gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આડાસંબંધના વહેમમાં પત્નીએ ચપ્પાના ઘા ઝીંકી કથિત પ્રેમિકાની હત્યા કરી | Wife kills alleged lover with…

G METRO NEWS by G METRO NEWS
September 20, 2025
in GUJARAT
0 0
0
આડાસંબંધના વહેમમાં પત્નીએ ચપ્પાના ઘા ઝીંકી કથિત પ્રેમિકાની હત્યા કરી | Wife kills alleged lover with…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– આણંદ તાલુકાના ઓડ તાબે કણભઈપુરા ગામની ઘટના

– વચ્ચે પડેલી બાળકીને પણ ચપ્પાના ઘા મારતા સારવાર હેઠળ : ખંભોળજ પોલીસની ગુનો નોંધી વધુ તપાસ

આણંદ : આણંદ તાલુકાના ઓડ તાબે આવેલા કણભઈપુરા ગામે ગઈકાલ રાતે પતિ સાથે આડાસંબંધના વહેમમાં પત્નીએ કથિત પ્રેમિકાની ચપ્પાના ઘા મારી હત્યા કરી નાખી હતી. ઉશ્કેરાયેલી પત્નીએ બાળકીને પણ ચપ્પાના ઘા મારી દેતા તેણીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ બનાવ અંગે ખંભોળજ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કણભઈપુરા ગામમાં દૂધની ડેરી નજીક રહેતા અશોકભાઈ ઠાકોર ગુલાબની મજૂરીકામ અર્થે જતા હતા. જ્યાં ફળિયાના મીનાબેન ઠાકોર સહિત અન્ય મહિલાઓ પણ મજૂરીકામ અર્થે આવતી હોવાથી અશોકભાઈના પત્ની ગાયત્રીબેનને પતિ અશોકભાઈને મીનાબેન સાથે આડોસંબંધ હોવાનો વહેમ હતો. આ બાબતને લઈ પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડાઓ પણ થતા હતા. 

દરમિયાન ગઈકાલ રાત્રિના સુમારે તકરાર થતા ઉશ્કેરાઈ ગયેલા ગાયત્રીબે ચપ્પુ લઈને મીનાબેન ઠાકોરના ઘરે પહોંચી ગયા હતા. જ્યાં મીનાબેન ઉપર હુમલો કરી પેટ અને છાતીના ભાગે ચપ્પાના ઘા ઝીંકી દેતા મીનાબેન લોહી લુહાણ હાલતમાં ત્યાં જ ફસડાઈ પડયા હતા. ઝઘડામાં મીનાબેનના સસરા ગોરધનભાઈ તથા સાત વર્ષની દીકરી દિશા વચ્ચે પડતા તેણીને પણ ચપ્પાના ઘા વાગતા તેઓ ઇજાગ્રત થયા હતા.

 આ ઘટનાને લઇ બૂમાબૂમ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત ત્રણેયને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે મીનાબેન ઠાકોરને મૃત જાહેર કર્યા હતા. જાણ થતા ખંભોળજ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ગાયત્રીબેન અશોકભાઈ ઠાકોર વિરુદ્ધ હત્યાનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાયપુર કેનાલમાં કુદેલા નાના ભાઈને બચાવવા પડેલો મોટો ભાઈ પણ ડૂબ્યો | Elder brother who had to save yo…
GUJARAT

રાયપુર કેનાલમાં કુદેલા નાના ભાઈને બચાવવા પડેલો મોટો ભાઈ પણ ડૂબ્યો | Elder brother who had to save yo…

March 30, 2026
રાજકોટની કુખ્યાત ઇભલા ગેંગ સામે ગુજસીટોક, ચારની ધરપકડ | Raid against Rajkot’s notorious Ibhala gang …
GUJARAT

રાજકોટની કુખ્યાત ઇભલા ગેંગ સામે ગુજસીટોક, ચારની ધરપકડ | Raid against Rajkot’s notorious Ibhala gang …

March 30, 2026
પત્નીએ રૂા.2,000ની ખર્ચતા ઝઘડો થયો પતિને સસરા-સાળાએ પતાવી દીધો
GUJARAT

પત્નીએ રૂા.2,000ની ખર્ચતા ઝઘડો થયો પતિને સસરા-સાળાએ પતાવી દીધો

March 30, 2026
Next Post
જીએસટી વિભાગની હેરાનગતિ મુદ્દે તમાકુના વેપારીઓનો રાજ્યવ્યાપી આંદોલનનો નિર્ણય | Tobacco traders decid…

જીએસટી વિભાગની હેરાનગતિ મુદ્દે તમાકુના વેપારીઓનો રાજ્યવ્યાપી આંદોલનનો નિર્ણય | Tobacco traders decid...

બોરસદના કિંખલોડ ગામે જુગારના અડ્ડામાંથી 16 જુગારીઓ ઝડપાયા | 16 gamblers arrested from gambling den i…

બોરસદના કિંખલોડ ગામે જુગારના અડ્ડામાંથી 16 જુગારીઓ ઝડપાયા | 16 gamblers arrested from gambling den i...

તળાજામાં વીજળીના કડાકા- ભડાકા સાથે દોઢ ઈંચ વરસાદ | One and a half inches of rain with thunder and li…

તળાજામાં વીજળીના કડાકા- ભડાકા સાથે દોઢ ઈંચ વરસાદ | One and a half inches of rain with thunder and li...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારત–ઘાના વચ્ચે આયુષ ક્ષેત્રે સહકારને મજબૂત બનાવવા ઇટ્રા ખાતે ઘાનાના વાઇસ ચાન્સેલરની મુલાકાત | Ghana…

ભારત–ઘાના વચ્ચે આયુષ ક્ષેત્રે સહકારને મજબૂત બનાવવા ઇટ્રા ખાતે ઘાનાના વાઇસ ચાન્સેલરની મુલાકાત | Ghana…

7 months ago
પેઇન કિલર નિમેસુલાઇડના 100 એમજીથી વધુના બધા ડોઝ પર પ્રતિબંધ | Ban on all doses of the painkiller nim…

પેઇન કિલર નિમેસુલાઇડના 100 એમજીથી વધુના બધા ડોઝ પર પ્રતિબંધ | Ban on all doses of the painkiller nim…

3 months ago
બેંકો અને NBFCએ ગોલ્ડ લોન આપવા માટેના નિયમો કડક કર્યા | Banks and NBFCs tighten rules for giving gol…

બેંકો અને NBFCએ ગોલ્ડ લોન આપવા માટેના નિયમો કડક કર્યા | Banks and NBFCs tighten rules for giving gol…

3 months ago
રમવા જાઉં છું કહી ઘરેથી નીકળ્યા બાદ માનસિક અસ્થિર 15 વર્ષની દીકરી ગુમ | Mentally unstable 15 year ol…

રમવા જાઉં છું કહી ઘરેથી નીકળ્યા બાદ માનસિક અસ્થિર 15 વર્ષની દીકરી ગુમ | Mentally unstable 15 year ol…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News