gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આજે 300 થી વધુ લોકોના સંઘને ગિરનાર પરિક્રમાની મંજૂરીથી આશ્ચર્ય | Today a group of over 300 people wa…

G METRO NEWS by G METRO NEWS
December 19, 2025
in GUJARAT
0 0
0
આજે 300 થી વધુ લોકોના સંઘને ગિરનાર પરિક્રમાની મંજૂરીથી આશ્ચર્ય | Today a group of over 300 people wa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વનવિભાગનાં બેવડાં વલણ સામે નારાજગી : સામાન્ય દિવસોમાં કોઈને જંગલમાં ફરકવા ન દેતું વનતંત્ર ગાંધીનગરથી થયેલા હુકમને પગલે બંદોબસ્તમાં રહેશે

જૂનાગઢ, : આવતીકાલે તા. 20ના ગિરનાર પરિક્રમા માટે 300થી વધુ લોકોના સંઘને મંજૂરી આપવામાં આવતા આશ્ચર્ય સાથે સ્થાનિક લોકોમાં નારાજગી વ્યાપી છે. સામાન્ય દિવસોમાં કોઈને જંગલમાં ફરકવા ન દેતું વનતંત્ર ગાંધીનગરના હુકમને અનુસરીને આ સંઘના બંદોબસ્તમાં પણ રહેશે. વનવિભાગના ઉચ્ચ અધિકારીઓની આ બેવડી નીતિ અંગેની ટીકા થઈ રહી છે.

180 ચો. કિ.મી વિસ્તારમાં પથરાયેલું ગિરનાર અભયારણ્ય  90 ચો. કિ.મી.ઉત્તર અને 90 કિ.મી.દક્ષિણ રેન્જ વિસ્તારમાં છે, જેમાં સિંહ, દીપડા સહિતના પ્રાણીઓનો વસવાટ છે. આ અભયારણ્ય વિસ્તારમાં કારતક સુદ એકાદશીથી પૂનમ સુધી ગિરનાર પરિક્રમા યોજાય છે, જેમાં લાખો લોકો ઉમટી પડે છે. આ વખતે કમોસમી વરસાદના કારણે પરિક્રમા રદ કરવામાં આવી હતી, વરસાદના વિરામ બાદ પણ પરિક્રમા કરવામાં આવી ન હતી. સ્થાનિક વનવિભાગ પરિક્રમા સિવાયના દિવસોમાં કોઈને જંગલમાં ફરકવા દેતો નથી. જો કોઈ પ્રવેશ કરે તો તેને દંડ ફટકારવામાં આવે છે, પરંતુ આવતીકાલે ૩૦૦થી વધુ લોકોના સંઘને ગિરનાર પરિક્રમા કરવા માટેની મંજૂરી આપવામાં આવી છે.

સ્થાનિક વનવિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે આ સંઘે ગાંધીનગર અરજી કરી હતી એટલે ત્યાંથી તેને ગિરનાર પરિક્રમા માટેની મંજૂરી આપવામાં આવી છે. શનિવારે આ સંઘ સવારે પાંચ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા દરમ્યાન પરિક્રમા કરશે. સુરક્ષા માટે વનવિભાગનો સ્ટાફ બંદોબસ્તમાં રહેશે.

 સ્થાનિક લોકોને જંગલમાં ફરકવા ન દેતું વનવિભાગ ગાંધીનગરથી ખાસ થયેલા હુકમના આધારે ૩૦૦થી વધુ લોકોના સંઘના બંદોબસ્તમાં રહેશે. ખાસ કિસ્સામાં ગાંધીનગરથી ગિરનાર પરિક્રમા કરવા માટેની મંજૂરીથી સ્થાનિક લોકોમાં આશ્ચર્ય ફેલાયું  છે અને વનવિભાગના અધિકારીઓની આવી બેવડી નીતિ સામે નારાજગી વ્યાપી છે. જો ખાસ કિસ્સામાં મંજૂરી આપવામાં આવતી હોય તો સ્થાનિક લોકોએ પણ મંજૂરી લેવાની તૈયારી બતાવી છે ત્યારે આ બાબતને  લઇ  ભવિષ્યમાં વિવાદ થવાની સંભાવના છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ત્રિપલ હત્યા કરનાર એસીએફ સામે 1500 પાનનું ચાર્જશીટ કોર્ટમાં દાખલ | 1500 page chargesheet filed in co…
GUJARAT

