gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આજે નવરાત્રિના પહેલા દિવસે ગરબા યોજાશે કે નહી તે મેઘરાજા નક્કી કરશે | Megharaja will decide whether …

G METRO NEWS by G METRO NEWS
September 22, 2025
in GUJARAT
0 0
0
આજે નવરાત્રિના પહેલા દિવસે ગરબા યોજાશે કે નહી તે મેઘરાજા નક્કી કરશે | Megharaja will decide whether …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : વરસાદની આગાહી વચ્ચે આજે રવિવારે શહેરમાં ધોધમાર વરસાદ પડતા
સોમવારે નવરાત્રિના પહેલા દિવસે શહેરમાં ગરબા યોજાશે કે કેમ તે બાબતે અનિશ્ચિતતાનો
માહોલ સર્જાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં શહેરમાં સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબકતા
મોટાભાગના ગરબા ગ્રાઉન્ડ પર પાણી ભરાઇ ગયા હતા ત્યારે હવે સોમવારે શહેરમાં ગરબા
યોજાશે કે કેમ  તે બાબત મેઘરાજા નક્કી કરશે
તેવો માહોલ સર્જાયો છે.

શહેરમાં નવરાત્રિ દરમિયાન ૨૬ મોટા ગરબાનું આયોજન થયું છે કે, જ્યાં
એક સાથે હજારોની સંખ્યામાં ખલૈયાઓ ગરબે ઘૂમવાના છે. આજે ધોધમાર વરસાદ પડતા
મોટાભાગના ગરબા ગ્રાઉન્ડ પર પાણી ભરાઇ જતાઆયોજકો દ્વારા  બપોર બાદ ગ્રાઉન્ડ પરથી પાણીના નિકાલ માટેની
કામગીરી શરુ કરાઇ હતી
. મોટાભાગના આયોજકોએ જણાવ્યું હતું કે,
બપોર બાદ વરસાદ આવ્યો નથી એટલે પાણીનો નિકાલ થઇ ગયો છે અને જો આજે
વરસાદ નહી પડે તો ગરબા યોજવામાં કોઇ અડચણ આવશે નહી.

પ્રાપ્ત થયેલી માહિતી મુજબ શહેરમાં આજે વિવિધ સ્થળે રાત્રિ
બિફોર નવરાત્રિના આયોજનો કરવામાં આવ્યા હતા જેમાં અંબાલાલ પાર્ક ખાતે વીપો (વૈષ્ણવ
ઇન્ટરફેઇથ પુષ્ટી ઓર્ગેનાઇઝેશન) દ્વારા વિશાળ આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ
વરસાદના કારણે ગરબા ગ્રાઉન્ડ પર પાણી ભરાઇ જતા ગરબા કેન્સલ કરવામાં આવ્યા હોવાનું
આયોજક બંદીશ શાહે જણાવ્યું હતું. તેમણે ખેલૈયાઓને રિફન્ડ પણ ચૂકવી દેવામાં આવશે
તેમ કહ્યું હતું.

જ્યારે મ્યુ. કોર્પોરેશન દ્વારા આજે અકોટા ગ્રાઉન્ડ પર જે
ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું તે આયોજન પણ રદ કરવામાં આવ્યું હતું. આજ રીતે
અન્ય નાના ગરબાના આયોજનો પણ વરસાદના કારણે રદ કરાયા હતા.વીએનએફના આયોજક મયંક પટેલે
જણાવ્યું હતું કે
, નવલખી ગ્રાઉન્ડ પર હાલ સ્હેજ પણ પાણી નથી એટલે
ગરબા યોજવામાં કોઇ મુશ્કેલી નહી પડે તો યુનાઇટેડ વેના ટ્રસ્ટી મીનેશ પટેલે પણ
જણાવ્યું હતું કે
, પાણી સૂકાઇ ગયા છે અને આજે જો વરસાદ નહી
પડે તો ગરબા યોજવામાં કોઇ તકલીફ નહી પડે.

