gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

આઠમું પગાર પંચ: સેલેરી અને પેન્શનમાં કેટલા રૂપિયાનો થઈ શકે છે વધારો? 2026થી થશે લાગુ | 8th pay commi…

G METRO NEWS by G METRO NEWS
October 29, 2025
in Business
0 0
0
આઠમું પગાર પંચ: સેલેરી અને પેન્શનમાં કેટલા રૂપિયાનો થઈ શકે છે વધારો? 2026થી થશે લાગુ | 8th pay commi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

8th Pay Commission: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે મંગળવારે 8માં કેન્દ્રીય પગાર પંચના સંદર્ભ નિયમો (ટર્મ્સ ઓફ રેફરન્સ) ને મંજૂરી આપી. 8મું કેન્દ્રીય પગાર પંચ એક કામચલાઉ સંસ્થા હશે. આ કમિશનમાં એક અધ્યક્ષ, એક સભ્ય (અંશકાલિક) અને એક સભ્ય-સચિવ હશે. 

મીડિયા રિપોર્ટ અનુસાર, સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ રંજના પ્રકાશ દેસાઈ પંચના અધ્યક્ષપદે કામગીરી કરશે. તેમણે આ પંચની રચનાની તારીખથી 18 મહિનાની અંદર પોતાની ભલામણો રજૂ કરવાની રહેશે. જરૂરિયાત પર પંચ ભલામણોને અંતિમ રૂપ આપવા વચગાળાનો રિપોર્ટ પણ રજૂ કરી શકે છે. 

રિપોર્ટ રજૂ કરતાં પહેલાં આ બાબતોનું ધ્યાન રાખવું પડશે

1. દેશની આર્થિક સ્થિતિ અને રાજકોષીય વિવેક અર્થાત સરકારી નાણાકીય વ્યવસ્થાના મેનેજમેન્ટ, ખર્ચ અને કરવેરાનું સંતુલન

2.  વિકાસ ખર્ચ અને કલ્યાણકારી ઉપાયો માટે પર્યાપ્ત સંસાધન

3. બિન-ફાળો આપનાર પેન્શન યોજનાઓનો બિન-ભંડોળિત ખર્ચ.

4.  રાજ્ય સરકારોની નાણાકીય સ્થિતિ પર સંભવિત અસર

5. કેન્દ્રીય જાહેર ક્ષેત્રના સાહસો અને ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે ઉપલબ્ધ પ્રવર્તમાન મહેનતાણું માળખું, લાભો અને કાર્યકારી પરિસ્થિતિઓ.

પગાર પંચની રચના શા માટે કરવામાં આવે છે

કેન્દ્રીય સરકારી કર્મચારીઓના મહેનતાણું માળખા, નિવૃત્તિ લાભો અને અન્ય સેવા શરતો સંબંધિત વિવિધ મુદ્દાઓ પર વિચાર કરવા અને જરૂરી ફેરફારો અંગે ભલામણો કરવા માટે સમયાંતરે કેન્દ્રીય પગાર પંચની રચના કરવામાં આવે છે. સામાન્ય રીતે, પગાર પંચની ભલામણો દર 10 વર્ષે લાગુ કરવામાં આવે છે. આ વલણ મુજબ, 8મા કેન્દ્રીય પગાર પંચની ભલામણો સામાન્ય રીતે 1 જાન્યુઆરી, 2026થી લાગુ થવાની અપેક્ષા છે.

સરકારી કર્મચારીઓ માટે કેટલો પગાર વધારો અપેક્ષિત?

સરકારે સત્તાવાર પગાર સ્લેબ જાહેર કર્યા નથી. પરંતુ 2.86 ના સંભવિત ફિટમેન્ટ ફેક્ટરના આધારે, કર્મચારીઓને માસિક રૂ. 19,000 સુધીનો પગાર વધારો જોવા મળી શકે છે. ઉદાહરણ તરીકે, દર મહિને રૂ. 1 લાખ કમાતા સરકારી કર્મચારીને રૂ. 1.75 લાખ કરોડના બજેટ ફાળવણીના આધારે પગારમાં 14 ટકાનો વધારો જોવા મળી શકે છે, જેનાથી તેમનો નવો પગાર રૂ. 1 લાખથી વધી રૂ. 1.14 લાખ થઈ જશે. રૂ. 2 લાખ કરોડની ફાળવણી સાથે તેમનો પગાર 16 ટકા વધીને રૂ. 1.16 લાખ થશે, અને રૂ. 2.25 લાખ કરોડની ફાળવણી સાથે તેમનો પગાર 18 ટકા વધીને રૂ. 1.18 લાખ પ્રતિ માસ થશે.

