gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

આજે મોદીની હાજરીમાં નિતિશ રેકોર્ડ 10મી વખત મુખ્યમંત્રી બનશે | Nitish will become Chief Minister for …

G METRO NEWS by G METRO NEWS
November 20, 2025
in INDIA
0 0
0
આજે મોદીની હાજરીમાં નિતિશ રેકોર્ડ 10મી વખત મુખ્યમંત્રી બનશે | Nitish will become Chief Minister for …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– બિહારનો હવે વધુ વિકાસ થશે : નિતિશનો દાવો

– સમ્રાટ ચૌધરી, વિજય કુમાર સિન્હાને ઉપમુખ્યમંત્રીનું પદ મળી શકે છે, ગાંધી મેદાનમાં ભવ્ય તાજપોશી યોજાશે

પટણા : બિહારમાં એનડીએની જીત બાદ હવે મુખ્યમંત્રીની તાજપોશી થવા જઇ રહી છે. જદ(યુ)ના વડા નિતિશ કુમાર ગુરુવારે મુખ્યમંત્રીના પદે શપથ ગ્રહમ કરશે. આ સાથે જ સતત ૧૦મી વખત મુખ્યમંત્રીનું પદ સંભાળીને નિતિશ કુમાર એક રેકોર્ડ પણ સ્થાપવા જઇ રહ્યા છે. પટણાના પ્રખ્યાત ગાંધી મેદાનમાં નિતિશ કુમારની તાજપોશીનો કાર્યક્રમ યોજાશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને એનડીએના ટોચના નેતાઓ ઉપસ્થિત રહેશે.

પટણાના પ્રખ્યાત ગાંધી મેદાનમાં મુખ્ય સ્ટેજની સાથે વીઆઇપી મહેમાનો માટે વિશેષ પંડાલ પણ તૈયાર કરાયા છે. નિયમો મુજબ નિતિશ કુમારે વર્તમાન મુખ્યમંત્રીનું પદ છોડવા રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનને પોતાનું રાજીનામુ સોંપી દીધુ હતું. આ દરમિયાન તેમની સાથે એલજેપીના વડા કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન, આરએલએમના વડા ઉપેન્દ્ર કુશવાહા, ઉત્તર પ્રદેશના ડેપ્યુટી મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય પણ હાજર રહ્યા હતા. રાજીનામાની સાથે હાલમાં ચૂંટાયેલા ધારાસભ્યોનું સમર્થનપત્ર પણ રાજ્યપાલને સોંપ્યું હતું અને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. 

૨૦ નવેમ્બરના નિતિશ કુમાર ૧૦મી વખત મુખ્યમંત્રીનું પદ સંભાળવા જઇ રહ્યા છે, અગાઉ નિતિશ કુમાર ચાર વખત નવેમ્બર મહિનામાં જ આ પદ સંભાળી ચુક્યા છે. આ સાથે જ સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિન્હા અગાઉની જેમ ઉપમુખ્યમંત્રીનું પદ જાળવી રાખે તેવી શક્યતાઓ છે. બિહારની વિધાનસભાના સેન્ટ્રલ હોલમાં નિતિશ કુમારે કહ્યું હતું કે તમામ જગ્યાએથી ફાયદો થઇ રહ્યો છે, બિહાર હાલ કરતા વધુ પ્રગતિ કરશે, આ પહેલા જે લોકો સત્તામાં હતા તેમણે કોઇ કામ કર્યું શું? ૨૦૦૫થી અમે સત્તા સંભાળી ત્યારથી જ બિહારમાં વિકાસનું કામ શરૂ થયું છે. આ વખતે વધારે વિકાસ થશે. બીજી તરફ એવા અહેવાલો છે કે નિતિશ કુમારની સાથે ૧૮ મંત્રીઓ પણ શપણ લઇ શકે છે. એવા દાવા થઇ રહ્યા છેકે નિતિશ સરકારમાં જુના મંત્રીઓને જ રિપીટ કરવામાં આવી શકે છે. ત્રણ મહિલાઓ પણ મંત્રીમંડળમાં સામેલ થઇ શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

