gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

આતંકવાદીઓના અડ્ડા અલ-ફલાહ યુનિ.ની રૂ. 450 કરોડની હેરાફેરી | Terrorist base Al Falah University embez…

G METRO NEWS by G METRO NEWS
November 20, 2025
in INDIA
0 0
0
આતંકવાદીઓના અડ્ડા અલ-ફલાહ યુનિ.ની રૂ. 450 કરોડની હેરાફેરી | Terrorist base Al Falah University embez…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– અલ-ફલાહ યુનિ.નો સ્થાપક વિદેશ ભાગવાની ફિરાકમાં હતો હવે જેલ હવાલે

– યુનિ.એ વિદ્યાર્થીઓ પાસેથી ખોટી રીતે કરોડો રૂપિયા પડાવી સ્થાપક સિદ્દીકીના પરિવારને ટ્રાન્સફર કર્યા હતા

નવી દિલ્હી : દિલ્હી વિસ્ફોટ કેસ સાથે સંકળાયેલા મોટાભાગના આરોપી ડોક્ટરો અલ ફલાહ યુનિવર્સિટી સાથે જોડાયેલા છે. આ કેસમાં નાણાકીય વ્યવહારોની તપાસ કરી રહેલી ઇડીએ અલ ફલાહ યુનિવર્સિટીના ચેરમેન જાવેદ અહમદ સિદ્દીકીની ધરપકડ કરી હતી, જેને હવે ૧૩ દિવસ માટે ઇડીની કસ્ટડીમાં મોકલી દેવાયા છે. તપાસમાં સામે આવ્યું છે કે અલ ફલાહ યુનિવર્સિટીએ ગેરરિતીથી ૪૧૫ કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ પાસેથી જ આ મોટી રકમ પડાવવામાં આવી હતી.

દિલ્હી બ્લાસ્ટ સાથે જોડાયેલા આતંકી ડોક્ટરોને એનઓસી વગર જ ફલાહ યુનિ.માં રખાયા હોવાનો ખુલાસો

ઇડીએ અગાઉ અલ ફલાહ ગુ્રપના ૩૦ જેટલા સ્થળો પર દરોડા પાડયા હતા. ૧૫થી વધુ લોકોનો ભોગ લેનારા દિલ્હી આત્મઘાતી હુમલાની તપાસ કરી રહેલી ઇડીએ હવે અલ ફલાહ ગુ્રર અને તેની શૈક્ષણિક સંસ્થા વિરુદ્ધ આકરી કાર્યવાહી કરી છે. અગાઉ દિલ્હી પોલીસ દ્વારા અલ ફલાહ ગુ્રપ વિરુદ્ધ બે ફરિયાદ દાખલ કરાઇ હતી જેની નોંધ લઇને ઇડીએ આ તપાસ શરૂ કરી છે. જેમાં સામે આવ્યું છે કે અલ ફલાગ યુનિવર્સિટીએ જુઠા એક્રેડિટેશનના આધારે વિદ્યાર્થીઓ અને તેમના માતા પિતા પાસેથી મોટી રકમ ફી તરીકે વસુલી હતી જેને બાદમાં યુનિ.ના ચેરમેનના પત્ની અને બાળકોના નામે ટ્રાન્સફર કરી દેવાયા હતા.  દિલ્હી વિસ્ફોટ બાદ અલ ફલાહ યુનિવર્સિટીના સ્થાપક જાવેદ અહમદ સિદ્દીકી ભારત છોડવાની ફિરાકમાં હતા. તેના પરિવારના ઘણા લોકો ગલ્ફ દેશમાં સ્થાયી થઇ ગયા છે.  

બીજી તરફ એક રિપોર્ટમાં સામે આવ્યું છે કે દિલ્હી વિસ્ફોટમાં સામેલ ચાર આતંકી ડોક્ટરો નિયમો તોડીને હરિયાણાની આ અલ ફલાહ યુનિવર્સિટીમાં સામેલ થઇ ગયા હતા અને મહિનાઓ સુધી ત્યાં કામ પણ કર્યું હતું.  આ ચાર ડોક્ટરો મુઝ્ઝફર અહમદ, આદિલ અહમદ, મુઝ્ઝમીલ શકીલ, શાહીન શાહીદે ઇન્ટર સ્ટેટ મેડિકલ પ્રેક્ટિસ માટેનું એનઓસી લીધા વગર જ આ યુનિવર્સિટીમાં કામ મેળવી લીધુ હતું. 

નેશનલ મેડિકલ કમિશનના નિયમો મુજબ ડોક્ટર એક રાજ્યથી બીજા રાજ્યમાં પ્રેક્ટિસ શરૂ કરવા જાય તો તેણે નવા મેડિકલ કાઉન્સિલમાં નોંધણી કરાવવી પડે અને અગાઉના કાઉન્સિલ પાસેથી એનઓસી લેવુ પડે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની 240 ફીરકી સાથે એક શખ્સ ઝડપાયો | Man caught with 240 strands of banned Chine…

પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની 240 ફીરકી સાથે એક શખ્સ ઝડપાયો | Man caught with 240 strands of banned Chine...

સેન્સેક્સ 513 પોઈન્ટ ઉછળી 85186 | Sensex rises 513 points to 85186

સેન્સેક્સ 513 પોઈન્ટ ઉછળી 85186 | Sensex rises 513 points to 85186

350 કરોડ યુઝર્સના પાસવર્ડ,ઇ-મેઇલ લીક થતા હોબાળો | Uproar as passwords emails of 350 crore users leak…

350 કરોડ યુઝર્સના પાસવર્ડ,ઇ-મેઇલ લીક થતા હોબાળો | Uproar as passwords emails of 350 crore users leak...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, દિગ્ગજ નેતાએ આપ્યું રાજીનામું, કહ્યું- ‘મેં રાજનીતિ છોડવાનો નિર્ણય લીધો’…

આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, દિગ્ગજ નેતાએ આપ્યું રાજીનામું, કહ્યું- ‘મેં રાજનીતિ છોડવાનો નિર્ણય લીધો’…

12 months ago
પોરબંદરમાં 17 મિનિટમાં 5 ભૂકંપ : તલાલા ગીરમાં પણ ફરી તીવ્ર ધરતીકંપ | 5 earthquakes in 17 minutes in …

પોરબંદરમાં 17 મિનિટમાં 5 ભૂકંપ : તલાલા ગીરમાં પણ ફરી તીવ્ર ધરતીકંપ | 5 earthquakes in 17 minutes in …

7 months ago
બોટાદમાં લીઝ ઉપર રાખેલી જમીનના રૂપિયા પરત નહીં મળતા યુવાને ઝેરી દવા ગટગટાવી | Youth swallows poison …

બોટાદમાં લીઝ ઉપર રાખેલી જમીનના રૂપિયા પરત નહીં મળતા યુવાને ઝેરી દવા ગટગટાવી | Youth swallows poison …

7 months ago
આગામી તા.15 થી 17 એપ્રિલ દરમિયાન અંબાજી ગબ્બર ટોચ,૫૧ શક્તિપીઠ પરિક્રમા માર્ગ તથા રોપ -વેની સુવિધા બં…

આગામી તા.15 થી 17 એપ્રિલ દરમિયાન અંબાજી ગબ્બર ટોચ,૫૧ શક્તિપીઠ પરિક્રમા માર્ગ તથા રોપ -વેની સુવિધા બં…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News