gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ડૉક્ટરો ફક્ત જેનેરિક દવાઓ જ પ્રિસ્કાઈબ કરે એવું ફરજિયાત કરવું જરૂરી : સુપ્રીમ કોર્ટ | It should be m…

G METRO NEWS by G METRO NEWS
May 3, 2025
in INDIA
0 0
0
ડૉક્ટરો ફક્ત જેનેરિક દવાઓ જ પ્રિસ્કાઈબ કરે એવું ફરજિયાત કરવું જરૂરી : સુપ્રીમ કોર્ટ | It should be m…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– દવા કંપનીઓને મોંઘી દવા માટે ડૉક્ટરોને લાંચ આપતી હોવાનો આરોપ

– દવા માર્કેટિંગની સમાન સંહિતાને કાયદાકીય રૂપ અપાય નહીં ત્યાં સુધી સુપ્રીમ દિશા-નિર્દેશ નક્કી કરી શકે : અરજીમાં દાવો

– દવાઓના પ્રિસ્ક્રિપ્શન માટે કોઈ જનાદેશ નથી, માત્ર સ્વૈચ્છિક કોડ હોવાનો વકીલનો દાવો

Supreme Court News | સુપ્રીમ કોર્ટે દેશભરમાં ડૉક્ટરોને કોઈપણ વિશેષ બ્રાન્ડની કંપનીની દવાઓ નહીં લખવા માટે સલાહ આપી છે. સુપ્રીમ કોર્ટે એક કેસમાં મૌખિક ટિપ્પણી કરી કે ડૉક્ટરો માટે જેનેરિક દવાઓ જ લખવાનો કાયદાકીય આદેશ હોય તો દવા કંપનીઓ દ્વારા ડૉક્ટરોને વધુ પડતી અથવા તર્કહીન દવાઓ લખવા માટે કથિત રીતે લાંચ આપવા અને ઊંચી કિંમતની બ્રાન્ડની દવાઓ પર ભાર મૂકવાનો મુદ્દાનો ઉકેલ આવી જશે.

ન્યાયાધીશો વિક્રમ નાથ, સંજય કરોલ અને સંદીપ મહેતાની ખંડ પીઠે એક અરજી પર સુનાવણી કરી હતી. અરજીમાં દવા કંપનીઓ પર મનમાની કરવાનો આરોપ મૂકાયો હતો. એવામાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, સમગ્ર દેશમાં દવા કંપનીઓને માત્ર જેનેરિક દવાઓ જ લખવાનું ફરજિયાત કરાવાય તો તેનાથી નોંધપાત્ર સુધારા થઈ શકે છે. 

અરજીમાં જણાવાયું હતું કે, દવા કંપનીઓ ડૉક્ટરોનો વેપાર લેવા માટે અને વધુ પડતી અથવા તર્કહીન દવાઓ લખવા અને ઊંચી કિંમતની અથવા મોંઘી બ્રાન્ડની દવાઓને આગળ વધારવા માટે લાંચ આપી રહી છે. 

આ સંદર્ભમાં સુપ્રીમ કોર્ટ પાસે એવા નિર્દેશ આપવાની માગ કરાઈ છે કે જ્યાં સુધી ફાર્માસ્યુટિકલ માર્કેટિંગની સમાન સંહિતાને કાયદાકીય રૂપ આપવામાં આવે નહીં ત્યાં સુધી ન્યાયતંત્ર દવા કંપનીઓ દ્વારા ગેરકાયદે માર્કેટિંગ પ્રથાઓને નિયંત્રિત અને નિયમન કરવા માટે દિશા-નિર્દેશ નિર્ધારિત કરી શકે છે.અરજીમાં જણાવાયું હતું કે, વૈકલ્પિકરૂપે સુપ્રીમ કોર્ટને યોગ્ય લાગે તેવા ફેરફારો-ઉમેરા સાથે વર્તમાન કાયદાને બંધનકારક બનાવે, જેનું પાલન બંધારણની કલમ 32 , 141, 142 અને 144 હેઠળ તમામ સત્તાવાળા-કોર્ટો દ્વારા કરવામાં આવે. આ મામલે કેન્દ્ર સરકારને માર્ચ 2022માં નોટિસ પાઠવવામાં આવી હતી.

શરૂઆતમાં સુપ્રીમે કહ્યું કે, આ મામલામાં કેટલોક સમય લાગી શકે છે તેથી તેને વેકેશન પછી સુનાવણી માટે રાખશે. જોકે, અરજદારના વકીલે સુપ્રીમને જણાવ્યું કે, સામેના પક્ષે જવાબી સોગંદનામા દાખલ કર્યા છે, જેમાં તેમણે કહ્યું છે કે એક ઉચ્ચાધિકાર પ્રાપ્ત સમિતિ નિયુક્ત કરવામાં આવી છે. જોકે, સમિતિએ ભલામણ તરીકે કયા સૂચનો કર્યા છે તે અંગે રેકોર્ડ પર કશું જ જણાવાયું નથી. આ સમયે ન્યાયાધિશ મહેતાએ સવાલ કર્યો કે કોઈ કાયદાકીય આદેશ છે કે ડૉક્ટરોએ કોઈ વિશેષ બ્રાન્ડ અથવા વિશેષ કંપનીની દવાના બદલે માત્ર જેનેરિક દવાઓ જ લખવી જોઈએ. વકીલે જવાબ આપ્યો કે કોઈ કાયદાકીય જનાદેશ નથી. માત્ર એક સ્વૈચ્છિક કોડ છે કે ડૉક્ટરોએ જેનેરિક દવાઓ લખવી જોઈએ. આ સંદર્ભમાં અગાઉ રાજસ્થાન હાઈકોર્ટે આવો એક ચૂકાદો આપ્યો છે. સુપ્રીમે આ કેસમાં આગામી સુનાવણી ૨૪ જુલાઈ પર મુલતવી રાખી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દેશ પર ઈંધણ સંકટ? PM મોદીના કાફલામાં 50% કાર ઘટશે, EV પર ભાર મૂકાશે, સરકારી વિભાગો ટેન્શનમાં | PM Mo…
INDIA