NHAIનો મોટો નિર્ણય: 1 એપ્રિલથી હાઈવે પર મુસાફરી થશે મોંઘી, ટોલ ટેક્સના દરમાં 5% સુધીનો વધારો | NHAI …
INDIA

NHAIનો મોટો નિર્ણય: 1 એપ્રિલથી હાઈવે પર મુસાફરી થશે મોંઘી, ટોલ ટેક્સના દરમાં 5% સુધીનો વધારો | NHAI …

March 30, 2026
‘ઈરાન-રશિયા પાસેથી ઓઈલ ખરીદવા માટે ટ્રમ્પ પાસેથી લેવી પડે છે મંજૂરી’, રાહુલ ગાંધીના PM મોદી પર પ્રહા…
INDIA

‘ઈરાન-રશિયા પાસેથી ઓઈલ ખરીદવા માટે ટ્રમ્પ પાસેથી લેવી પડે છે મંજૂરી’, રાહુલ ગાંધીના PM મોદી પર પ્રહા…

March 30, 2026
લુધિયાણામાં કોંગ્રેસ નેતાની ઘાતકી હત્યા, કુહાડીના ઘા ઝીંકી બે અજાણ્યા હુમલાખોરો ફરાર | National News…
INDIA

લુધિયાણામાં કોંગ્રેસ નેતાની ઘાતકી હત્યા, કુહાડીના ઘા ઝીંકી બે અજાણ્યા હુમલાખોરો ફરાર | National News…

March 30, 2026
Next Post
આણંદ શહેરમાં ગુજરાતી ચોકમાં નોનવેજની 8 દુકાનો સીલ | 8 non veg shops sealed in Gujarati Chowk in Anan…

આણંદ શહેરમાં ગુજરાતી ચોકમાં નોનવેજની 8 દુકાનો સીલ | 8 non veg shops sealed in Gujarati Chowk in Anan...

અમદાવાદ ચાંદીમાં રૂ. 5500 જ્યારે મુંબઈ સોનામાં રૂ.1700નો ઉછાળો | Ahmedabad silver price rises by Rs …

અમદાવાદ ચાંદીમાં રૂ. 5500 જ્યારે મુંબઈ સોનામાં રૂ.1700નો ઉછાળો | Ahmedabad silver price rises by Rs ...

આતંકવાદીઓના અડ્ડા અલ-ફલાહ યુનિ.ની રૂ. 450 કરોડની હેરાફેરી | Terrorist base Al Falah University embez…

આતંકવાદીઓના અડ્ડા અલ-ફલાહ યુનિ.ની રૂ. 450 કરોડની હેરાફેરી | Terrorist base Al Falah University embez...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાના ચાર દિવસ બાદ 112 પાયલટ મેડિકલ લીવ પર ઉતર્યા હતાઃ નાગરિક ઉડ્ડયન રાજ્યમ…

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાના ચાર દિવસ બાદ 112 પાયલટ મેડિકલ લીવ પર ઉતર્યા હતાઃ નાગરિક ઉડ્ડયન રાજ્યમ…

8 months ago
બિટકોઈનમાં 1,18,000 ડોલરની નવી ટોચ: મંદીવાળા ઉંંઘતા ઝડપાયા

બિટકોઈનમાં 1,18,000 ડોલરની નવી ટોચ: મંદીવાળા ઉંંઘતા ઝડપાયા

9 months ago
ચંડોળા તળાવ પછી દક્ષિણ ઝોનમાં આવેલા ઈસનપુર તળાવમાં ૯૨૫ કાચા-પાકા રહેણાંક મેગા ડિમોલીશનમાં તોડાયા | A…

ચંડોળા તળાવ પછી દક્ષિણ ઝોનમાં આવેલા ઈસનપુર તળાવમાં ૯૨૫ કાચા-પાકા રહેણાંક મેગા ડિમોલીશનમાં તોડાયા | A…

4 months ago
તિરંગાની શાન, સન્માન અને ગરિમાની જાળવણી સૌથી મોટી જવાબદારી | Maintaining the honor respect and digni…

તિરંગાની શાન, સન્માન અને ગરિમાની જાળવણી સૌથી મોટી જવાબદારી | Maintaining the honor respect and digni…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News