gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આઠ કરોડના ૨૩ કિલો હાઇબ્રીડ ગાંજા સાથે ભાઇ-બહેનને ઝડપી લેવાયા | ahmedabad SOG nabbed brother and sist…

G METRO NEWS by G METRO NEWS
February 12, 2026
in GUJARAT
0 0
0
આઠ કરોડના ૨૩ કિલો હાઇબ્રીડ ગાંજા સાથે ભાઇ-બહેનને ઝડપી લેવાયા | ahmedabad SOG nabbed brother and sist…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,ગુરૂવાર

શહેરના નાના ચિલોડા નોબલનગર પાસે સ્પેશીયલ ઓપરેશન ગુ્રપના અધિકારીઓએ દરોડો પાડીને એક યુવતી અને યુવકને રૂપિયા આઠ કરોડની કિંમતના ૨૩ કિલો હાઇબ્રીડ ગાંજા સાથે ઝડપી લીધા હતા. પ્રાથમિક તપાસમા જાણવા મળ્યું હતું કે સુરતમાં રહેતા મિલન વઘાસિયા તેમજ અમદાવાદમાં રહેતા અરમાન જોષીના કહેવાથી બેંગકોક કેરિયર મોકલીને  યુવતી અને યુવકે હાઇબ્રીડ ગાંજો મંગાવ્યો હતો.

પરંતુ, ચાર કેરિયર યુવક પૈકી એક યુવક મુંબઇમાં  ગાંજાના જથ્થા સાથે ઝડપાઇ ગયો હતો.  અરમાન જોષી અને મિલને આ યુવકને ન છોડાવતા યુવતીએ હાઇબ્રીડ ગાંજાનો જથ્થો પોતાની પાસે રાખ્યો હતો. એસઓજીએ આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

આઠ કરોડના ૨૩ કિલો હાઇબ્રીડ ગાંજા સાથે ભાઇ-બહેનને ઝડપી લેવાયા 2 - imageસ્પેશીયલ ઓપરેશન ગુ્રપના અધિકારીઓને બાતમી મળી હતી કે નોબલનગર-નાના ચિલોડા વિસ્તારમાં રહેતી એક યુવતી અને યુવક હાઇબ્રીડ ગાંજાનો મોટો જથ્થો વેચવા માટે ગ્રાહકની શોધમાં છે. જેના આધારે  પોલીસ ઇન્સ્પેક્ટર પી વી દેસાઇએ અલગ અલગ ટીમ બનાવીને નોબલનગર-નાના ચિલોડા રોડ પર બુધવારે રાતના સમયે  વોચ ગોઠવીને એક શંકાસ્પદ કારમાં જતા યુવક યુવતીને રોકીને તપાસ કરતા હાઇબ્રીડ  ગાંજાના ૨૬ જેટલા પેકેટ મળી આવ્યા હતા. જેનો વજન આશરે ૨૩ કિલો હતો. જેની કિંમત આશરે આઠ કરોડ જેટલી હતી. પોલીસે યુવતીનું નામ પુછતા જીયા ઉર્ફે જેસીકા પ્રજાપતિ (રહે. ઘનશ્યામનગર, કોતરપુર વોટર વર્કસ,નરોડા) હોવાનું અને યુવકનું નામ ચેતન પ્રજાપતિ (રહે. નાથદ્વારા, રાજસમંદ, રાજસ્થાન) હોવાનું જાણવા મળ્યું હતું.

 જીયા પ્રજાપતિની વધુ પુછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે  જીયા પ્રજાપતિ  નવેમ્બર ૨૦૨૫માં બેગકોક ફરવા માટે ગઇ હતી. જ્યાં તેની મુલાકાત મુળ સુરતમાં રહેતા મિલન વઘાસિયા સાથે થઇ હતી. બાદમાં મિલને મિત્રતા કરી હતી. ગુજરાત પરત આવ્યા બાદ મિલને અમદાવાદમાં જીયાની મુલાકાત અરમાન જોષી નામના યુવક સાથે કરાવી હતી. અરમાને જીયાને બેગકોકથી હાઇબ્રીડ ગાંજા લાવવા માટેની ઓફર કરી હતી. પરંતુ, જીયાએ ગાંજો લાવવાની ના કહી હતી.