દેશ પર ઈંધણ સંકટ? PM મોદીના કાફલામાં 50% કાર ઘટશે, EV પર ભાર મૂકાશે, સરકારી વિભાગો ટેન્શનમાં | PM Mo…

May 13, 2026
PM મોદીની અપીલ બાદ ગુજરાત સહિત 5 રાજ્યોમાં ઈંધણ બચાવવા સરકાર એક્ટિવ, આપ્યા કડક નિર્દેશ | PM Modi s F…
INDIA

PM મોદીની અપીલ બાદ ગુજરાત સહિત 5 રાજ્યોમાં ઈંધણ બચાવવા સરકાર એક્ટિવ, આપ્યા કડક નિર્દેશ | PM Modi s F…

May 13, 2026
અખિલેશ યાદવના ભાઈનું 38 વર્ષની વયે નિધન, મૃત હાલતમાં જ હોસ્પિટલ લવાયાનો દાવો | Mulayam Singh Yadav’s…
INDIA

અખિલેશ યાદવના ભાઈનું 38 વર્ષની વયે નિધન, મૃત હાલતમાં જ હોસ્પિટલ લવાયાનો દાવો | Mulayam Singh Yadav’s…

May 13, 2026
Next Post
ઉથલપાથલના અંતે સેન્સેક્સ 260 પોઈન્ટ વધીને 80502 | Sensex rises 260 points to 80 502 at the end of th…

ઉથલપાથલના અંતે સેન્સેક્સ 260 પોઈન્ટ વધીને 80502 | Sensex rises 260 points to 80 502 at the end of th...

અમને એક સાથે એક મંચ પર જોઈ કેટલાક લોકોની ઊંઘ હરામ થશે : મોદી | Seeing us together on one stage will …

અમને એક સાથે એક મંચ પર જોઈ કેટલાક લોકોની ઊંઘ હરામ થશે : મોદી | Seeing us together on one stage will ...

મધ્યપ્રદેશની 3 વર્ષની વિયાના જૈને સૌથી નાની વયે સંથારો લીધો, ટર્મિનલ બ્રેઇન ટ્યુમરથી હતી પીડિત | Thr…

મધ્યપ્રદેશની 3 વર્ષની વિયાના જૈને સૌથી નાની વયે સંથારો લીધો, ટર્મિનલ બ્રેઇન ટ્યુમરથી હતી પીડિત | Thr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં ચૂંટણી પહેલા જ લાગ્યા કોંગ્રેસના બહિષ્કારના બેનર, ગેંગસ્ટર જૂથો વચ્ચે વોર્ડ-12 માં વર્ચસ્વ…

જામનગરમાં ચૂંટણી પહેલા જ લાગ્યા કોંગ્રેસના બહિષ્કારના બેનર, ગેંગસ્ટર જૂથો વચ્ચે વોર્ડ-12 માં વર્ચસ્વ…

1 month ago
BMC ચૂંટણી પહેલા મહારાષ્ટ્રમાં ગજબ સસ્પેન્સ! NDAમાં બેઠકોની વહેંચણી મુદ્દે પેચ ફસાયો | BMC Elections…

BMC ચૂંટણી પહેલા મહારાષ્ટ્રમાં ગજબ સસ્પેન્સ! NDAમાં બેઠકોની વહેંચણી મુદ્દે પેચ ફસાયો | BMC Elections…

5 months ago
સુરતમાં પાણીપુરી ખાતી યુવતી એટલુ રડી કે, આખરે ટ્રાફિક પોલીસે તેનું વાહન છોડવું પડ્યું | surat traffi…

સુરતમાં પાણીપુરી ખાતી યુવતી એટલુ રડી કે, આખરે ટ્રાફિક પોલીસે તેનું વાહન છોડવું પડ્યું | surat traffi…

9 months ago
એક અધિકારી ત્રણેય સેનાના જવાનો સામે કાર્યવાહી કરી શકશે, દેશમાં ઈન્ટર સર્વિસ ઓર્ગેનાઈઝેશન નિયમ લાગુ, સરકારે જાહેરનામું બહાર પાડ્યું

એક અધિકારી ત્રણેય સેનાના જવાનો સામે કાર્યવાહી કરી શકશે, દેશમાં ઈન્ટર સર્વિસ ઓર્ગેનાઈઝેશન નિયમ લાગુ, સરકારે જાહેરનામું બહાર પાડ્યું

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News