(બોક્સ)

વિધર્મીઓના પ્રવેશ સામે 
વીએચપી અને બજરંગ દળનો વિરોધ

માતાજીની આરાધનાના પર્વ નવરાત્રિમાં વિવિધ સ્થળે ગરબાના આયોજન
થાય છે અને તેમાં વિધર્મીઓ પણ ગરબે રમવા માટે આવે છે અને તેઓ લવ જેહાદને અંજામ
આપતા હોઇ ગરબા ગ્રાઉન્ડ પર વિધર્મીઓના પ્રવેશ સામે વીએચપી અને બજરંગ દળે વિરોધ
નોંધાવ્યો છે.તેમણે વધુમાં જણાવ્યું છે કે
, આ પર્વમાં નવ દિવસ આરાધના, અનુષ્ઠાન,જપ,દીપ અને તપ
કરવામાં આવે છે ત્યારે ગરબાની પવિત્રતા જળવાઇ રહે તે ખૂબ જ જરુરી છે અને આ પર્વને
સર્વ ધર્મ સમભાવની દ્રષ્ટિથી ન જોવું જોઇએ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટ્રાફિક ACPને બઢતી, PSI થી DCP સુધીના તમામ હોદ્દા વડોદરામાં 100 મીટરની ઓફિસોમાં મેળવ્યા | Traffic AC…
GUJARAT

ટ્રાફિક ACPને બઢતી, PSI થી DCP સુધીના તમામ હોદ્દા વડોદરામાં 100 મીટરની ઓફિસોમાં મેળવ્યા | Traffic AC…

March 28, 2026
રાજકોટ: શિક્ષિકા-વિદ્યાર્થી વિવાદમાં નવો વળાંક, દુષ્કર્મના આરોપમાં ધ્રુવલ દેસાઈનો આપઘાતનો પ્રયાસ | G…
GUJARAT

રાજકોટ: શિક્ષિકા-વિદ્યાર્થી વિવાદમાં નવો વળાંક, દુષ્કર્મના આરોપમાં ધ્રુવલ દેસાઈનો આપઘાતનો પ્રયાસ | G…

March 28, 2026
અમદાવાદ: નળ સરોવર પાસેના ધરજી ગામે ટોળાએ પોલીસ પર હુમલો કર્યો, 100થી વધુના ટોળા સામે ગુનો | Ahmedaba…
GUJARAT

અમદાવાદ: નળ સરોવર પાસેના ધરજી ગામે ટોળાએ પોલીસ પર હુમલો કર્યો, 100થી વધુના ટોળા સામે ગુનો | Ahmedaba…

March 28, 2026
Next Post
ઇડીએ અમદાવાદમાં ટ્રેન રોકાવીને બેંકના બરતરફ અધિકારીની ધરપકડ કરી

ઇડીએ અમદાવાદમાં ટ્રેન રોકાવીને બેંકના બરતરફ અધિકારીની ધરપકડ કરી

દુર્લભ ચિત્ર પ્રદર્શન, વીણાવાદિની માતા સરસ્વતી દેવીનું નૃત્ય મુદ્રામાં દર્શન | Rare picture exhibiti…

દુર્લભ ચિત્ર પ્રદર્શન, વીણાવાદિની માતા સરસ્વતી દેવીનું નૃત્ય મુદ્રામાં દર્શન | Rare picture exhibiti...

રિક્ષાની અડફેટે દરણું દળાવવા જતા રાહદારી વૃદ્ધનું મોત | Elderly pedestrian dies after being hit by r…

રિક્ષાની અડફેટે દરણું દળાવવા જતા રાહદારી વૃદ્ધનું મોત | Elderly pedestrian dies after being hit by r...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

₹2000ની નોટ પર RBI ની મોટી અપડેટ, હજુ પણ ₹5,669 કરોડની નોટો લોકો પાસે | RBIs big update on ₹2000 not…

₹2000ની નોટ પર RBI ની મોટી અપડેટ, હજુ પણ ₹5,669 કરોડની નોટો લોકો પાસે | RBIs big update on ₹2000 not…

3 months ago
બળાત્કારના કેસમાં 3 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારતો સાવલી કોર્ટનો હુકમ, 20 યુવાનોની ઓળખ પરેડમાં યુવ…

બળાત્કારના કેસમાં 3 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારતો સાવલી કોર્ટનો હુકમ, 20 યુવાનોની ઓળખ પરેડમાં યુવ…

12 months ago
થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઇને ફતેગંજ વિસ્તારમાં નો પાર્કિંગ | No parking in Fatehganj area due to Thir…

થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઇને ફતેગંજ વિસ્તારમાં નો પાર્કિંગ | No parking in Fatehganj area due to Thir…

3 months ago
ધ્રાંગધ્રાના વાવડી ગામમાં પાવરગ્રીડ કંપનીએ વીજ વાયર નાખવાનું કામ શરૂ કર્યું | Power Grid Company sta…

ધ્રાંગધ્રાના વાવડી ગામમાં પાવરગ્રીડ કંપનીએ વીજ વાયર નાખવાનું કામ શરૂ કર્યું | Power Grid Company sta…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News