જેથી અરમાને તેને બીજી ઓફર કરી હતી કે તે  બેંગકોકથી હાઇબ્રીડ ગાંજો લાવવા માટે માણસો શોધી આપે. જેના બદલામાં તેને કમિશન આપશે. જેથી જીયાએ તેના પિતરાઇ ભાઇ ચેતનની મદદથી નાથદ્વારામાં રહેતા ગોપાલ સોંલકી, ઉમેશ સોંલકી તેમજ  બાંસવાડામાં રહેતા પ્રશાંત કલાલ અને ભુવનેશ બુનકરને બેંગકોક મોકલ્યા હતા. જેમાં પરત આવતા સમયે એક મહિના પહેલા   ભુવનેશ મુંબઇ એરપોર્ટ પર હાઇબ્રીડ ગાંજાના જથ્થા સાથે ઝડપાયો હતો. 

તેને છોડાવવા માટે જીયાએ અરમાન જોષી અને મિલનને વાત કરી હતી. પંરતુ, બંને જણા એનડીપીએસના કેસમાં ભુવનેશને છોડાવી શક્યા નહોતા. જેથી જીયાએ ગોપાલ, ઉમેશ અને પ્રશાંત પાસેથી ગાંજાનો જથ્થો લઇને પોતાની પાસે રાખીને કહ્યું હતું કે જો તે ભુવનેશને છોડાવશે તો જ ગાંજાનો જથ્થો આપશે. પરંતુ,  ભુવનેશ છુટી ન શકતા જીયાએ ગાંજાનો જથ્થો વેચાણ કરવાનું નક્કી કરીને ગ્રાહકની શોધમાં હતી. જોકે તે પહેલા પોલીસે તેને ઝડપી લીધી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…
GUJARAT

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…

October 5, 2026
છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…
GUJARAT

છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…

October 5, 2026
KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Next Post
‘FIR કરો કે વિશેષાધિકાર હનનનો પ્રસ્તાવ લાવો, હું ખેડૂતો માટે લડતો રહીશ’ : રાહુલ ગાંધી | Rahul Gandhi…

‘FIR કરો કે વિશેષાધિકાર હનનનો પ્રસ્તાવ લાવો, હું ખેડૂતો માટે લડતો રહીશ’ : રાહુલ ગાંધી | Rahul Gandhi...

મોડીરાત્રે જાહેરમાં ઝઘડો કરતા બે ભાઇ સામે ગુનો દાખલ | Case registered against two brothers for fight…

મોડીરાત્રે જાહેરમાં ઝઘડો કરતા બે ભાઇ સામે ગુનો દાખલ | Case registered against two brothers for fight...

વડોદરાની વોર્ડ વિઝાર્ડ મેડિકેરના CEO ડો સંતોષ સામે 28 કરોડની છેતરપિંડીની ફરિયાદ | FIR against Ward W…

વડોદરાની વોર્ડ વિઝાર્ડ મેડિકેરના CEO ડો સંતોષ સામે 28 કરોડની છેતરપિંડીની ફરિયાદ | FIR against Ward W...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દ.કોરિયાએ Mcapમાં ભારતને પાછળ છોડી દીધું | South Korea overtakes India in Mcap

દ.કોરિયાએ Mcapમાં ભારતને પાછળ છોડી દીધું | South Korea overtakes India in Mcap

4 months ago
ભીડમાં પણ એકલતા : 58% લોકો પાસે મનની વાત કરવા કોઇ નથી, વર્લ્ડ હેપ્પીનેસ ડે પર વાંચો ખાસ રિપોર્ટ | wo…

ભીડમાં પણ એકલતા : 58% લોકો પાસે મનની વાત કરવા કોઇ નથી, વર્લ્ડ હેપ્પીનેસ ડે પર વાંચો ખાસ રિપોર્ટ | wo…

7 months ago
ભાવનગરમાં ભાડુઆતના મામલે મનપાએ 15 આવાસને સીલ માર્યા | Municipal Corporation seals 15 residences in B…

ભાવનગરમાં ભાડુઆતના મામલે મનપાએ 15 આવાસને સીલ માર્યા | Municipal Corporation seals 15 residences in B…

7 months ago
રાજકોટના શખ્સની પેઢીના ખાતામાં સાયબર ફ્રોડના ચાર કરોડ જમા થયા | Four crores of cyber fraud deposited…

રાજકોટના શખ્સની પેઢીના ખાતામાં સાયબર ફ્રોડના ચાર કરોડ જમા થયા | Four crores of cyber fraud deposited…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News