gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આજે સોરઠની મધમીઠી ‘કેસર કેરી’ નો 92મો નામકરણ દિવસ, ‘સાલેભાઈની આંબડી’ માંથી ‘કેસર’ બનવાની શાહી સફર | …

G METRO NEWS by G METRO NEWS
May 25, 2026
in GUJARAT
0 0
0
આજે સોરઠની મધમીઠી ‘કેસર કેરી’ નો 92મો નામકરણ દિવસ, ‘સાલેભાઈની આંબડી’ માંથી ‘કેસર’ બનવાની શાહી સફર | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Kesar Mango History: ઉનાળાની કાળઝાળ ગરમી શરૂ થાય ત્યારે આપણને બીજું કંઈ ગમે કે ના ગમે, પણ એક વસ્તુ ચોક્કસ ગમે છે – એ છે ફળોનો રાજા કેરી! અને એમાંય જો ‘કેસર કેરી’ની વાત કરીએ તો તે ખરેખર ટોચ પર છે. ભારતની 1000 કરતાંય વધુ કેરીની જાતોમાં ગીરની કેસર કેરીનો વટ જ કંઈક અલગ છે. કેસર કેરીનું નામ પડતાં જ મોઢામાં પાણી આવી જાય છે, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે સોરઠની આ મધમીઠી કેરીને ‘કેસર’ નામ ક્યારે, કોણે અને કઈ રીતે આપ્યું? ખરેખર તો, આજે 25મી મે, 2026ના રોજ આ ‘કેસર’ કેરીના નામકરણને 92 વર્ષ પૂરાં થયાં છે. જો કે, આ કેરી અસ્તિત્વમાં તો એ પહેલાં પણ હતી, પણ તેનું વિધિવત નામકરણ થયું નહોતું.

વજીરની દાઢે વળગ્યો દેશી કેરીનો સ્વાદ

વંથલીના વેણુ રેવન્યુ સર્કલ ખાતે ચમસી અને રબારી જાતની દેશી કેરીના બગીચાઓ લહેરાતા હતા. આ બગીચાઓમાં જૂનાગઢ સ્ટેટના વજીર સાલેભાઈ ઈદ્દુ અવારનવાર આંટો મારવા જતા. 1934ની આસપાસ એક દિવસ કેરીની લણણી વખતે તેઓ ત્યાં હાજર હતા અને તેમણે કુદરતી રીતે પાકેલી એક અનોખી કેરીનો સ્વાદ ચાખ્યો. આ સ્વાદ એવો તો અદ્ભુત હતો કે વજીર સાહેબની દાઢે વળગી ગયો. તેઓ આ અનોખી કેરી પોતાના પરમ મિત્ર એવા માંગરોળ સ્ટેટના નવાબ શેખ જહાંજીરમિયાં માટે ભેટ-સોગાદ તરીકે લઈ ગયા. માંગરોળના નવાબ પણ આ કેરી ખાઈને ઓગળી ગયા! તેમણે ખુશ થઈને આ કેરીના ઝાડને ‘સાલેભાઈની આંબડી’ નામ આપ્યું અને સાલેભાઈને ‘સાલે હિન્દ’નું બિરુદ પણ આપી દીધું.

એ ઐતિહાસિક દિવસ, આંબડી બની ‘કેસર’

એ ઐતિહાસિક દિવસ 25 મે, 1934 હતો. આ કેરીમાં કોઈ રેસા નહોતા, સ્વાદ મધ જેવો મીઠો હતો, સુગંધ મન મોહી લે તેવી હતી અને તેનો રંગ અદ્ભુત કેસરી હતો! બસ, આ ભવ્ય ગુણોને જોઈને નવાબે તેને શાહી નામ આપ્યું – ‘કેસર’. બસ, ત્યારથી વંથલીની આ દેશી આંબડી વૈશ્વિક બ્રાન્ડ ‘કેસર કેરી’ તરીકે અમર થઈ ગઈ. ગિરનારની તળેટીમાં આવેલા લાલધેરીના જંગલને સાફ કરાવીને ત્યાં વૈજ્ઞાનિક ઢબે આ કલમો ઉછેરવામાં આવી.

શાહી સ્વાદ અને કેસરી રંગ સોરઠની અમૂલ્ય વિરાસત

– કેસર કેરીનો પાક એપ્રિલ-મે મહિના દરમિયાન આવે..

– કેસર કેરીની કલમને ફળ આવતા 3-4 વર્ષ લાગે..

– કેસરના આંબાની ઊંચાઈ 50 ફૂટ સુધી હોઈ શકે..

– એક આંબો 1 વર્ષમાં 150થી 200 કિલો ફળ આપે..

– સારી ગુણવત્તાની કેરીનું વજન 200થી 300 ગ્રામ હોય..

– કેરીમાં વજનના 69 ટકા પલ્પ, 18 ટકા ગોટલી, 13 ટકા છાલ હોય..

– કેસર કેરીમાં વિટામિન-એ, સી, સુગર, ટીએસએસ, એસિડિટી હોય..

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પૈસા પૂરા પણ પેટ્રોલ-ડીઝલ અધૂરું, પેટ્રોલપંપ પર ‘ડિજિટલ લૂંટ’, આપદા બની અવસર | Fuel Crisis Turns Int…
GUJARAT

પૈસા પૂરા પણ પેટ્રોલ-ડીઝલ અધૂરું, પેટ્રોલપંપ પર ‘ડિજિટલ લૂંટ’, આપદા બની અવસર | Fuel Crisis Turns Int…

May 25, 2026
આણંદ જિલ્લા પંચાયતમાં દાવ થયો, ભાજપની બહુમતી છતાં કોંગ્રેસના પ્રમુખ, ટેક્નિકલ ભૂલ ભારે પડી! | BJP Lo…

ગુજરાતના 26 લોકસભા સાંસદોએ પણ 384 કરોડની ગ્રાન્ટ મેળવી છતાં 82.47 કરોડ જ ખર્ચ્યા | gujarat mps lag i…

Next Post
પૈસા પૂરા પણ પેટ્રોલ-ડીઝલ અધૂરું, પેટ્રોલપંપ પર ‘ડિજિટલ લૂંટ’, આપદા બની અવસર | Fuel Crisis Turns Int…

પૈસા પૂરા પણ પેટ્રોલ-ડીઝલ અધૂરું, પેટ્રોલપંપ પર 'ડિજિટલ લૂંટ', આપદા બની અવસર | Fuel Crisis Turns Int...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના ડભોઇ રોડ પર લાકડાના ચાર પીઠા અને દુકાનમાં ભીષણ આગ | Massive fire breaks out in four wooden …

1 year ago
બિહારમાં ભાજપના CM ફાઈનલ! આ નામો પર દિલ્હીમાં મંથન, જાણો કયા નેતા રેસમાં સૌથી આગળ | Who Will Be Biha…

2 months ago
ભાવનગર જિલ્લા જેલની ગટરમાંથી મોબાઈલ મળી આવ્યા | Mobiles found in the sewer of Bhavnagar District Jai…

1 month ago
જામનગરના વેપારી પાસેથી મોરબીના શખ્સ દ્વારા રૂપિયા 25 લાખનો માલ ખરીદ કરી હાથ ખંખેરી લેતાં પોલીસ ફરિયા…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News