gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આટલી બધી ચોરીઓ થાય છે, છતાંય દાગીના પહેરીને કેમ નીકળ્યા છો | There are so many thefts yet why are yo…

G METRO NEWS by G METRO NEWS
October 1, 2025
in GUJARAT
0 0
0
આટલી બધી ચોરીઓ થાય છે, છતાંય દાગીના પહેરીને કેમ નીકળ્યા છો | There are so many thefts yet why are yo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પોસ્ટ ઓફિસ ગયેલા સિનિયર સિટિઝનને વાતોમાં પરોવી તેમના સોનાના ચાર તોલા ઉપરાંતના વજનના દાગીના  પડાવીને ત્રણ ઠગ ફરાર થઇ ગયા હતા. જે અંગે પાણીગેટ  પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી  છે.

ડભોઇ વાઘોડિયા રીંગ રોડ મહેશ નગર સોસાયટીમાં રહેતા ૬૫ વર્ષના પુજાભાઇ હિરાભાઇ રોહિતે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે સવારે ૧૧ વાગ્યે હું મારા ઘરેથી બાઇક લઇને ફતેપુરા પોસ્ટ ઓફિસ  પૈસા ઉપાડવા માટે ગયો હતો. પૈસા ઉપાડીને પોણા બાર વાગ્યે હું ફતેપુરા ચાર રસ્તા પાસે આવેલી દુકાનમાંથી શ્રીફળ ખરીદીને ઘરે જવા યાકુતપુરા થઇને પાણીગેટ, આયુર્વેદિક ત્રણ રસ્તા થઇ સ્વામિ નારાયણ નગર સોસાયટી  ત્રણ રસ્તા થઇને જતો હતો. તે દરમિયાન બાઇક પર આવેલા બે અજાણ્યા વ્યક્તિઓએ મને ઉભો રાખી જણાવ્યું હતું કે, આટલી બધી ચોરીઓ થાય છે. તેમછતાંય તમને આટલુ સોનુ પહેરીને કેમ નીકળ્યા છો ? દાગીના કાઢીને તમે ખિસ્સામાં મૂકી દો. બાઇક સવારે તેની પાસેના કાગળમાં દાગીના મૂકી દેવાનું  કહેતા મેં દાગીના કાગળમાં મૂકી દીધા હતા. તે  દરમિયાન ત્રીજા વ્યક્તિએ આવીને કહ્યું કે, તમારી પાસે રૃમાલ હોય તો દાગીના તેમાં મૂકી દો. મેં ખિસ્સામાંથી રૃમાલ કાઢી ત્રીજા વ્યક્તિને દાગીના તેમાં મૂકવા માટે આપ્યા હતા. ત્યારબાદ તેણે મને રૃમાલ પરત આપતા મેં રૃમાલ મારા ખિસ્સામાં મૂકી દીધો હતો. મેં ઘરે આવીને રૃમાલ ખોલતા તેમાંથી સોનાના નકલી દાગીના મળી આવ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

What is Khushi Kapoor up to?
GUJARAT

What is Khushi Kapoor up to?

August 16, 2026
Next Post
મુંબઇ હુમલા બાદ અમેરિકાએ ભારતને પાકિસ્તાન પર હુમલો કરતા રોક્યું હતું

દેશમાં 1.71 લાખ લોકોની આત્મહત્યા, 1 લાખથી ઓછી આવકવાળા 66 ટકા

એનડીપીએસના ગુનામાં મુંબઇના બે આરોપીની જામીન અરજી રદ | Bail application of two Mumbai accused in NDPS…

એનડીપીએસના ગુનામાં મુંબઇના બે આરોપીની જામીન અરજી રદ | Bail application of two Mumbai accused in NDPS...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગયા એરપોર્ટનો કોડ ‘GAY’ રાખવો અપમાનજનક, ભાજપના સાંસદે સંસદમાં ઉઠાવ્યો મુદ્દો | BJP Mp Bhim Singh Gay…

1 year ago
રાજુલામાં લવ જેહાદનો કિસ્સો? હિન્દુ યુવતીએ મુસ્લિમ યુવક સાથે લગ્ન કરતા વિવાદ, કપલે વીડિયો જાહેર કરીન…

5 months ago
જામનગર જિલ્લા પોલીસની વિશેષ કોમ્બિંગ ડ્રાઈવ : દારૂ પીધેલી હાલતમાં વાહનચાલક સહિત વિવિધ ગુનાઓમાં કાર્ય…

3 months ago
શહેરીજનોની પ્રાથમિક સુવિધા અંગેની ફરિયાદ નિકાલ વગર કલોઝ કરી નહીં શકાય,AI અધિકારી ઉપર વોચ રાખશે | Reg…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News