર અને વાઈસ ચેરમેન તરીકે વિજય પટેલની સર્વાનુમતે નિમણૂક

આજે એકાદશી અને શ્રી સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્ય દિન: કષ્ટભંજનદેવને સંગીતનાં વાદ્યો સાથે દિવ્ય શણગાર 3 - image

આજે વહેલી સવારે 5:45 કલાકે પૂજારી સ્વામી દ્વારા શણગાર આરતી કરવામાં આવી હતી. આ ઉપરાંત, મંદિર પરિસરમાં આવેલ યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. હજારો ભક્તોએ પ્રત્યક્ષ હાજર રહીને તેમજ ઓનલાઈન માધ્યમથી આ અનેરા દર્શનનો લાભ લીધો હતો અને શ્રી સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્ય દિનની ઉજવણીમાં ભાગ લીધો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
સોમનાથ-કોડીનાર હાઈવે પર ગમખ્વાર અકસ્માત: બે ગાડીઓ ધડાકાભેર અથડાતા 2ના મોત, 1 ગંભીર | Somnath Kodinar…

સોમનાથ-કોડીનાર હાઈવે પર ગમખ્વાર અકસ્માત: બે ગાડીઓ ધડાકાભેર અથડાતા 2ના મોત, 1 ગંભીર | Somnath Kodinar...

‘ધનિકો પ્રદૂષણ ફેલાવે છે અને ગરીબો સહન કરે છે…’, દિલ્હી ‘ગેસ ચેમ્બર’ બનતાં CJI ભડક્યા | ‘The rich …

'ધનિકો પ્રદૂષણ ફેલાવે છે અને ગરીબો સહન કરે છે...', દિલ્હી 'ગેસ ચેમ્બર' બનતાં CJI ભડક્યા | 'The rich ...

નવાપુરા વિસ્તારની સોસાયટીમાં પોલીસનો દરોડો, 11 જુગારીઓ ઝડપાયા

નવાપુરા વિસ્તારની સોસાયટીમાં પોલીસનો દરોડો, 11 જુગારીઓ ઝડપાયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વસોમાં 2.50 કરોડના ખર્ચે બનેલું સીએચસી શોભાના ગાંઠિયા સમાન | CHC built at a cost of Rs 2 50 crore in…

વસોમાં 2.50 કરોડના ખર્ચે બનેલું સીએચસી શોભાના ગાંઠિયા સમાન | CHC built at a cost of Rs 2 50 crore in…

1 year ago
સરકારી આવાસ, પાણી-ગટર, અન્ડરપાસ, રસ્તા અને સ્ટ્રીટ લાઇટ માટે રૂપિયા 643 કરોડ ફાળવાયાં | 643 crores a…

સરકારી આવાસ, પાણી-ગટર, અન્ડરપાસ, રસ્તા અને સ્ટ્રીટ લાઇટ માટે રૂપિયા 643 કરોડ ફાળવાયાં | 643 crores a…

6 months ago
બાઇક સાથે ભેંસ અથડાતા પતિનું મોત, પત્ની ઇજાગ્રસ્ત | Husband dies wife injured after buffalo hits bik…

બાઇક સાથે ભેંસ અથડાતા પતિનું મોત, પત્ની ઇજાગ્રસ્ત | Husband dies wife injured after buffalo hits bik…

11 months ago
વિરમગામ એસટી ડેપોને 6 નવી બસ મળી | Viramgam ST depot gets 6 new buses

વિરમગામ એસટી ડેપોને 6 નવી બસ મળી | Viramgam ST depot gets 6 new buses

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News