gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

તળાજામાં વીજળીના કડાકા- ભડાકા સાથે દોઢ ઈંચ વરસાદ | One and a half inches of rain with thunder and li…

G METRO NEWS by G METRO NEWS
September 20, 2025
in GUJARAT
0 0
0
તળાજામાં વીજળીના કડાકા- ભડાકા સાથે દોઢ ઈંચ વરસાદ | One and a half inches of rain with thunder and li…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– મહુવામાં પોણો ઈંચ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી

– જેસરમાં વીજ ગર્જના સાથે ધોધમાર અર્ધો ઈંચ, ઉમરાળા, સિહોર, ગારિયાધારમાં પા ઈંચ અને ઘોઘા, પાલિતાણામાં ઝાપટું વરસ્યું : સમઢિયાળા ગામે વીજ ટ્રાન્સફોર્મર ઉપર વીજળી પડી

તળાજા/જેસર : ભાવનગર જિલ્લામાં પૂર્વ આગાહી મુજબ મેઘરાજાની વીજળીના કડાકા-ભડાકા સાથે એન્ટ્રી થઈ હતી. જિલ્લાના આઠ તાલુકામાં ઝાપટાંથી લઈ દોઢ ઈંચ સુધી ધોધમાર વરસાદ પડયો હતો.

તળાજામાં સાંજે ધીમીધાર બાદ વીજ કડાકા સાથે દોઢ કલાકમાં ધોધમાર વરસાદ ખાબકી જતાં નીચાણવાળા વિસ્તારો ગોપનાથ રોડ, શિવાજીનગર, ગોરખી રોડ, દિનદયાળનગર, અબ્બાસ ચોકથી લક્ષ્મીનગર સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. વરસાદના આગમન સાથે જ વીજળી ડૂલ થઈ ગઈ હતી. તાલુકાના શોભાવડ, સાંગાણા, કામરોળ, રોયલ, દકાના, વેરાવળ, ગોરખી સહિતના ગામોમાં પણ ઓછાવત્તા પ્રમાણમાં વરસાદ વરસ્યો હતો. સમઢિયાળા ગામે પ્લોટ વિસ્તારમાં વીજળી પડતા વીજ ટ્રાન્સફોર્મર બળી ગયું હતું.

જેસરમાં લાંબા વિરામ બાદ સાંજે ચાર કલાક પછી વીજળીના ચમકારા અને કડાકા-ભડાકા સાથે એક કલાકમાં અર્ધો ઈંચ વરસાદ ખાબકી ગયો હતો. વરસાદના પગલે ખેડૂતોમાં આનંદ છવાયો હતો. તેમજ મહુવા પંથકમાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. સાંજે પોણો ઈંચથી વધુ પાણી વરસ્યું હતું. આ ઉપરાંત સિહોર, ગારિયાધાર અને ઉમરાળામાં પા ઈંચ, ઘોઘા અને પાલિતાણામાં ઝાપટું વરસી ગયું હતું. ભાવનગરમાં કાળાડિબાંગ વાદળો છુટાછવાયા વરસ્યા હતા. સાંજે વીજ ગર્જના સાંભળવા મળી હતી. વધુમાં હવામાન વિભાગે ૨૩મી સુધી વરસાદની આગાહી કરી છે.

ગઢડામાં મૂશળધાર દોઢ ઈંચ વરસાદ

ગઢડા પંથકમાં મોડી સાંજે અચાનક વરસાદી વાતાવરણ વચ્ચે વીજળીના બિહામણાં કડાકા-ભડાકા સાથે મૂશળધાર દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો. કુદરતના રોદ્ર સ્વરૂપનો અનુભવ થતાં લોકોએ બહાર નીકળવાનું ટાળી ઘરમાં જ પૂરાઈ રહેવાનું સલામત સમજ્યું હતું. કોઈ જગ્યાએ વીજળી પડી હોવાની પણ લોકોએ સંભાવના વ્યક્ત કરી હતી. ઉલ્લેખનિય છે કે, ગઈકાલે શુક્રવારે બોટાદમાં રાત્રિના સમયે વરસાદ વરસ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આણંદમાં નિર્માણ પામી રહેલી અત્યાધુનિક ૩૫૦ બેડની સિવિલ હોસ્પિટલની મુલાકાત લેતા આરોગ્ય રાજ્યમંત્રીશ્રી
GUJARAT

