gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આજે સોમનાથ મંદિરે પૂજન-અર્ચન બાદ રાષ્ટ્રપતિ સિંહદર્શન અર્થે સાસણ પહોંચશે | Today after offering pray…

G METRO NEWS by G METRO NEWS
October 10, 2025
in GUJARAT
0 0
0
આજે સોમનાથ મંદિરે પૂજન-અર્ચન બાદ રાષ્ટ્રપતિ સિંહદર્શન અર્થે સાસણ પહોંચશે | Today after offering pray…
0
VIEWS
Share on FacebookShare on Twitter

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સૌરાષ્ટ્રના પ્રવાસે : રાજકોટમાં શાહી સ્વાગત-રાત્રિરોકાણ : રાષ્ટ્રપતિનાં આગમનના પગલે રાજકોટમાં સર્કિટ હાઉસને રંગબેરંગી રોશનીના શણગાર : રસ્તાઓ રિપેર થયા, રંગ-રોગાન, ચુસ્ત બંદોબસ્ત : કાલે રાષ્ટ્રપતિ દ્વારકામાં

રાજકોટ, : દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ  આજે ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્રની મુલાકાતે આવી પહોંચ્યા હતા. દિલ્હીથી ભારતીય વાયુ સેનાના ખાસ વિમાનમાં આજે સાંજે અહીં રાજકોટ નજીક હિરાસર એરપોર્ટ ઉપર આવી પહોંચેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ગાર્ડ ઓફ ઓનર આપી સ્વાગત કરવામાં આવ્યા બાદ રાષ્ટ્રપતિ મુર્મુ  સહિતનો કાફલો મોટર માર્ગે રાજકોટ આવી પહોંચતા સર્કિટ હાઉસ ખાતે મહામહિમ રાષ્ટ્રપતિને ગૌરવભેર આવકારવામાં આવ્યા હતા. અહીંથી તા. 10ના સવારે તેઓ હિરાસર એરપોર્ટથી હેલિકોપ્ટર મારફતે યાત્રાધામ સોમનાથ ખાતે દર્શન કરી બપોર બાદ સાસણ પહોંચશે.

રાજકોટમાં દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના આગમનના પગલે બિસ્માર રસ્તા રીપેર કરી અડચણરૂપ સ્પીડબ્રેકર હટાવવામાં આવ્યા હતા. તેમજ  અહીંના સર્કિટ હાઉસને રંગરોગાન કરી રોશનીથી શણગારવામાં આવ્યું છે. ગઈકાલે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત રીતે રીહર્સલ યોજવામાં આવ્યા બાદ આજે સજ્જડ સુરક્ષા બંદોબસ્ત સાથે હિરાસર એરપોર્ટથી મોટર માર્ગે રાષ્ટ્રપતિને મોટરમાર્ગે સર્કિટ હાઉસ ખાતે લાવવામાં આવ્યા હતા. અહીં ઉચ્ચ અધિકારીઓ દ્વારા રાષ્ટ્રપતિને પુષ્પગુચ્છ અર્પણ કરી આવકારવામાં આવ્યા હતા. કડક સુરક્ષા વ્યવસ્થા સાથે સુશોભિત સર્કિટ હાઉસ પરિસરમાં સાંજનું કાઠીયાવાડી ડીનર રાષ્ટ્રપતિએ ઉચ્ચ અધિકારીઓ સાથે લીધું હતું. રાત્રિ રોકાણ બાદ તા. 10ના સવારે હિરાસર એરપોર્ટથી  હેલિકોપ્ટર મારફતે રાષ્ટ્રપતિ સુપ્રસિધ્ધ યાત્રાધામ સોમનાથ મહાદેવના દર્શનાર્થે જશે. હેલીપેડથી સોમનાથ મહાદેવ મંદિર સુધીના રસ્તામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અહીં સોમનાથ મહાદેવ મંદિરનાં પરીસરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના આગમન બાદ તેઓ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરશે. ભગવાન ભોળાનાથની પુજા-આરતી દર્શન બાદ રાષ્ટ્રપતિ બપોરના 3  વાગ્યે હેલિકોપ્ટર મારફતે સાસણ પહોંચશે. ગીર અભ્યારણ્યમાં સિંહ દર્શન બાદ રાષ્ટ્રપતિ સિંહ સદન ખાતે પહોંચશે જયાં ગીરના આદિવાસીઓ સાથે સંવાદ કરશે. રાત્રિ રોકાણ બાદ તા. 11ના તેઓ દ્વારકા જવા રવાના થશે. દ્વારકામાં જગત મંદિરે દર્શન-પુજા વિધિ બાદ તેઓ હવાઈ માર્ગે અમદાવાદ જવા રવાના થશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાટડીમાં રહેણાંક મકાનમાં ભીષણ આગ : ઘરવખરી બળીને ખાખ | Massive fire breaks out in residential buildin…
GUJARAT

