gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાટડીમાં રહેણાંક મકાનમાં ભીષણ આગ : ઘરવખરી બળીને ખાખ | Massive fire breaks out in residential buildin…

G METRO NEWS by G METRO NEWS
April 5, 2026
in GUJARAT
0 0
0
પાટડીમાં રહેણાંક મકાનમાં ભીષણ આગ : ઘરવખરી બળીને ખાખ | Massive fire breaks out in residential buildin…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– વીજ મીટરમાં શોર્ટ સકટથી આગ લાગી હોવાનું અનુમાન

– બે બાળકોનો આબાદ બચાવ અને ગેસ સિલિન્ડર બહાર કાઢી લેતા મોટી હોનાર ટળી : ફાયર બ્રિગેડે આગ પર મેળવ્યો કાબૂ

પાટડી : પાટડી શહેરના વિશ્રામ ગૃહ નજીક રહેતા ભાવેશભાઈ ઠાકોરના રહેણાંક મકાનમાં ગત રોજ અચાનક આગ લાગતા અફડાતફડી મચી ગઈ હતી. પ્રાથમિક અનુમાન મુજબ પીજીવીસીએલના વીજ મીટરમાં શોર્ટ સકટ થવાને કારણે આ આગ લાગી હતી, જેણે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી પડોશના મકાનને પણ લપેટમાં લીધું હતું. 

ઘટના સમયે ઘરમાં હાજર બે બાળકો સહિત પરિવારના સભ્યો તુરંત બહાર નીકળી જતા મોટી જાનહાનિ ટળી હતી. વધુમાં, ગેસ સિલિન્ડર સમયસર બહાર કાઢી લેવાતા મોટો ધડાકો થતો અટક્યો હતો.

આગની જાણ થતા જ પાલિકાની ફાયર ફાઈટર ટીમે સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ બુઝાવી હતી. આ દુર્ઘટનામાં લાઈટ ડેકોરેશનનો વ્યવસાય કરતા પરિવારનો તમામ સામાન અને ઘરવખરી બળીને રાખ થઈ ગઈ છે, જેનાથી આથક નુકસાન થયું છે. ગરીબ પરિવાર પર આવી પડેલી આ આફતને પગલે સ્થાનિકોમાં શોકની લાગણી પ્રસરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

Next Post
ભાવિ યુગલને છરી ઝીંકી લૂંટ ચલાવનાર બુકાનીધારી ગિરફતાર | Masked man arrested for robbing prospective …

ભાવિ યુગલને છરી ઝીંકી લૂંટ ચલાવનાર બુકાનીધારી ગિરફતાર | Masked man arrested for robbing prospective ...

પુનિતનગરના રહેણાક મકાનમાંથી રૂ. 2.53 લાખનો વિદેશી દારૂ ઝડપાયો | Foreign liquor worth Rs 2 53 lakh se…

પુનિતનગરના રહેણાક મકાનમાંથી રૂ. 2.53 લાખનો વિદેશી દારૂ ઝડપાયો | Foreign liquor worth Rs 2 53 lakh se...

બગોદરા પાસે ટ્રકમાંથી 73 લાખના દારૂ સાથે રાજસ્થાનના ચાલકની ધરપકડ | Rajasthan driver arrested with li…

બગોદરા પાસે ટ્રકમાંથી 73 લાખના દારૂ સાથે રાજસ્થાનના ચાલકની ધરપકડ | Rajasthan driver arrested with li...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જયપુર એરપોર્ટ પર દિલ્હીની મહિલા મુસાફર પર કૂતરાનો હુમલો: લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાઈ | jaipur …

8 months ago
રજાના દિવસે મળશે મેયરચૂંટણીની સભા ? બકરી ઈદની રજાની તારીખ બદલાતા વડોદરા મ્યુનિ. કોર્પોરેશનમાં અસમંજસ…

4 months ago
ગુજરાત રાજ્યમાં કુલ 11000 બુથ સંવેદનશીલ, ચૂંટણી ન પતે ત્યાં સુધી પોલીસની રજા રદ | gujarat police lea…

6 months ago
કોકરોચ જનતા પાર્ટીનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો: કોર્ટની ટિપ્પણીઓનો દુરુપયોગ કરવા બદલ PIL દાખલ, CB…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News