આણંદમાં નિર્માણ પામી રહેલી અત્યાધુનિક ૩૫૦ બેડની સિવિલ હોસ્પિટલની મુલાકાત લેતા આરોગ્ય રાજ્યમંત્રીશ્રી

October 13, 2026
ભાવનગર મંડળમાં ‘સ્વચ્છતા હી સેવા-2026’ અભિયાન અંતર્ગત સ્વચ્છતા, જનભાગીદારી અને પર્યાવરણ સંરક્ષણની દિ…
GUJARAT

ભાવનગર મંડળમાં ‘સ્વચ્છતા હી સેવા-2026’ અભિયાન અંતર્ગત સ્વચ્છતા, જનભાગીદારી અને પર્યાવરણ સંરક્ષણની દિ…

October 13, 2026
શ્રી હિન્દૂ સભા S D M Tempel Jinja Uganda ખાતે પરંપરાગત નવરાત્રી નું આયોજન જેમાં લોકગાયકા નિશુંબા ગઢ…
GUJARAT

શ્રી હિન્દૂ સભા S D M Tempel Jinja Uganda ખાતે પરંપરાગત નવરાત્રી નું આયોજન જેમાં લોકગાયકા નિશુંબા ગઢ…

October 13, 2026
Next Post
ભાવનગર પોલીસ છાવણીમાં ફેરવાયું,પોલીસ અધિકારીઓને બંદોબસ્તની ફાળવણી કરાઈ | Bhavnagar converted into a …

ભાવનગર પોલીસ છાવણીમાં ફેરવાયું,પોલીસ અધિકારીઓને બંદોબસ્તની ફાળવણી કરાઈ | Bhavnagar converted into a ...

વડાપ્રધાનના કાર્યક્રમના પગલે 6 સ્થળે વાહન પાર્કિંગ વ્યવસ્થા ગોઠવાઈ | Vehicle parking arrangements we…

વડાપ્રધાનના કાર્યક્રમના પગલે 6 સ્થળે વાહન પાર્કિંગ વ્યવસ્થા ગોઠવાઈ | Vehicle parking arrangements we...

બાવળામાં પાલિકા પ્રમુખના ઘરે ટોળાનો હંગામો : બારીઓ પછાડી ધમકી | Mob riots at the house of the munici…

બાવળામાં પાલિકા પ્રમુખના ઘરે ટોળાનો હંગામો : બારીઓ પછાડી ધમકી | Mob riots at the house of the munici...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાબરકાંઠામાં પશુપાલકોનો સાબર ડેરી પર હલ્લાબોલ, પોલીસ પર પથ્થરમારો થતાં સ્થિતિ બેકાબૂ | Sabarkantha C…

સાબરકાંઠામાં પશુપાલકોનો સાબર ડેરી પર હલ્લાબોલ, પોલીસ પર પથ્થરમારો થતાં સ્થિતિ બેકાબૂ | Sabarkantha C…

1 year ago
વડોદરામાં આજવા સરોવર ખાતે લાગેલા પોન્ટુન ઇન્સ્ટોલ કરવા 14% વધુ ભાવનું ટેન્ડર આવતા વિવાદ | Controvers…

વડોદરામાં આજવા સરોવર ખાતે લાગેલા પોન્ટુન ઇન્સ્ટોલ કરવા 14% વધુ ભાવનું ટેન્ડર આવતા વિવાદ | Controvers…

1 year ago
મિશન ફોર મિલીયનની વાત કરો છો , અમદાવાદમાં કયાં કેટલા રોપા રોપવા એનુ પ્લાનિંગ છે? મ્યુનિ .કમિશનર | Yo…

મિશન ફોર મિલીયનની વાત કરો છો , અમદાવાદમાં કયાં કેટલા રોપા રોપવા એનુ પ્લાનિંગ છે? મ્યુનિ .કમિશનર | Yo…

1 year ago
અંગ્રેજીના વિદ્યાર્થી વધતા ગુજરાતી માધ્યમની અમદાવાદની 29 ગ્રાન્ટેડ સ્કૂલોમાં ધો. 9 થી 12ના 35 વર્ગો …

અંગ્રેજીના વિદ્યાર્થી વધતા ગુજરાતી માધ્યમની અમદાવાદની 29 ગ્રાન્ટેડ સ્કૂલોમાં ધો. 9 થી 12ના 35 વર્ગો …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News