gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આજે ભાવનગર જિલ્લાની 3 પાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી | Election of President and Vice President …

G METRO NEWS by G METRO NEWS
May 19, 2026
in GUJARAT
0 0
0
આજે ભાવનગર જિલ્લાની 3 પાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી | Election of President and Vice President …
1
VIEWS
Share on FacebookShare on Twitter

મહુવા, પાલિતાણા અને વલ્લભીપુર
નગરપાલિકામાં ભાજપને બહુમતી

સાધારણ
સભામાં ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખના નામ જાહેર કરાશે ઃ પ્રમુખ-ઉપપ્રમુખના નામ જાણવા
કાર્યકરો ઉત્સુક

ભાવનગર – 
ભાવનગર જિલ્લામાં ત્રણ નગરપાલિકાની ચૂંટણી હતી, જેમાં મહુવા, પાલિતાણા અને વલ્લભીપુર નગરપાલિકાનો
સમાવેશ થાય છે. આ ત્રણેય નગરપાલિકામાં ભાજપને બહુમતી મળી છે. આ નગરપાલિકાઓમાં
આવતીકાલે મંગળવારે સાધારણ સભામાં ચૂંટણી યોજાશે
, જેમાં
પ્રમુખ-ઉપપ્રમુખ ભાજપના બને તેવી પુરી શકયતા છે.

જિલ્લામાં
ગત તા. ર૮ એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ જાહેર થયા હતા
, જેમાં મહુવા, પાલિતાણા અને વલ્લભીપુર નગરપાલિકામાં ભાજપનો વિજય થયો હતો, જયારે કોંગ્રેસનો પરાજય થયો હતો. પરિણામના આશરે ર૦ દિવસ બાદ આવતીકાલે
મંગળવારે બપોરના ૧ર કલાકે નગરપાલિકાઓમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાશે
પરંતુ કોંગ્રેસ પાસે ઓછી બેઠક હોવાથી ભાજપના ચૂંટાયેલા સભ્યો પ્રમુખ અને ઉપપ્રમુખ
બનશે તેમ જણાય રહ્યુ છે. ભાજપ દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખના નામ હજુ જાહેર કરવામાં
આવ્યા નથી પરંતુ સાધારણ સભામાં પ્રમુખ અને ઉપપ્રમુખના ઉમેદવારોને નામનું કવર
આપવામાં આવશે. ત્યારબાદ ભાજપ દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખના નામો સત્તાવાર જાહેર
કરવામાં આવશે.

જિલ્લાની
ત્રણેય નગરપાલિકાઓમાં પ્રમુખ અને ઉપપ્રમુખ બનવા માટે ભાજપના ચૂંટાયેલા સભ્યોએ જોર
લગાવ્યુ હતુ તેથી પ્રમુખ-ઉપપ્રમુખ કોણ બને છે
? તેની રાહ જોવી જ રહી. પ્રમુખ અને
ઉપપ્રમુખના નામ જાણવા માટે ભાજપ કાર્યકરો સહિતના લોકો ઉત્સુક હોવાનુ ચર્ચાય રહ્યુ
છે.   

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain
GUJARAT

October 3, 2026
Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Next Post
પડતર પ્રશ્ને કાલે ભાવનગર-બોટાદના દવાના વેપારીઓનું બંધનુ એલાન | Drug dealers of Bhavnagar Botad annou…

પડતર પ્રશ્ને કાલે ભાવનગર-બોટાદના દવાના વેપારીઓનું બંધનુ એલાન | Drug dealers of Bhavnagar Botad annou...

ભાવનગરથી અંબાજીની એસ.ટી. બસનો પ્રારંભ

ભાવનગરથી અંબાજીની એસ.ટી. બસનો પ્રારંભ

ભાવનગર-શકૂર બસ્તી ટ્રેન કાયમી ધોરણે ચલાવવા યાત્રિકોની માંગણી | Passengers demand to run Bhavnagar Sh…

ભાવનગર-શકૂર બસ્તી ટ્રેન કાયમી ધોરણે ચલાવવા યાત્રિકોની માંગણી | Passengers demand to run Bhavnagar Sh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા “પંડિત ઓમકારનાથ સંગીત સન્માન એવોર્ડ” માટ…

1 year ago
ખંભાતના પીએસઆઈના 3 દિવસના રિમાન્ડ મંજૂર | 3 day remand of Khambhat PSI approved

અમદાવાદના મહેમાન બનશે જર્મનીના ચાન્સલર, કાઈટ ફેસ્ટિવલમાં સામેલ થાય તેવી શક્યતા; તડામાર તૈયારીઓ શરૂ |…

9 months ago
અમદાવાદમાં ફ્લેટમાં ચાલતા વિદેશી પ્રાણીઓના ગેરકાયદે બ્રીડિંગનો પર્દાફાશ, લાખોની કિંમતના દુર્લભ જીવો …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News