gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આજે સાંજે ઇમરજન્સી કેસ વધવાની શક્યતા : ભાઇબીજે અકસ્માતો વધશે | Emergency cases likely to increase th…

G METRO NEWS by G METRO NEWS
October 22, 2025
in GUJARAT
0 0
0
આજે સાંજે ઇમરજન્સી કેસ વધવાની શક્યતા : ભાઇબીજે અકસ્માતો વધશે | Emergency cases likely to increase th…
1
VIEWS
Share on FacebookShare on Twitter

‘૧૦૮‘ સેવાનું તારણ- દિવાળી બાદ નવા વર્ષે એટલે કે,

થોડુ
ધ્યાન અનેક અનિચ્છનીય ઇમરજન્સીને ટાળી શકે ઃ માર્ગ અકસ્માતના કિસ્સા ઘટાડવા
જવાબદાર-સાવચેત બનવા અપીલ

સુરેન્દ્રનગર – 
નવા વર્ષનો પ્રારંભ થવાની સાથે જ આ નવા દિવસોમાં ખાસ કરીને
નવા વર્ષ તથા ભાઇબીજના દિવસોમાં ઇમરજ્સી સેવા પ્રભાવિત થતી હોય છે. છેલ્લા ઘણા
વર્ષોના અનુભવ તથા એનાલીસીસ પરથી નવા વર્ષ તથા ભાઇબીજે ૩૦ ટકા જેટલી ઇમરજન્સી
વધવાની શક્યતા છે. ત્યારે ૧૦૮ની ટીમ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ
તહેવારોમાં સાવધ રહે. ખાસ કરીને વાહન ચલાવતી વખતે અને ફટાકડા ફોડતી વખતે સાવચેતી
રાખે
, કારણ કે માર્ગ અકસ્માત અને ઇજાના કોલ્સમાં મોટો વધારો
થવાની સંભાવના છે.

પ્રકાશના
પર્વ દિવાળી અને નવા વર્ષની ઉજવણી વચ્ચે ૧૦૮ ઇમરજન્સી મેડિકલ સવસ દ્વારા
સુરેન્દ્રનગર જિલ્લામાં નવા વર્ષ અને ભાઈબીજના તહેવારના દિવસે ઇમરજન્સી કોલ્સમાં
નોંધપાત્ર વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. છેલ્લા બે વર્ષના ઇમરજન્સી
ટ્રેન્ડ્સ અને પૂર્વાનુમાનના આધારે
,
સુરેન્દ્રનગર જિલ્લામાં સામાન્ય દિવસોની સરેરાશ ૮૩ ઇમરજન્સીની
તુલનામાથી નવા વર્ષના દિવસે એટલે કે
, ૨૨ ઓક્ટોબરને બુધવારે
ઇમરજન્સી કોલ્સમાં ૬.૧૯ ટકા જેટલો વધારો થવાની શક્યતા છે
, જે
અંદાજે ૮૮ ઇમરજન્સી કોલ્સ સૂચવે છે. જ્યારે ભાઈબીજના દિવસ તા.૨૩ ઓક્ટોબરને ગુરુવારે
ઇમરજન્સી કોલ્સમાં પણ વધારો થવાની સંભાવના છે. દિવાળીના દિવસે જિલ્લામાં દાઝવાના
૦૨ કેસ નોંધાયા હતા.

વધતા
કોલ ભારણનો સંભવિત સમય બપોરે ૧૨ વાગ્યાથી રાત્રે ૧૧ વાગ્યા સુધીનો રહેવાની શક્યતા
છે. આ સમયગાળા દરમિયાન
, ખાસ કરીને સાંજે ૬ વાગ્યાથી રાત્રે ૧૦ વાગ્યા સુધી કોલ્સમાં સૌથી મોટો
વધારો જોવા મળી શકે છે. નવા વર્ષના દિવસેથ સાંજે ૬ થી ૭ વાગ્યાની વચ્ચે
જ્યારે  રાત્રે ૧૦ થી ૧૧ વાગ્યાની વચ્ચે
કોલ્સ વધવાની શક્યતા દર્શાવવામાં આવી છે. તો ભાઈબીજના દિવસે સાંજે ૪ વાગ્યાથી
રાત્રે ૯ વાગ્યા સુધી કોલ્સની સંખ્યા સતત ઊંચી રહેવાની શક્યતા છે
, જેમાં ૬ વાગ્યે સૌથી વધુ કોલ્સ મળવાની દહેશત વ્યક્ત કરવામાં આવી છે. માર્ગ
અકસ્માત
, શારીરિક તકલીફ, તોફાન,
મારામારી, બિમારી, પ્રેગનન્સી
સહિતની વિવિધ ઇમરજન્સી વખતે કોઇ પણ વિલંબ કર્યા વગર ૧૦૮ અથવા તો ડાયલ ૧૧૨ને કોલ
કરવા પણ નાગરિકોને સુચન કરવામાં આવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: મોટેરામાં હિટ એન્ડ રને યુવકનો ભોગ લીધો, જનપથ ક્રોસ રોડ પર 3 મિત્રોને અડફેટે લેનાર કાર ચાલક …
GUJARAT