8મા પગાર પંચની જાહેરાત જાન્યુઆરીમાં કરવામાં આવી હતી

કેન્દ્રીય સરકારી કર્મચારીઓના પગાર અને અન્ય લાભોમાં ફેરફારોની તપાસ કરવા અને ભલામણ કરવા માટે સરકારે જાન્યુઆરી 2025 માં 8મા કેન્દ્રીય પગાર પંચની રચનાની જાહેરાત કરી હતી. 8મા પગાર પંચની ભલામણો સેનાના કર્મચારીઓ સહિત લગભગ 50 લાખ કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને આશરે 69 લાખ પેન્શનરોને અસર કરશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે અમલીકરણની તારીખ વચગાળાના અહેવાલ પછી નક્કી કરવામાં આવશે, પરંતુ તે 1 જાન્યુઆરી, 2026 ના રોજ લાગુ થવાની સંભાવના છે.

આઠમું પગાર પંચ: સેલેરી અને પેન્શનમાં કેટલા રૂપિયાનો થઈ શકે છે વધારો? 2026થી થશે લાગુ 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એક કિલો ચાંદીની કિંમત 7,316 રૂપિયા ઘટી, સોનાના ભાવ પણ ગગડ્યા, જાણો તમારા શહેરનો રેટ | Gold Silver Ma…
Business

એક કિલો ચાંદીની કિંમત 7,316 રૂપિયા ઘટી, સોનાના ભાવ પણ ગગડ્યા, જાણો તમારા શહેરનો રેટ | Gold Silver Ma…

February 12, 2026
હવે રિકવરી એજન્ટોની ખેર નહીં… RBIએ નવા નિયમો જાહેર કર્યા, લોન લેનારા ગ્રાહકોને રાહત | RBI’s New Lo…
Business

હવે રિકવરી એજન્ટોની ખેર નહીં… RBIએ નવા નિયમો જાહેર કર્યા, લોન લેનારા ગ્રાહકોને રાહત | RBI’s New Lo…

February 12, 2026
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અંગે મોટા સમાચાર: આ સેક્ટરમાં ટૅરિફ 0 થવાની આશા, પિયુષ ગોયલે આપ્યા સંકેત | In…
Business

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અંગે મોટા સમાચાર: આ સેક્ટરમાં ટૅરિફ 0 થવાની આશા, પિયુષ ગોયલે આપ્યા સંકેત | In…

February 12, 2026
Next Post
જામનગર-કાલાવડ ધોરી માર્ગ પર પતિના બાઈકની પાછળ બેઠેલા બુઝુર્ગ મહિલાનું નીચે પટકાઈ પડકાતા મૃત્યુ | wom…

જામનગર-કાલાવડ ધોરી માર્ગ પર પતિના બાઈકની પાછળ બેઠેલા બુઝુર્ગ મહિલાનું નીચે પટકાઈ પડકાતા મૃત્યુ | wom...

રિસોર્ટ કે રિયલ એસ્ટેટ નહીં ક્રિપ્ટોકરન્સીથી અબજોની કમાણી કરે છે ટ્રમ્પ પરિવાર! આંકડા ચોંકાવનારા | t…

રિસોર્ટ કે રિયલ એસ્ટેટ નહીં ક્રિપ્ટોકરન્સીથી અબજોની કમાણી કરે છે ટ્રમ્પ પરિવાર! આંકડા ચોંકાવનારા | t...

પુતિન કે ટ્રમ્પ નહીં… પ્રજાસત્તાક દિવસે આ શક્તિશાળી લીડર્સ બની શકે છે ભારતના ચીફ ગેસ્ટ | European …

પુતિન કે ટ્રમ્પ નહીં... પ્રજાસત્તાક દિવસે આ શક્તિશાળી લીડર્સ બની શકે છે ભારતના ચીફ ગેસ્ટ | European ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાટડીના દશામા પરામાં ઓરડીમાંથી રૂ. 2.50 લાખનો દારૂ ઝડપાયો | Liquor worth Rs 2 50 lakh seized from a …

પાટડીના દશામા પરામાં ઓરડીમાંથી રૂ. 2.50 લાખનો દારૂ ઝડપાયો | Liquor worth Rs 2 50 lakh seized from a …

2 months ago
સામાન્ય સભામાં ભાજપના કોર્પોરેટરે કહ્યું નરેન્દ્ર મોદી 108 વર્ષના થાય અને ત્યાં સુધી વડાપ્રધાન રહે |…

સામાન્ય સભામાં ભાજપના કોર્પોરેટરે કહ્યું નરેન્દ્ર મોદી 108 વર્ષના થાય અને ત્યાં સુધી વડાપ્રધાન રહે |…

4 months ago
રોડ ઉપર ભેંસ આવી જતા બાઈકને અકસ્માત : એક યુવાનનું મોત | Bike collides with buffalo on road: A young …

રોડ ઉપર ભેંસ આવી જતા બાઈકને અકસ્માત : એક યુવાનનું મોત | Bike collides with buffalo on road: A young …

5 months ago
અમરેલી જિલ્લામાં ટેકાના ભાવે રજિસ્ટ્રેશન માટે ઈ-સમૃદ્ધિ પોર્ટલ ડાઉન થતાં ખેડૂતો હેરાન-પરેશાન | e sam…

અમરેલી જિલ્લામાં ટેકાના ભાવે રજિસ્ટ્રેશન માટે ઈ-સમૃદ્ધિ પોર્ટલ ડાઉન થતાં ખેડૂતો હેરાન-પરેશાન | e sam…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News