પાટડીમાં રહેણાંક મકાનમાં ભીષણ આગ : ઘરવખરી બળીને ખાખ | Massive fire breaks out in residential buildin…

April 5, 2026
નડિયાદ પાસે હાઇવે પર ઘઉં ભરેલી ટ્રકમાં આગ ભભૂકી | Fire breaks out in a truck loaded with wheat on th…
GUJARAT

નડિયાદ પાસે હાઇવે પર ઘઉં ભરેલી ટ્રકમાં આગ ભભૂકી | Fire breaks out in a truck loaded with wheat on th…

April 5, 2026
અશાંતધારા ભંગ હેઠળના ગુનામાં વધુ બે શખ્સ ઝડપાયા | Two more people arrested for violating the riot ac…
GUJARAT

અશાંતધારા ભંગ હેઠળના ગુનામાં વધુ બે શખ્સ ઝડપાયા | Two more people arrested for violating the riot ac…

April 5, 2026
Next Post
કફ સિરપ કાંડમાં WHOએ ઝંપલાવ્યું, દેશભરમાં તપાસનો ધમધમાટ

કફ સિરપ કાંડમાં WHOએ ઝંપલાવ્યું, દેશભરમાં તપાસનો ધમધમાટ

ઇડીએ કર્ણાટકનાં સટ્ટાબાજી કેસમાં રૂ. 50 કરોડનું સોનું જપ્ત કર્યુ

ઇડીએ કર્ણાટકનાં સટ્ટાબાજી કેસમાં રૂ. 50 કરોડનું સોનું જપ્ત કર્યુ

ચાર ચાર દિવસ સુધી બેન્ક ખાતેદારોને પૈસા જમા ન મળ્યાની ફરિયાદો વધી | constant clearing becomes an iss…

ચાર ચાર દિવસ સુધી બેન્ક ખાતેદારોને પૈસા જમા ન મળ્યાની ફરિયાદો વધી | constant clearing becomes an iss...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટીમ ઇન્ડિયામાં સરફરાઝ ખાનની અવગણના પર રાજકારણ ગરમાયું, શમા મોહમ્મદે ગંભીર સામે તાક્યું નિશાન | ‘Not …

ટીમ ઇન્ડિયામાં સરફરાઝ ખાનની અવગણના પર રાજકારણ ગરમાયું, શમા મોહમ્મદે ગંભીર સામે તાક્યું નિશાન | ‘Not …

5 months ago
જમ્મુ-કાશ્મીર પ્રવાસીઓ માટે ખુશખબર : બંધ કરાયેલા 14 પ્રવાસન સ્થળો ફરી ખુલશે | J&K Tourism Relief: 14…

જમ્મુ-કાશ્મીર પ્રવાસીઓ માટે ખુશખબર : બંધ કરાયેલા 14 પ્રવાસન સ્થળો ફરી ખુલશે | J&K Tourism Relief: 14…

2 months ago
અમદાવાદમાં પોલીસ પતિની હત્યા કરી પત્નીનો આપઘાત, પોલીસ લાઈનમાં ખેલાયો ખૂની ખેલ | Ahmedabad Shocking C…

અમદાવાદમાં પોલીસ પતિની હત્યા કરી પત્નીનો આપઘાત, પોલીસ લાઈનમાં ખેલાયો ખૂની ખેલ | Ahmedabad Shocking C…

8 months ago
સુરેન્દ્રનગરના આરક્ષિત ધોળીધજા ડેમ કાંઠે વિસર્જન માટે ભારે ભીડ | Huge crowd gathers for immersion on…

સુરેન્દ્રનગરના આરક્ષિત ધોળીધજા ડેમ કાંઠે વિસર્જન માટે ભારે ભીડ | Huge crowd gathers for immersion on…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News