અમદાવાદ: મોટેરામાં હિટ એન્ડ રને યુવકનો ભોગ લીધો, જનપથ ક્રોસ રોડ પર 3 મિત્રોને અડફેટે લેનાર કાર ચાલક …

May 8, 2026
સુરત: રંગો, સંગીત અને સ્નેહના સથવારે મનોદિવ્યાંગ બાળકોનું જીવન ખીલ્યું, સમર કેમ્પમાં જાગ્યો નવો આત્મ…
GUJARAT

સુરત: રંગો, સંગીત અને સ્નેહના સથવારે મનોદિવ્યાંગ બાળકોનું જીવન ખીલ્યું, સમર કેમ્પમાં જાગ્યો નવો આત્મ…

May 8, 2026
સુરત SBI બેંક લૂંટ કેસ: જાપ્તામાંથી ભાગવાનો પ્રયાસ કરનાર આરોપીને પોલીસે ગોળી મારી | Surat SBI Robber…
GUJARAT

સુરત SBI બેંક લૂંટ કેસ: જાપ્તામાંથી ભાગવાનો પ્રયાસ કરનાર આરોપીને પોલીસે ગોળી મારી | Surat SBI Robber…

May 8, 2026
Next Post
દિવાળી પછીય મેઘરાજા ખમૈયાના મૂડમાં નથી! સૌરાષ્ટ્ર-કચ્છ સહિત વિવિધ વિસ્તારમાં વરસાદની આગાહી | gujarat…

દિવાળી પછીય મેઘરાજા ખમૈયાના મૂડમાં નથી! સૌરાષ્ટ્ર-કચ્છ સહિત વિવિધ વિસ્તારમાં વરસાદની આગાહી | gujarat...

સોના ચાંદીમાં ઝગમગાટ, શેરબજારે ચમક ગુમાવી | Gold and silver sparkle stock market loses luster

સોના ચાંદીમાં ઝગમગાટ, શેરબજારે ચમક ગુમાવી | Gold and silver sparkle stock market loses luster

હળવદમા જુના ઝઘડાનો ખાર રાખી યુવાન ઉપર 4 શખ્સોનો હુમલો | 4 men attack young man in Halvad over old di…

હળવદમા જુના ઝઘડાનો ખાર રાખી યુવાન ઉપર 4 શખ્સોનો હુમલો | 4 men attack young man in Halvad over old di...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં સ્કૂલ-કોર્ટ બાદ હવે રેલવે તંત્ર દોડતું થયુંઃ અનગઢના રેલવે ટ્રેક પરથી વિસ્ફોટક મળતાં દોડધામ…

વડોદરામાં સ્કૂલ-કોર્ટ બાદ હવે રેલવે તંત્ર દોડતું થયુંઃ અનગઢના રેલવે ટ્રેક પરથી વિસ્ફોટક મળતાં દોડધામ…

3 months ago
લગ્નસરામાં કારોબાર 10% વધીને રૂ. 5.5 લાખ કરોડને આંબશે | Business in weddings season will increase by…

લગ્નસરામાં કારોબાર 10% વધીને રૂ. 5.5 લાખ કરોડને આંબશે | Business in weddings season will increase by…

6 months ago
ટ્રમ્પ ટેરિફથી રત્નો અને ઝવેરાતના વેપારમાં મિશ્ર વલણ સાથે અનિશ્ચિતા | Trump tariffs lead to uncertai…

ટ્રમ્પ ટેરિફથી રત્નો અને ઝવેરાતના વેપારમાં મિશ્ર વલણ સાથે અનિશ્ચિતા | Trump tariffs lead to uncertai…

8 months ago
રાજકોટમાં ગેરકાયદે રહેતા 7 આફ્રિકન વિદ્યાર્થી ઝડપાયા, તંત્રએ શરૂ કરી ડિપોર્ટેશનની તૈયારી | rajkot po…

રાજકોટમાં ગેરકાયદે રહેતા 7 આફ્રિકન વિદ્યાર્થી ઝડપાયા, તંત્રએ શરૂ કરી ડિપોર્ટેશનની તૈયારી | rajkot po…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News