gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

એક કિલો ચાંદીની કિંમત 7,316 રૂપિયા ઘટી, સોનાના ભાવ પણ ગગડ્યા, જાણો તમારા શહેરનો રેટ | Gold Silver Ma…

G METRO NEWS by G METRO NEWS
February 12, 2026
in Business
0 0
0
એક કિલો ચાંદીની કિંમત 7,316 રૂપિયા ઘટી, સોનાના ભાવ પણ ગગડ્યા, જાણો તમારા શહેરનો રેટ | Gold Silver Ma…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gold Silver Market Crash: આજે 12 ફેબ્રુઆરીએ સોના ચાંદીના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. ઇન્ડિયા બુલિયન ઍન્ડ જ્વલર્સ એસોસિએશન (IBJA) મુજબ, એક કિલો ચાંદીની કિંમત 7,316 રૂપિયા ઘટી ગઈ છે, જે હાલ પ્રતિ કિલો 2,59,133 પર આવી ગઈ છે. આ પહેલા બુધવારે ચાંદીની કિંમત 2,66,449 પ્રતિ કિલો હતી. 

સોનાની કિંમતમાં 1,672 રૂપિયાનો ઘટાડો

તો બીજી તરફ આજે સોનાની કિંમતમાં પણ સારો એવો ઘટાડો જોવા મળ્યો છે. 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 1,672 રૂપિયા ઘટી 1,55,650 પર આવી ગઈ છે. આ પહેલા બુધવારે 1,57,322 પ્રતિ 10 ગ્રામ હતી. મહત્ત્વનું છે કે 29 જાન્યુઆરીએ સરાફા બજારમાં સોનું 1,76,121 રૂપિયા તેમજ ચાંદી 3,85,933 રૂપિયાનો ઓલ ટાઇમ હાઇ રૅકોર્ડ પર હતી. 

43 દિવસ.. સોના ચાંદીમાં શું થયું?

31 ડિસેમ્બર 2025 એ  10 ગ્રામ 24 કેરેટ સોનું 1,33,195 રૂપિયા પર હતું, જે હવે 1,56,147 રૂપિયા થઈ ગયું છે. 31 ડિસેમ્બર 2025 એ એક કિલો ચાંદીની કિંમત 2,30,420 હતી જે હવે 2,59,133 પ્રતિ કિલો થઈ ગઈ છે. ચાલુ વર્ષ 43 દિવસમાં જ સોનાની કિંમતમાં 22,455 રૂપિયાનો વધારો તો ચાંદીની કિંમતમાં 28,713 વધારો જોવા મળ્યો છે. 

શહેર: સોનાના ભાવ (રૂપિયા/10 ગ્રામ) [શહેર પ્રમાણે ભાવમાં ફેરફાર થાય છે]

ચેન્નઈ: 1,59,280

જયપુર: 1,58,550

દિલ્હી: 1,58,550

પટના: 1,58,550

અમદાવાદ: 1,58,450

લખનૌ: 1,58,450

ભોપાલ: 1,58,450

મુંબઈ: 1,58,400

કોલકાતા: 1,58,400

રાયપુર: 1,58,400

આ પણ વાંચો: તાનાશાહની ‘લાડલી’ હવે બનશે બોસ! કિમ જોંગ ઉને 13 વર્ષની પુત્રીને બનાવી ઉત્તરાધિકારી

વર્ષ 2025માં સોનું 75% અને ચાંદી 167% મોંઘી થઈ

31 ડિસેમ્બર 2024ના રોજ 24 કેરેટ સોનાનો ભાવ રૂ.76,162 હતો, જે 31 ડિસેમ્બર 2025 સુધીમાં રૂ.57,033 વધીને રૂ.1,33,195 પર પહોંચ્યો હતો. આ ગાળા દરમિયાન ચાંદીમાં રૂ.1,44,403નો તોતિંગ વધારો થયો. 31 ડિસેમ્બર 2024ના રોજ એક કિલો ચાંદીની કિંમત રૂ. 86,017 હતી, જે વર્ષ 2025ના અંતિમ દિવસે રૂ. 2,30,420 પ્રતિ કિલો થઈ ગઈ હતી. ટકાવારીની દૃષ્ટિએ જોઈએ તો વર્ષ 2025માં સોનાએ 75% તો ચાંદીએ 167%એ રિટર્ન આપ્યું છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
ભારતને રશિયા પાસેથી બાકી રહેલી એસ -૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમ મે -જૂનમાં મળશે | S 400 air defense system …

ભારતને રશિયા પાસેથી બાકી રહેલી એસ -૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમ મે -જૂનમાં મળશે | S 400 air defense system ...

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : 15 ફેબ્રુઆરીથી ટોલ ટેક્સના નિયમોમાં થશે ફેરફાર | NHAI Toll Rule Change…

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : 15 ફેબ્રુઆરીથી ટોલ ટેક્સના નિયમોમાં થશે ફેરફાર | NHAI Toll Rule Change...

અમરેલીના જેસીંગપરામાં ઘર પાસે પાર્ક કરેલી કારમાં અચાનક આગ ભભૂકી, 4 લોકો દાઝ્યા | parked car suddenly…

અમરેલીના જેસીંગપરામાં ઘર પાસે પાર્ક કરેલી કારમાં અચાનક આગ ભભૂકી, 4 લોકો દાઝ્યા | parked car suddenly...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં રહેતી શિક્ષિકાએ પતિ સહિત 5 સાસરીયાઓ સામે માનસિક-શારીરિક ત્રાસ અને ધમકીની ફરિયાદ નોંધાવી | …

જામનગરમાં રહેતી શિક્ષિકાએ પતિ સહિત 5 સાસરીયાઓ સામે માનસિક-શારીરિક ત્રાસ અને ધમકીની ફરિયાદ નોંધાવી | …

4 weeks ago
‘તું મારી નહીં તો બીજાની પણ નહીં થવા દઉં…’, ભુજના ઢોરી ગામે 28 વર્ષીય યુવતીની પ્રેમીએ કરી હત્યા | …

‘તું મારી નહીં તો બીજાની પણ નહીં થવા દઉં…’, ભુજના ઢોરી ગામે 28 વર્ષીય યુવતીની પ્રેમીએ કરી હત્યા | …

8 months ago
‘માત્ર આધાર કાર્ડ જ નાગરિકતાનો પૂરાવો નથી’, SIR પર સુનાવણી દરમિયાન SCની ટિપ્પણી | supreme court says…

‘માત્ર આધાર કાર્ડ જ નાગરિકતાનો પૂરાવો નથી’, SIR પર સુનાવણી દરમિયાન SCની ટિપ્પણી | supreme court says…

10 months ago
મહુવા પોલીસ મથકના એએસઆઈ વતી લાંચ લેતા હોમગાર્ડ જવાન સહિત 3 ઝડપાયા | 3 people including a Home Guard …

મહુવા પોલીસ મથકના એએસઆઈ વતી લાંચ લેતા હોમગાર્ડ જવાન સહિત 3 ઝડપાયા | 3 people including a Home Guard …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News