ત્રિપલ હત્યા કરનાર એસીએફ સામે 1500 પાનનું ચાર્જશીટ કોર્ટમાં દાખલ | 1500 page chargesheet filed in co…

February 14, 2026
બોરસદ અને કરમસદ ખાતેથી વિદેશી દારૂ સાથે બે ઝડપાયા | Two arrested with foreign liquor from Borsad and…
GUJARAT

બોરસદ અને કરમસદ ખાતેથી વિદેશી દારૂ સાથે બે ઝડપાયા | Two arrested with foreign liquor from Borsad and…

February 14, 2026
શિવના અશ્રુમાંથી જન્મેલા ‘રુદ્રાક્ષ’નું રહસ્ય: સાધુઓ માટે માત્ર આભૂષણ નહીં, રક્ષણાત્મક કવચ છે આ મણકા…
GUJARAT

શિવના અશ્રુમાંથી જન્મેલા ‘રુદ્રાક્ષ’નું રહસ્ય: સાધુઓ માટે માત્ર આભૂષણ નહીં, રક્ષણાત્મક કવચ છે આ મણકા…

February 14, 2026
Next Post
રાજકોટ એઈમ્સને સાંકળતા મહત્વના રોડ-પુલની ફાઈલ સરકારમાં અટવાઈ | The file of an important road bridge …

રાજકોટ એઈમ્સને સાંકળતા મહત્વના રોડ-પુલની ફાઈલ સરકારમાં અટવાઈ | The file of an important road bridge ...

રાજકોટ જિ.માં 14 ટકા મતદારોના નામો રદ, તમામને નોટિસ મોકલાશે | Names of 14 percent voters in Rajkot d…

રાજકોટ જિ.માં 14 ટકા મતદારોના નામો રદ, તમામને નોટિસ મોકલાશે | Names of 14 percent voters in Rajkot d...

વડોદરામાં ૨૬,૮૯,૧૧૭ મતદારો પૈકી ૫,૦૩,૯૧૨ મતદારો કમી થયા | Out of 26 89 117 voters in Vadodara 5 03 9…

વડોદરામાં ૨૬,૮૯,૧૧૭ મતદારો પૈકી ૫,૦૩,૯૧૨ મતદારો કમી થયા | Out of 26 89 117 voters in Vadodara 5 03 9...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આલ્બિનો તરીકે ઓળખાતા પીળા રંગના કાચબાનું રેસ્ક્યૂ, ગુજરાતમાં પહેલો અને ભારતમાં સાતમો | rare albino i…

આલ્બિનો તરીકે ઓળખાતા પીળા રંગના કાચબાનું રેસ્ક્યૂ, ગુજરાતમાં પહેલો અને ભારતમાં સાતમો | rare albino i…

6 months ago
ઇન્ડિગોને ફટકો, દૈનિક ફ્લાઇટ્સ પર સરકારે 10 ટકા કાપ મુક્યો

ઇન્ડિગોને ફટકો, દૈનિક ફ્લાઇટ્સ પર સરકારે 10 ટકા કાપ મુક્યો

2 months ago
ભાવનગર ખાતે કન્ટેનર બનાવતી કંપની આવડકૃપાની મુલાકાત લેતા કેન્દ્રીય રેલ મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવ

ભાવનગર ખાતે કન્ટેનર બનાવતી કંપની આવડકૃપાની મુલાકાત લેતા કેન્દ્રીય રેલ મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવ

6 months ago
વલસાડમાં મેઘતાંડવ: કપરાડામાં 7.5 ઇંચ વરસાદ, મધુબન ડેમમાંથી પાણી છોડાતાં પૂર જેવી સ્થિતિ | Rain In Va…

વલસાડમાં મેઘતાંડવ: કપરાડામાં 7.5 ઇંચ વરસાદ, મધુબન ડેમમાંથી પાણી છોડાતાં પૂર જેવી સ્થિતિ | Rain In Va…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News