gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આજે વિધાનસભા ચોમાસું સત્રનો બીજો દિવસઃ CM ઓપરેશન સિંદૂર આપશે અભિનંદન પ્રસ્તાવ, બે મહત્ત્વના બિલ કરાશ…

G METRO NEWS by G METRO NEWS
September 9, 2025
in GUJARAT
0 0
0
આજે વિધાનસભા ચોમાસું સત્રનો બીજો દિવસઃ CM ઓપરેશન સિંદૂર આપશે અભિનંદન પ્રસ્તાવ, બે મહત્ત્વના બિલ કરાશ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Assembly Monsoon Session: ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર સોમવાર (8 સપ્ટેમ્બર)થી શરૂ થઈ ચુક્યુ છે. આજે સત્રનો બીજા દિવસની કાર્યવાહી બપોરે 12 વાગ્યાથી શરૂ થશે. પ્રશ્નોત્તરી કાળથી બેઠકની શરૂઆત થશે અને ત્યારબાદ વિવિધ કાગળો મેજ પર મૂકવામાં આવશે. આ સિવાય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઓપરેશન સિંદૂર પર અભિનંદન પ્રસ્તાવ રજૂ કરશે. વળી, નાણાંમંત્રી પણ જીએસટી સુધારા પર અભિનંદન પ્રસ્તાવ લાવશે. 

આ પણ વાંચોઃ કચ્છના બુટલેગર યુવરાજસિંહ પર કોના આશીર્વાદ? દર અઠવાડિયે પંજાબથી મંગાવતો દારૂની બે ટ્રક

નોંધનીય છે કે, આજે ગુજરાત માલ સેવા વેરા બિલ અને જન વિશ્વાસ સુધારા બિલ પણ ગૃહમાં રજૂ કરવામાં આવશે.

શું છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ બિલ?

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલની ભલામણોને શક્ય તેટલી વહેલી તકે લાગુ કરવા અને કેન્દ્રીય ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અધિનિયમ, 2017 (CGST Act) અને ગુજરાત ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અધિનિયમ, 2017 (GGST Act)ની જોગવાઈઓની એકરૂપતા જાળવવા માટે ગુજરાત ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અધિનિયમ 2017માં સુધારો કરવા માટે આ બિલ રજૂ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ માઉન્ટ આબુમાં 3 દિવસ માટે પ્રવાસીઓ પર પ્રતિબંધ, આ 5 આદેશોનું કરવું પડશે પાલન

શું છે ગુજરાત જન વિશ્વાસ બિલ?

રાજ્યમાં ઉદ્યોગોમાં વ્યવસાયની પ્રક્રિયામાં રિસાઇકલને પ્રોત્સાહન મળે અને લોકોના જીવનની સરળતામાં સુધારો થાય તે હેતુથી રાજ્ય સરકાર કાનુની નિયમનોને સરળ બનાવવા, ડિજિટાઇઝેશન અને તર્કસંગત બનાવવા જેવા શ્રેણીબદ્ધ પગલાં લેવા જઈ રહી છે. જે હેઠળ જીવન અને વ્યવસાયોને સરળ બનાવવા અને કોર્ટ પરનો કેસોનો ભારણ ઘટાડવા માટે ‘ગુજરાત જન વિશ્વાસ (જોગવાઇઓના સુધારા) બિલ, 2025 રજૂ કરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO: એક ટીપ અને 120 કિલો ચાંદીની ચોરી, જાણો કેવી રીતે વડોદરામાં રહેતા આરોપીએ રાજકોટમાં ચોરીને આપ્ય…
GUJARAT

VIDEO: એક ટીપ અને 120 કિલો ચાંદીની ચોરી, જાણો કેવી રીતે વડોદરામાં રહેતા આરોપીએ રાજકોટમાં ચોરીને આપ્ય…

February 9, 2026
કચ્છ: મુન્દ્રામાં જ્વેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસ, ફાયરિંગ કરી નાસતા એક લૂંટારુને વેપારીએ જીવના જો…
GUJARAT

કચ્છ: મુન્દ્રામાં જ્વેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસ, ફાયરિંગ કરી નાસતા એક લૂંટારુને વેપારીએ જીવના જો…

February 9, 2026
ગોહિલવાડના ગઢાળી ગામે કન્યા વિદાય માટે હેલિકોપ્ટરનું આગમન
GUJARAT

ગોહિલવાડના ગઢાળી ગામે કન્યા વિદાય માટે હેલિકોપ્ટરનું આગમન

February 9, 2026
Next Post
અંબાજી મંદિરમાં આવતીકાલે યોજાશે પ્રક્ષાલન વિધિ, આરતી અને દર્શનના સમયમાં ફેરફાર | ambaji temple prash…

અંબાજી મંદિરમાં આવતીકાલે યોજાશે પ્રક્ષાલન વિધિ, આરતી અને દર્શનના સમયમાં ફેરફાર | ambaji temple prash...

કચ્છના બુટલેગર યુવરાજસિંહ પર કોના આશીર્વાદ? દર અઠવાડિયે પંજાબથી મંગાવતો દારૂની બે ટ્રક | Who’s Prote…

કચ્છના બુટલેગર યુવરાજસિંહ પર કોના આશીર્વાદ? દર અઠવાડિયે પંજાબથી મંગાવતો દારૂની બે ટ્રક | Who’s Prote...

માઉન્ટ આબુમાં 3 દિવસ માટે પ્રવાસીઓ પર પ્રતિબંધ, આ 5 આદેશોનું કરવું પડશે પાલન | mount abu 3 day touri…

માઉન્ટ આબુમાં 3 દિવસ માટે પ્રવાસીઓ પર પ્રતિબંધ, આ 5 આદેશોનું કરવું પડશે પાલન | mount abu 3 day touri...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માર્ગ અકસ્માતમાં પીડિતોને મળશે મફત સારવાર, દેશભરમાં કેશલેસ ટ્રીટમેન્ટ સ્કીમ લાગુ | govt notifies cas…

માર્ગ અકસ્માતમાં પીડિતોને મળશે મફત સારવાર, દેશભરમાં કેશલેસ ટ્રીટમેન્ટ સ્કીમ લાગુ | govt notifies cas…

9 months ago
રાજ ભવન ગાંધીનગરમાં રાજ્યપાલની ઉપસ્થિતિમાં કીર્તિદેવસિંહ ગોહિલનું સન્માન, સંસ્કાર ગ્રુપની વિશેષ પ્રસ…

રાજ ભવન ગાંધીનગરમાં રાજ્યપાલની ઉપસ્થિતિમાં કીર્તિદેવસિંહ ગોહિલનું સન્માન, સંસ્કાર ગ્રુપની વિશેષ પ્રસ…

2 weeks ago
ડૉક્ટરો ફક્ત જેનેરિક દવાઓ જ પ્રિસ્કાઈબ કરે એવું ફરજિયાત કરવું જરૂરી : સુપ્રીમ કોર્ટ | It should be m…

ડૉક્ટરો ફક્ત જેનેરિક દવાઓ જ પ્રિસ્કાઈબ કરે એવું ફરજિયાત કરવું જરૂરી : સુપ્રીમ કોર્ટ | It should be m…

9 months ago
VIDEO : મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં ડીઝલ ભરેલા ટેન્કરમાં પ્રચંડ વિસ્ફોટ, આખા રોડ પર ફેલાઈ આગ | Mahara…

VIDEO : મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં ડીઝલ ભરેલા ટેન્કરમાં પ્રચંડ વિસ્ફોટ, આખા રોડ પર ફેલાઈ આગ | Mahara…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News